gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરના એક વેપારીને મની લોન્ડરીંગ તેમજ ઇ.ડી.ના કેસમા ફસાવવાની ધમકી આપી નાણાં પડાવવાનો પ્રયાસ કરનાર …

G METRO NEWS by G METRO NEWS
October 25, 2025
in GUJARAT
0 0
0
જામનગરના એક વેપારીને મની લોન્ડરીંગ તેમજ ઇ.ડી.ના કેસમા ફસાવવાની ધમકી આપી નાણાં પડાવવાનો પ્રયાસ કરનાર …
0
VIEWS
Share on FacebookShare on Twitter

જામનગરમાં એક વેપારીને તેના બેન્ક ખાતામાં થયેલ મોટી રકમની લેવડ દેવડ અંગે માહિતી મેળવીને તેમજ ઈડીના કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને નાણાં પડાવવાનો પ્રયાસ કરવાના કેસમાં જામનગર  સાયબર ક્રાઇમ પોલીસે જામનગરના જ એક આરોપીને ઝડપી પાડ્યો છે.

સાયબર ક્રાઇમને લગત ઓનલાઈન આર્થિક ઠગાઈને લગત વધતા ગુન્હાઓ આચરતા આરોપીઓને પકડી પાડવા અને તેઓ વિરુધ્ધ ગુન્હાની તલસ્પર્શી તપાસ થાય અને આરોપીઓને કાયદાની જોગવાઈ મુજબ મહત્તમ સજા થાય તે હેતુથી  સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પો.ઈન્સ. આઇ એ. ઘાસુરા દ્વારા જરૂરી સૂચના આપવામાં આવી હતી . હાલના સંજોગોમાં ઓનલાઈન આર્થિક ઠગાઈને લગત સાયબર ક્રાઇમના બનાવો વધવા પામેલ છે. જે સંદર્ભમાં તપાસ ચલાવવામાં આવતી હતી જે દરમિયાન જામનગરના એવા પાર્ક વિસ્તારના રહેતા અને આંગડિયા પેઢીનો સંચાલન કરતા ચેતનભાઇ કરસનભાઈ કપુરીયા નામના વેપારી કે જેઓનો મહારાષ્ટ્ર બેંકમાં ખાતું છે અને તે ખાતામાં એક કરોડ 44 લાખ જેવી મતદાર રકમ થયેલી છે ઉપરોક્ત થતામાં ઓનલાઈન ટ્રાન્જેક્શન મારફતે રોડની રકમ જીએનકેન પ્રકારે ટ્રાન્સફર કરાવી જામનગરના જે દર્શિત કિશોરભાઈ કાગળ દ્વારા બેંક ખાતુ સિદ્ધ કરાવ્યો હતો ત્યારબાદ તેણે જુદા જુદા મોબાઈલ નંબર મારફતે whatsapp કોલિંગના માધ્યમથી ચેતનભાઈ કપુરીયા નો સંપર્ક સાથે હતો અને તેઓનો બેંક ખાતુ રિલીઝ કરાવવા માટે અલગ અલગ આપ્યા હતા પરંતુ વેપારીને આ બાબતે શંકા જતા તેણે ના પાડવાથી દર્શિત કાગળ દડા દ્વારા સીબીઆઇ ના નામથી ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું જેથી કરીને પોલીસ મથકમાં લઈ જવાયો હતો અને ચેતનભાઇ કપુરીયાએ સમગ્ર મામલે પોલીસ તેમને જાણ કરી હતી.

 પોલીસ તપાસ દરમિયાન  આ કામેના આરોપી દર્શિત કપુરીયાએ એ તેના મળતીયાઓ સાથે મળી ફરીયાદીનું ‘પ્રગતિ એન્ટરપ્રાઇઝ  નામની પેઢીનુ એક્સીસ બેન્ક એકાઉન્ટ જે મહારાષ્ટ્ર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા એન.સી.સી.આર.પી. અરજીના કામે ફ્રીઝ થયેલ હોય. અને તે એકાઉન્ટમા ફરીયાદીના ધંધીકિય લેવડ દેવડના આશરે રૂપિયા 1,44,00,000   જમા હોય તે બાબતેની વિગતો મેળવી ફરીયાદીને મો.નં. 4475988111109 વાળા વર્ચ્યુઅલ નંબર પરથી ફોન કરી પોતાનુ નામ દર્શીત કિશોરભાઇ કાગદડા (રહે. જામનગર)  જણાવી ફરીયાદીનું “પ્રગતિ એન્ટરપ્રાઇઝ’ નામની પેઢીનું એકાઉન્ટ અનફ્રીઝ કરાવવાની લાલચ આપી અલગ અલગ વ્યક્તિઓ સાથેના સંબંધની ખોટી ઓળખો આપી અવાર નવાર વ્હોટએપમા વાત કરી ફરીયાદી  સાથે ઠગાઇ કરાવાનો પ્રયત્ન કર્યો હતો.

પરંતુ ફરીયાદી આરોપીની વાતમાં ન આવતાં આરોપી એ ફરીયાદી પાસે થી નાણા પડાવવા તેઓને મની લોન્ડરીંગ તેમજ ઇ.ડી. ના કેસમા ફસાવી દેવાની ધમકી આપી બળજબરી પુર્વક નાણા પડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.   જે બાબત સાયબર ક્રાઇમ પો.સ્ટે માં ફરિયાદ નોંધાવાઈ હતી.

જામનગરની  સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ના સ્ટાફ દ્વારા  આ ગુના અંગે ટેકનિકલ એનાલિસીસ કરી, તેમજ હ્યુમન સોર્સિસથી માહિતી એકત્રિત કરી જામનગર માંથી આરોપી દર્શિત કિશોરભાઈ કાગદડાને ઝડપી લીધો હતો.

