gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરના ધ્રોલમાં યુવાનનો આર્થિક સંકળામણના કારણે ગળાફાંસા દ્વારા આપઘાત | A young man committed suicide due to financial difficulties in Dhrol Jamnagar

rijvanmansuri92@gmail.com by rijvanmansuri92@gmail.com
March 19, 2025
in GUJARAT
0 0
0
જામનગરના ધ્રોલમાં યુવાનનો આર્થિક સંકળામણના કારણે ગળાફાંસા દ્વારા આપઘાત | A young man committed suicide due to financial difficulties in Dhrol Jamnagar
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Suicide Case : જામનગર જિલ્લાના ધ્રોલમાં વૃંદાવન સોસાયટીમાં ભારે કરુણાજનક કિસ્સો સામે આવ્યો છે. લુહારી કામ કરતા 22 વર્ષીય યુવકે પોતાનો કામ ધંધો બરાબર ચાલતો ન હોવાથી આર્થિક સંકળામણના કારણે ગળા ફાંસો ખાઈ લીધો હતો. જેને લટકતો જોઈને તેના પિતા પણ બેશુદ્ધ બન્યા હતા, અને હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવને લઈને પરિવારમાં ગમગીની છવાઈ છે.

આ બનાવની વિગત એવી છે કે ધ્રોલમાં વૃંદાવન સોસાયટીમાં રહેતા અને જોડિયા રોડ પર લુહારિકામ અને વેલ્ડીંગ કામની દુકાન ચલાવતા નિલેશ ભાલચંદ્રભાઇ કવૈયા નામના 22 વર્ષના લુહાર જ્ઞાતિના યુવાને ગઈકાલે પોતાના ઘેર પંખાના હુકમાં ચાદર બાંધી ગળા ફાંસા દ્વારા આપઘાત કરી લીધો હતો.

 જે દ્રશ્ય જોઈને તેના પિતા ભાલચંદ્રભાઇ હેબતાઈ ગયા હતા, અને તેઓ પણ બેશુદ્ધ થઈને ઢળી પડ્યા હતા. જેમને આડોશી પાડોશીએ સારવાર માટે ધ્રોલમાં પહોંચાડ્યા હતા અને સમગ્ર પરિવાર અને આસપાસના વિસ્તારમાં ગમગીની છવાઈ હતી. જોકે મોડેથી ભાલચંદ્રભાઇ ભાનમાં આવી ગયા બાદ ધ્રોલ પોલીસ બનાવના સ્થળે તેમજ હોસ્પિટલે દોડી ગઈ હતી અને તેઓનું નિવેદન નોંધ્યું હતું.

 જેમાં પોતાના પુત્ર નિલેશ કે જેનો છેલ્લા કેટલાક સમયથી કામ ધંધો બરાબર ચાલતો ન હોવાના કારણે આર્થિક સંકળામણ અનુભવતો હતો, અને તેના કારણે આ પગલું ભરી લીધું હોવાનું જણાવ્યું હતું. જે સમગ્ર બાબતે પોલીસ વધુ તપાસ ચલાવે છે.

rijvanmansuri92@gmail.com

rijvanmansuri92@gmail.com

Related Posts

સુરત: બારડોલીમાં ક્રિકેટ ટૂર્નામેન્ટમાં વિવાદ, સ્ટેડિયમમાં જાહેરમાં બિયર પીતા બુટલેગર પુત્રનો વીડિયો…
GUJARAT

March 28, 2026
અખંડભારત સમર્થભારત માટે ૩૮૧ દિવસીય ચતુર્વેદ મહાનુષ્ઠાનનું આયોજન | 381 day Chaturveda Mahanushthan or…

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ અને અનાજનો પુરવઠો ખોરવાશે નહીં! રાજ્ય સરકારે હાઈલેવલ કમિટીઓની રચના કરી | Guja…

Next Post
ટેરિફ અને પ્રતિબંધ હવે એક પ્રકારના હથિયાર બની ગયા છે…. જયશંકરનું નિવેદન ચર્ચામાં | like it or not they are a reality eam jaishankar on the use of tariffs sanctions

ટેરિફ અને પ્રતિબંધ હવે એક પ્રકારના હથિયાર બની ગયા છે.... જયશંકરનું નિવેદન ચર્ચામાં | like it or not they are a reality eam jaishankar on the use of tariffs sanctions

મોરવા હડફ ખાતે તાલુકા કક્ષાનો ઔદ્યોગિક રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો યોજાયો

VIDEO : ડલ્લેવાલ કસ્ટડીમાં, શંભૂ-ખનૌજ બોર્ડર પર પોલીસ સાથે અથડામણ બાદ 200 ખેડૂતો કસ્ટડીમાં, 3000 પોલીસ જવાનો તહેનાત | Farmer leader Jagjit Singh Dallewal taken into custody by police

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વર્લ્ડ ટેબલ ટેનિસ સ્પર્ધાની ફીડર સિરીઝમાં આજે ફાઈનલની મેચો રમાશે | The final matches of the feeder s…

3 months ago
લાખજીરાજ શાક માર્કેટ ભયગ્રસ્ત, 96 થડા ખાલી કરવા ફરી નોટિસ | Lakhjiraj vegetable market in danger not…

8 months ago
કોટડાસાંગાણીમાં રોકડિયા હનુમાન મંદિરે મહંતને માર મારી રૂા.3.91 લાખની લૂંટ | Rokdia Hanuman temple in…

મકર સંક્રાંતિએ પ્રયાગરાજથી હરિદ્વાર સુધી લાખો શ્રદ્ધાળુઓએ લગાવી પવિત્ર ડૂબકી | Makar Sankranti Celeb…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News