gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

જયશંકર સાથેની બેઠકમાં અફઘાનિસ્તાનના વિદેશ મંત્રીએ આપી ખાસ ‘ગેરંટી’, કહ્યું- ભારત જ સાચો મિત્ર | Afgh…

G METRO NEWS by G METRO NEWS
October 10, 2025
in INDIA
0 0
0
જયશંકર સાથેની બેઠકમાં અફઘાનિસ્તાનના વિદેશ મંત્રીએ આપી ખાસ ‘ગેરંટી’, કહ્યું- ભારત જ સાચો મિત્ર | Afgh…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Afghanistan-India Relations: અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારની રચના થયા પછી પહેલીવાર અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી આમિર ખાન મુત્તાકી ભારતની મુલાકાતે આવ્યા છે. શુક્રવારે (10મી ઑક્ટોબરે) તેમણે વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી, જેમાં તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ‘ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે મિત્રતા હંમેશા રહેશે.’

‘કોઈપણ શક્તિને અફઘાન ભૂમિનો ઉપયોગ કરવા નહીં દઈએ’

દિલ્હીમાં ગૃહમંત્રી એસ. જયશંકર સાથેની વાતચીત દરમિયાન, અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી આમિર ખાન મુત્તાકીએ સુરક્ષા સંબંધિત એક મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, ‘ઈસ્લામિક અમીરાત કોઈપણ શક્તિને અન્ય દેશો સામે અફઘાન ભૂમિનો ઉપયોગ કરવાની કે ધમકી આપવાની મંજૂરી આપશે નહીં.’

મુત્તાકીએ ભારતની પ્રશંસા કરી

ભારતની પ્રશંસા કરતા અમીર ખાન મુત્તાકીએ કહ્યું કે, ‘અફઘાનિસ્તાન પરસ્પર આદર, વેપાર અને લોકો વચ્ચેના સંબંધો પર આધારિત સંબંધ ઇચ્છે છે. અમે ક્યારેય ભારત સામે નિવેદન આપ્યું નથી’

હૈદરાબાદ હાઉસ ખાતે યોજાયેલી આ બેઠકમાં મુત્તાકીએ સંબંધોના ઇતિહાસ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, ‘અફઘાનિસ્તાન ક્યારેય કોઈને પણ પોતાના પ્રદેશનો ઉપયોગ બીજાઓ સામે કરવા દેશે નહીં. અફઘાનિસ્તાનમાં અમેરિકાના કબજા દરમિયાન ઘણાં ઉતાર-ચઢાવ આવ્યા. ત્યારે પણ અમે ક્યારેય ભારત સામે કોઈ નિવેદન આપ્યું નહીં. તેના બદલે અમે હંમેશા ભારત સાથે સારા સંબંધો બનાવવાનો પ્રયાસ કર્યો.’

આ પણ વાંચો: મુત્તાકી સાથે જયશંકરની મુલાકાત બાદ મોટો નિર્ણય, અફઘાનિસ્તાનમાં ફરી એમ્બેસી ખોલશે ભારત

‘ભારત દરેક મુશ્કેલ પરિસ્થિતિમાં પડખે ઊભું રહ્યું’

વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકીએ ભારતને એક સાચા મિત્ર તરીકે ઓળખાવતાં કહ્યું કે, ‘ભારત દરેક મુશ્કેલ પરિસ્થિતિમાં અફઘાનિસ્તાનની પડખે ઊભું રહ્યું છે. જ્યારે અફઘાનિસ્તાનમાં વિનાશક ભૂકંપ આવ્યો ત્યારે ભારત માનવતાવાદી પ્રયાસો સાથે પ્રતિક્રિયા આપનાર પ્રથમ દેશ હતો. અફઘાનિસ્તાન ભારતને એક નજીકના મિત્ર તરીકે જુએ છે.’

