gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરના બજરંગપર ગામમાં ગઈ રાત્રે તસ્કરોએ એક મંદિર અને બે દુકાનોને નિશાન બનાવ્યા | thieves targeted …

G METRO NEWS by G METRO NEWS
August 23, 2025
in GUJARAT
0 0
0
જામનગરના બજરંગપર ગામમાં ગઈ રાત્રે તસ્કરોએ એક મંદિર અને બે દુકાનોને નિશાન બનાવ્યા | thieves targeted …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Theft Case : જામનગર તાલુકાના બજરંગપુર ગામમાં ગઈ રાત્રી દરમિયાન તસ્કરો ત્રાટક્યા હતા અને મંદિર તથા બે દુકાનોને નિશાન બનાવ્યા હતા. મંદિરની દાન પેટીમાંથી 6,000 ની રોકડ રકમ તથા એગ્રો સહિતની બે દુકાનોમાંથી પણ પરચુરણ ચોરી ગયા હતા. સીસીટીવી કેમેરામાં ત્રણ તસ્કરો કેદ થયા હોવાથી પોલીસે તેઓને પકડવા માટે કેટલાક શકમંદને ઉઠાવ્યા છે.

 ચોરીના બનાવની વિગત એવી છે કે બજરંગપુર ગામમાં આવેલા મોમાઈ માતાજીના મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું, અને મંદિરના તાળા તોડી અંદર રહેલી દાન પેટી માંથી રૂપિયા 6,000 ની પરચુરણ રકમની ચોરી કરી ગયા હતા. 

આ ઉપરાંત બાજુમાં જ આવેલી સુખદેવભાઈ જીલુભાઈ બોરીચાની અનાજ કરિયાણાની દુકાન તેમજ બાજુમાં જ આવેલી દિનેશભાઈ ભીખાભાઈની એગ્રોની દુકાનનું શટર ઊંચકાવી અંદરથી પરચુરણ રકમ તેમજ એગ્રોની દવાની બોટલોની ચોરી કરી લઈ ગયા હતા. 

આ બનાવ અંગે નિલેશભાઈ કિશોરભાઈ દસાડીયાએ પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પી.આઇ. એન.એમ.શેખ અને તેઓની ટીમ બનાવના સ્થળે દોડી ગઈ હતી, અને સીસીટીવી કેમેરાની મદદથી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

 મંદિર પાસે લગાવેલા સીસીટીવી કેમેરામાં ત્રણ તસ્કરો કેદ થયા હતા, જેના વર્ણનના આધારે પોલીસે એક શકમંદને ઉઠાવ્યો છે, અને ચોરીનો ભેદ ઉકેલાઈ જાય તેમ મનાઈ રહ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: ‘પ્રદીપ ગુરુજી’ સહિતના આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા, નકલી નોટનો અસલી ખેલ છતો | Ahme…
GUJARAT

March 24, 2026
સુરત પાલિકાના એકાઉન્ટ વિભાગમાં ‘લોલમલોલ’, ડેપ્યુટી કમિશનરની તપાસમાં બિલ-ચલણના મોટા તફાવતનો ભાંડો ફૂટ…

અમદાવાદના મણીનગરમાં આવેલી ન્યૂ ક્લોથ માર્કેટમાં ભીષણ આગ, 10 દુકાનો ઝપેટમાં, 4 લોકોનું રેસ્ક્યુ | Ahm…

Next Post
જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં એક વૃક્ષ ધરાશાય થઈ જતાં રીક્ષા દબાઈ : સદભાગ્યે જાનહાની ટળી | tree fe…

જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં એક વૃક્ષ ધરાશાય થઈ જતાં રીક્ષા દબાઈ : સદભાગ્યે જાનહાની ટળી | tree fe...

જામનગરના સપડામાંથી દાહોદ પંથકના અપહરણના આરોપીને SOG પોલીસે દ્વારા ઝડપી લેવાયો | Jamnagar SOG police …

જામનગરના સપડામાંથી દાહોદ પંથકના અપહરણના આરોપીને SOG પોલીસે દ્વારા ઝડપી લેવાયો | Jamnagar SOG police ...

ગિરનાર પર્વત પર 2 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબકતાં દામોદર કુંડમાં ઘોડાપૂર, યાત્રાળુઓના પ્રવેશ પર રોક | gi…

ગિરનાર પર્વત પર 2 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબકતાં દામોદર કુંડમાં ઘોડાપૂર, યાત્રાળુઓના પ્રવેશ પર રોક | gi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિનું નિવાસસ્થાન છોડ્યું, આ નેતાના ફાર્મહાઉસમાં શિફ્ટ થશે | jagdeep dhankhar s…

7 months ago
સપ્ટેમ્બર ત્રિમાસિકમાં રિટેલ લોનમાં સૌથી વધુ વૃદ્ધિ ગોલ્ડ લોનમાં જોવાઇ | Gold loans saw the highest …

4 months ago
જામનગરના યુવાનના ઘર પર તેની પત્ની-સાળી અને સાસુનો પથ્થરમારો : ધાક ધમકી આપ્યાની ફરિયાદ | Stones pelte…

1 week ago
‘કોઈ સાબિત કરી દે કે મેં લાંચ લીધી છે તો હું રાજકારણ છોડી દઈશ…’, કેજરીવાલનો ખુલ્લો પડકાર | kejriwa…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News