gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જાફરાબાદમાં એક જ દિવસમાં પાંચ કેસમાં 8 શખ્સોને સજા | 8 people sentenced in five cases in a single da…

G METRO NEWS by G METRO NEWS
November 19, 2025
in GUJARAT
0 0
0
જાફરાબાદમાં એક જ દિવસમાં પાંચ કેસમાં 8 શખ્સોને સજા | 8 people sentenced in five cases in a single da…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જ્યુડિ. મેજી. ફર્સ્ટ ક્લાસ કોર્ટનો ચુકાદો

વીજતંત્રના હેલ્પર પર હુમલો કરનાર શખ્સને એક વર્ષની કેદ, અન્ય ચાર મારામારીના કેસમાં સજા સંભળાવાઇ

રાજુલા: જાફરાબાદમાં હુમલા અને મારામારીના પાંચ કેસ આજે ચાલી જતાં જ્યુડિ. મેજી. ફર્સ્ટ ક્લાસ કોર્ટે આઠ આરોપીઓને કસૂરવાર ઠરાવીને એક વર્ષ સુધીની કેદની સજા ફટકારી હતી.

પ્રથમ કેસમાં વાંઢ ગામે વીજ કનેકશન કાપી નાખવાના મનદુઃખમાં વીજ હેલ્પર પર હુમલો કરવા બદલ આરોપી યુવરાજ મનુભાઇ કોટીલાને જજશ્રી પી.એમ. કામદારે સરકારી વકીલ દિવ્યેશ ગાંધીએ રજૂ કરેલી  દલીલો અને પુરાવાને ધ્યાને લઇને એક વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. બીજા કેસમાં મોટા માણસા ગામના વિપુલ ભગવાનજી મુલાણીને વાડીએ પાણી બાબતે મારામારી કરવા બદલ ત્રણ મહિનાની સજા કરી હતી. ત્રીજા કેસમાં ચિત્રાસર ગામના મગન ગીગા ચૌહાણને મહિલા પર હુમલો કરવા બદલ એક વર્ષની કેદની સજા સંભળાવી હતી. ચોથા કેસમાં ફરિયાદ પાછી ખેંચવા ધમકાવીને હુમલો કરવા બદલ રમેશ ભુપત વાઘેલા અને ભાઇ મનિષ ભુપત વાઘેલાને ૧-૧ વર્ષની કેદ તેમજ પાંચમા કેસમાં પરિણીતાને મારકૂટ કરવા બદલ સાસુ લક્ષ્મીબેન રામભાઇ બારૈયા, જેઠ બચુભાઇ અને જેઠાણી ભાવનાબેનને ૧-૧ વર્ષની કેદની સજા ફટકારી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

“ઝેર પી ને પણ કલ્યાણ કરનાર શિવત્વ” – આજના સમાજ માટે જીવંત પ્રેરણા”
GUJARAT

February 14, 2026
‘નલ સે છલ’!: છોટાઉદેપુરના ભોરદા ગામમાં 4 વર્ષથી નળ છે પણ જળ નથી, લોકો પાણીના ટીપાં-ટીપાં માટે તરસે છ…

વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત, 9 આરોપી ઝડપાયા…

Next Post
રાજુલામાં વેપારીને નકલી હાર આપી 4 લાખનું છળ કરનાર ટોળકી પડકાઈ | Gang that duped businessman of Rs 4 …

રાજુલામાં વેપારીને નકલી હાર આપી 4 લાખનું છળ કરનાર ટોળકી પડકાઈ | Gang that duped businessman of Rs 4 ...

સુરેન્દ્રનગરમાં ખેલ મહાકુંભમાં રમતા એસઆરપીનું હાર્ટ-એટકથી મોત | SRP dies of heart attack while playi…

સુરેન્દ્રનગરમાં ખેલ મહાકુંભમાં રમતા એસઆરપીનું હાર્ટ-એટકથી મોત | SRP dies of heart attack while playi...

‘ભાજપના તોફાનમાં ક્યાં ફંટાઈ જશો ખબર નહીં પડે…’ કોંગ્રેસને સહયોગી પક્ષે કેમ ચેતવી?

'ભાજપના તોફાનમાં ક્યાં ફંટાઈ જશો ખબર નહીં પડે...' કોંગ્રેસને સહયોગી પક્ષે કેમ ચેતવી?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગિરનાર ફરવા જવાના હોવ તો ખાસ જાણી લેજો: દામોદર કુંડ સહિત જૂનાગઢના 37 સ્થળોએ જાહેર પ્રવેશ પર પ્રતિબંધ…

6 months ago
DRDO નો ગેસ્ટ હાઉસ મેનેજર પાકિસ્તાની ISI માટે જાસૂસી કરતો પકડાયો, રાજસ્થાન CIDએ ઝડપ્યો | drdo guest …

અમદાવાદમાં ઘર વસાવવાની તક, મુખ્યમંત્રી આવાસ યોજનાનો થશે ડ્રો, જાણો ફોર્મ સંબંધિત તમામ માહિતી | ahmed…

7 months ago
ટેરિફ વિવાદ વચ્ચે ભારતનો મોટો નિર્ણય : ચીની પ્રોફેશનલ્સને આપશે ‘ફટાફટ વિઝા’ | India Speeds Up Visa C…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News