આ ઉપરાંત દુબઈમાં ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિસ્રી સાથેની મુલાકાતનો પણ ઉલ્લેખ કરતા અમીર ખાન મુત્તાકીએ કહ્યું કે, ‘દિલ્હીમાં મળેલી સફળતા બંને દેશો વચ્ચે સમજણ વધારવામાં અને સંબંધોમાં એક નવો અધ્યાય ખોલવામાં મદદ કરશે. અમારા સંબંધો ફક્ત વેપાર પૂરતા મર્યાદિત નથી, પરંતુ તેમાં વ્યવસાય, સંસ્કૃતિ, રમતગમત અને અન્ય સંબંધોનો પણ સમાવેશ થાય છે જે આપણને એક સાથે જોડે છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘ભારતે અમેરિકાને ઘણું આપ્યું, પરંતુ બદલામાં કંઈ ન મળ્યું…’, આસામમાં રાહુલ ગાંધીનો કટાક્ષ | Assam A…
INDIA

‘ભારતે અમેરિકાને ઘણું આપ્યું, પરંતુ બદલામાં કંઈ ન મળ્યું…’, આસામમાં રાહુલ ગાંધીનો કટાક્ષ | Assam A…

April 2, 2026
હોર્મુઝ જળમાર્ગે સંઘર્ષના કારણે ભારતીય અર્થતંત્રને ફટકો! ગેસ-દવાઓ મોંઘા થશે? જાણો સરકારે શું-શું જણા…
INDIA

હોર્મુઝ જળમાર્ગે સંઘર્ષના કારણે ભારતીય અર્થતંત્રને ફટકો! ગેસ-દવાઓ મોંઘા થશે? જાણો સરકારે શું-શું જણા…

April 2, 2026
16થી 18 એપ્રિલ સુધી સંસદનું વિશેષ સત્ર, મહિલા અનામત બિલ પસાર થવાની શક્યતા, સરકારની ખાસ તૈયારી | impl…
INDIA

16થી 18 એપ્રિલ સુધી સંસદનું વિશેષ સત્ર, મહિલા અનામત બિલ પસાર થવાની શક્યતા, સરકારની ખાસ તૈયારી | impl…

April 2, 2026
Next Post
રાજકોટ BJPમાં ગરમાવો: મેયર-ધારાસભ્ય વચ્ચે આમંત્રણ પત્રિકાને લઈને ‘મહાભારત’ | Rajkot Politics Heat Up…

રાજકોટ BJPમાં ગરમાવો: મેયર-ધારાસભ્ય વચ્ચે આમંત્રણ પત્રિકાને લઈને 'મહાભારત' | Rajkot Politics Heat Up...

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: SBI સહિત PSU બેન્કોમાં ટોચના પદો પર પ્રાઈવેટ સેક્ટરના લોકોની થઈ શકશે નિ…

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: SBI સહિત PSU બેન્કોમાં ટોચના પદો પર પ્રાઈવેટ સેક્ટરના લોકોની થઈ શકશે નિ...

ગુજરાતના સરકારી કર્મચારીઓ-પેન્શનરોને મળશે વહેલો પગાર: દિવાળીના તહેવારને લઈને નિર્ણય | Gujarat employ…

ગુજરાતના સરકારી કર્મચારીઓ-પેન્શનરોને મળશે વહેલો પગાર: દિવાળીના તહેવારને લઈને નિર્ણય | Gujarat employ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગાંધીનગરમાં જળકાંડઃઆદિવાડાની બાળકીનું શંકાસ્પદ મોત | Flood in Gandhinagar: Suspicious death of triba…

ગાંધીનગરમાં જળકાંડઃઆદિવાડાની બાળકીનું શંકાસ્પદ મોત | Flood in Gandhinagar: Suspicious death of triba…

3 months ago
એપ્રિલ-નવેમ્બરમાં કુદરતી ગેસ આયાત બિલમાં 12 ટકાનો ઘટાડો | Natural gas import bill down 12 percent in…

એપ્રિલ-નવેમ્બરમાં કુદરતી ગેસ આયાત બિલમાં 12 ટકાનો ઘટાડો | Natural gas import bill down 12 percent in…

3 months ago
વડોદરા શહેરમાંથી ત્રણ લક્ઝરી બસ ચોરી કરનાર આરોપી ઝડપાયો | Accused arrested for stealing three luxury…

વડોદરા શહેરમાંથી ત્રણ લક્ઝરી બસ ચોરી કરનાર આરોપી ઝડપાયો | Accused arrested for stealing three luxury…

7 months ago
જામનગર નજીક વિભાપર ગામમાં એલસીબીનો દારૂ અંગે દરોડો : ઈંગ્લિશ દારૂ સાથે બે શખ્સો ઝડપાયા, અન્ય બે ના ન…

જામનગર નજીક વિભાપર ગામમાં એલસીબીનો દારૂ અંગે દરોડો : ઈંગ્લિશ દારૂ સાથે બે શખ્સો ઝડપાયા, અન્ય બે ના ન…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News