gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરના ચેક રિટર્ન અંગેના કેસમાં નવસારીના પ્રોપર્ટી ડિલર ને 1 વર્ષની સજા : 8 લાખનો દંડ | Navsari pr…

G METRO NEWS by G METRO NEWS
April 6, 2025
in GUJARAT
0 0
0
જામનગરના ચેક રિટર્ન અંગેના કેસમાં નવસારીના પ્રોપર્ટી ડિલર ને 1 વર્ષની સજા : 8 લાખનો દંડ | Navsari pr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જામનગરમા રણજીત સાગર રોડ ઉપર રહેતા ટ્રાન્સપોર્ટ ના ધંધા સાથે સંકળાયેલા ઈરફાન હાજીભાઈ ખફી તથા તેના પરીવાર ના સભ્યો એ નવસારી જીલ્લાના ખુધ ગામના રહેવાસી અને પ્રોપર્ટી ડિલરનું કામ કરતા મેરામણભાઈ રામદેભાઈ ભાટીયા વચ્ચે નવસારી જીલ્લાના કાંગવાઈ ગામની જમીનનો વ્યવહાર થયેલ. જેની અવેજની રકમ ઈરફાનભાઈ ખફી એ પૂરે-પૂરી મેરામણભાઈ ભાટીયા ને ચુકવી આપી હતી. જે સોદો રદ થતા મેરામણભાઈ ભાટીયા એ અવેજની રકમ રૂ. ચાલીસ લાખ ની ચુકવણી કરવા  અલગ-અલગ રકમના ચેકો આપ્યા હેતા. જે પૈકી રૂ. આઠ લાખ  નો ચેક પરત ફર્યો હતો.  જે અંગે  ઈરફાનભાઈ એ  નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-138 હેઠળ ફરીયાદ કરી હતી.

જે કેસ મે.અડી.ચીફ.જયુડી.મેજી. જામનગર આર.બી. ગોસઈની કોર્ટમા ચાલી જતા તમામ દલીલો સંભળાયા પછી  આરોપી મેરામણભાઈ ભાટીયા ને એક વર્ષની સજા  તથા રૂ. આઠ લાખ નો દંડ અને દંડ ની રકમ ફરીયાદી ને વળતર સ્વરૂપે ચુકવવા હુકમ કરેલ છે. ફરીયાદી તરફે વકીલ  અશોક એસ. ગાંધી રોકાયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાજપના બે પૂર્વ કોર્પોરેટર સહિત ૭ નેતાઓ કોંગ્રેસમાં જોડાયા | 7 leaders including two former BJP corp…
GUJARAT

March 23, 2026
રાહુલ ગાંધીના બીજેપી અને આરએસ એસ પર તીખા પ્રહારો | Rahul Gandhi’s sharp attacks on BJP and RSS

૨.૩૧ કરોડની છેતરપિંડીમાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 2 31 crore fraud …

Next Post
જામનગર જિલ્લામાં ગરમીનો આકરો મિજાજ: મૌસમનું સૌથી ઉંચુ મહતમ તાપમાન 40 ડીગ્રી નોંધાયું | Severe heat i…

જામનગર જિલ્લામાં ગરમીનો આકરો મિજાજ: મૌસમનું સૌથી ઉંચુ મહતમ તાપમાન 40 ડીગ્રી નોંધાયું | Severe heat i...

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં બિનવારસુ અવસ્થામાં મળી આવેલા 61 વર્ષના બુઝુર્ગ મહિલાનું બીમારીના …

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં બિનવારસુ અવસ્થામાં મળી આવેલા 61 વર્ષના બુઝુર્ગ મહિલાનું બીમારીના ...

જામનગર નજીક ફલ્લા ગામમાં આવેલી વીજ કચેરીમાં ફરજ પર રહેલા કર્મચારી પર વિજ ફોલ્ટ દૂર કરવાના મામલે હુમલ…

જામનગર નજીક ફલ્લા ગામમાં આવેલી વીજ કચેરીમાં ફરજ પર રહેલા કર્મચારી પર વિજ ફોલ્ટ દૂર કરવાના મામલે હુમલ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બકરાવાડી આઝાદ મેદાનમાં જુગાર રમતા ત્રણ જુગારીઓ ઝડપાયા | Three gamblers caught gambling in Bakrawadi …

8 months ago
આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા પર 571 કરોડના ભ્રષ્ટાચારનો આરોપ, ACBએ હાથ ધરી તપાસ | acb fir against satyendra jain cctv project bribe cas

1 year ago
બીજા રાઉન્ડમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં 33 જ્ઞાન સહાયકોને ઓર્ડર અપાયા | In the second ro…

3 months ago
જામનગરમાં પણ ધીમે ધીમે SIRનો મુદ્દો ગાજ્યો : આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેકટરને કાનૂની નોટિસ પાઠવ…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News