gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

G METRO NEWS by G METRO NEWS
March 9, 2026
in GUJARAT
0 0
0
જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન
0
VIEWS
Share on FacebookShare on Twitter

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન..

અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ જગત અને ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું કેન્સરની બિમારીને કારણે દુ:ખદ અવસાન થયું છે.

જાણીતા નિર્માંતા દિક્ષીત ઘોડાના ભાભી અને કરન ઘોડા – વિવેક ઘોડાના માતુશ્રી, અને માહિતી વિભાગના પુર્વ કેમેરામેન હર્ષેન્દુ ઓઝાના બહેન કેતકીબેન છેલ્લા અઢી વર્ષથી કેન્સરની બિમારી સામે લડી રહેલા. ગત સવારે આઠ વાગે તેમણે અમદાવાદની ખાનગી હોસ્પીટલમાં દેહત્યાગ કર્યો છે.

શિક્ષણ જગતમાં આગવું નામ ધરાવનાર કેતકીબેન સંસ્કૃત વિષયમાં સુવર્ણ ચંદ્રક વિજેતા હતા. આ નવા જમાનાના અનેક વિદ્યાર્થિઓને સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં ઉત્તમ જ્ઞાન આપી સફળ બનાવવામાં તેમણે ખુબ મોટો ભાગ ભજવ્યો.

૫૯ વર્ષની ઉંમરે દેહ છોડનાર કેતકીબેનની પ્રાર્થનાસભા આજે (તારીખ ૧૦) સાંજે પાંચ થી સાત દરમ્યાન સિંધુભવન, સિંધુભવન રોડ, વસ્ત્રાપુર, અમદાવાદ ખાતે રાખવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના દાણીલીમડામાં ‘બાપ’ કહેવા બાબતે બે પરિવારો વચ્ચે લોહિયાળ જંગ, મહિલા અને સગીર પર હુમલો | fig…
GUJARAT

અમદાવાદના દાણીલીમડામાં ‘બાપ’ કહેવા બાબતે બે પરિવારો વચ્ચે લોહિયાળ જંગ, મહિલા અને સગીર પર હુમલો | fig…

March 9, 2026
ભાજપ કિસાન મોરચા દ્વારા પ્રદેશ હોદ્દેદારો અને વિવિધ સેલના કન્વીનરોની નિમણૂક, જુઓ યાદી | BJP Kisan Mo…

હજારો યાત્રાળુ માટે આસ્થા કેન્દ્ર ચાણોદ ખાતે નર્મદા નદીમાં મહાકાય મગરના પડાવથી ભક્તોમાં ગભરાટ | Devo…

Next Post
LPG સિલિન્ડર બુકિંગના નિયમમાં મોટો ફેરફાર, સંગ્રહખોરી રોકવા માટે સરકારનો નિર્ણય | iran israel us war…

LPG સિલિન્ડર બુકિંગના નિયમમાં મોટો ફેરફાર, સંગ્રહખોરી રોકવા માટે સરકારનો નિર્ણય | iran israel us war...

ભાજપ કિસાન મોરચા દ્વારા પ્રદેશ હોદ્દેદારો અને વિવિધ સેલના કન્વીનરોની નિમણૂક, જુઓ યાદી | BJP Kisan Mo…

ભાજપ કિસાન મોરચા દ્વારા પ્રદેશ હોદ્દેદારો અને વિવિધ સેલના કન્વીનરોની નિમણૂક, જુઓ યાદી | BJP Kisan Mo...

અમદાવાદના દાણીલીમડામાં ‘બાપ’ કહેવા બાબતે બે પરિવારો વચ્ચે લોહિયાળ જંગ, મહિલા અને સગીર પર હુમલો | fig…

અમદાવાદના દાણીલીમડામાં 'બાપ' કહેવા બાબતે બે પરિવારો વચ્ચે લોહિયાળ જંગ, મહિલા અને સગીર પર હુમલો | fig...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દ્વારકામાં અનેક નવજાત શિશુઓની તસ્કરી મામલે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, બાળકોને ચાર સપ્તાહમાં શોધી લાવવા દિ…

11 months ago
વાપી શહેર કોંગ્રેસે રેલવે ફ્લાય ઓવરના મંથરગતિએ ચાલતી કામગીરીનો વિરોધ કરી આવેદનપત્ર આપ્યું | Vapi Cit…

6 months ago
મહીસાગરમાં કારની ટક્કરે બાઈક પર જતા વન કર્મચારીનું મોત, પોસ્ટમોર્ટમ માટે મોકલાયો મૃતદેહ | Forest Dep…

7 months ago
સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા “પંડિત ઓમકારનાથ સંગીત સન્માન એવોર્ડ” માટ…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News