આવા છેતરપિંડી ના બનાવો થી બચવા માટે અજાણ્યા નંબર પર થી મળતી કોલ અથવા મેસેજ પર ક્યારેય વ્યક્તિગત માહિતી કે બેન્ક ડીટેલ્સ શેર ન કરવી , કોઈપણ વ્યક્તિ જો એકાઉન્ટ અનફ્રીઝ કરાવવાની, ઇન્વેસ્ટમેન્ટની અથવા ગિફ્ટની ઓફર આપે તો  સાવચેત રહો. સાયબર ઠગાઇ નો શંકાસ્પદ કિસ્સો જણાય તો તરત જ સાયબર હેલ્પલાઇન 1930નો સંપર્ક કરવા પોલીસે અનુરોધ કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત વિધાનસભામાં આજે સમાન નાગરિક સંહિતા બિલ રજૂ કરાશે, જાણો શું બદલાશે | Uniform Civil Code Bill 2…
GUJARAT

ગુજરાત વિધાનસભામાં આજે સમાન નાગરિક સંહિતા બિલ રજૂ કરાશે, જાણો શું બદલાશે | Uniform Civil Code Bill 2…

March 24, 2026
અમદાવાદ: વસ્ત્રાપુરમાં નશામાં ધૂત કારચાલકનો આતંક, રોંગ સાઈડમાં કાર હંકારી બે રાહદારીઓને અડફેટે લીધા …
GUJARAT

અમદાવાદ: વસ્ત્રાપુરમાં નશામાં ધૂત કારચાલકનો આતંક, રોંગ સાઈડમાં કાર હંકારી બે રાહદારીઓને અડફેટે લીધા …

March 24, 2026
14 વર્ષની દુષ્કર્મ પીડિતાને 26 સપ્તાહનો ગર્ભપાત કરાવવાની મંજૂરી: ગુજરાત હાઈકોર્ટનો માનવીય અભિગમ | Gu…
GUJARAT

14 વર્ષની દુષ્કર્મ પીડિતાને 26 સપ્તાહનો ગર્ભપાત કરાવવાની મંજૂરી: ગુજરાત હાઈકોર્ટનો માનવીય અભિગમ | Gu…

March 24, 2026
Next Post
યુપીમાં આ કેવું ‘યોગી રાજ’? શિક્ષણ ભરતી મામલે મોટી સંખ્યામાં ઉમેદવારોનો મંત્રીના ઘરે હલ્લાબોલ | Aspi…

યુપીમાં આ કેવું 'યોગી રાજ'? શિક્ષણ ભરતી મામલે મોટી સંખ્યામાં ઉમેદવારોનો મંત્રીના ઘરે હલ્લાબોલ | Aspi...

જામનગર સહિતના અલગ-અલગ જિલ્લામાં ઘરફોડ ચોરી કરતી ઘાટવડ ગેંગને ઝડપી પાડતી જામજોધપુર પોલીસ | Jamjodhpur…

જામનગર સહિતના અલગ-અલગ જિલ્લામાં ઘરફોડ ચોરી કરતી ઘાટવડ ગેંગને ઝડપી પાડતી જામજોધપુર પોલીસ | Jamjodhpur...

વડોદરાના બકરાવાડી વિસ્તારમાં જુગાર રમતા 6 ઝડપાયા , 2.64 લાખની મત્તા જપ્ત | 6 caught for gambling in …

વડોદરાના બકરાવાડી વિસ્તારમાં જુગાર રમતા 6 ઝડપાયા , 2.64 લાખની મત્તા જપ્ત | 6 caught for gambling in ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઈસરોએ 2025ને ‘ગગનયાન વર્ષ’ જાહેર કર્યું, 7200 પરીક્ષણ પૂરા, યુદ્ધના ધોરણે કામગીરી | isro declared 20…

ઈસરોએ 2025ને ‘ગગનયાન વર્ષ’ જાહેર કર્યું, 7200 પરીક્ષણ પૂરા, યુદ્ધના ધોરણે કામગીરી | isro declared 20…

10 months ago
સુરતમાં બેરેજ શહેર કક્ષાએ ભારતનો ભૂગર્ભ જળનો સૌથી મોટો પ્રોજેક્ટ બનશે | Conventional Barrage Project…

સુરતમાં બેરેજ શહેર કક્ષાએ ભારતનો ભૂગર્ભ જળનો સૌથી મોટો પ્રોજેક્ટ બનશે | Conventional Barrage Project…

4 months ago
‘PM મોદી ફરીથી સરન્ડર કરશે…’, ટેરિફ કેસમાં US કોર્ટના ચુકાદા વચ્ચે રાહુલ ગાંધીના પ્રહાર | rahul ga…

‘PM મોદી ફરીથી સરન્ડર કરશે…’, ટેરિફ કેસમાં US કોર્ટના ચુકાદા વચ્ચે રાહુલ ગાંધીના પ્રહાર | rahul ga…

1 month ago
ગુજરાત સરકાર રાજ્ય બહાર યોજશે ‘ગરબા મહોત્સવ’, ઉદયપુરમાં પ્રી-નવરાત્રિ, દિલ્લીમાં શરદપૂનમે પોસ્ટ નવરા…

ગુજરાત સરકાર રાજ્ય બહાર યોજશે ‘ગરબા મહોત્સવ’, ઉદયપુરમાં પ્રી-નવરાત્રિ, દિલ્લીમાં શરદપૂનમે પોસ્ટ નવરા…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News