gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરના બેડીમાં પ્રેમ લગ્નની અદાવતમાં બે જૂથ વચ્ચે મારામારી, વીડિયો વાઇરલ થતાં પોલીસ એક્શનમાં | jam…

G METRO NEWS by G METRO NEWS
December 4, 2025
in GUJARAT
0 0
0
જામનગરના બેડીમાં પ્રેમ લગ્નની અદાવતમાં બે જૂથ વચ્ચે મારામારી, વીડિયો વાઇરલ થતાં પોલીસ એક્શનમાં | jam…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Crime News: જામનગરના બેડી વિસ્તારમાં બુધવારે રાત્રે બે પરિવારના જૂથ વચ્ચે છૂટાહાથની મારામારી અને સામસામે પથ્થરમારા સહિતના હુમલા થયા હતા. જે બનાવ સંદર્ભે સ્થાનિકોએ પોતાના મોબાઈલમાં વીડિયો બનાવી લીધો હતો. જે વીડિયો સતત વાઇરલ થઈ રહ્યો છે. ઉપરોક્ત બનાવ સંદર્ભે બંને પક્ષની સામ સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે, જેમાં પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાનું સામે આવ્યું છે.

જામનગરના બેડી વિસ્તારમાં ઈદ મસ્જિદ રોડ પર બુધવારે રાત્રે બે પરિવારો વચ્ચે ઝઘડો થયો હતો. અસલમ અબ્દુલભાઈ ઘુમરા નામના ખત્રી યુવાનના પરિવાર તેમજ આમદ કાદરભાઈ માણેક નામના વાઘેર યુવાનના પરિવાર વચ્ચે ઝઘડો થયો હતો. સામાન્ય માથાકૂટથી શરૂ થયેલો ઝઘડો સામસામે પથ્થરમારા સુધી પહોંચી જતાં મામલો બિચક્યો હતો. આ દરમિયાન સ્થાનિકોએ આ ઘટનાનો વીડીયો ઉતારી લીધો હતો, જે આજે દિવસભર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

આખરે આ મામલો પોલીસ મથક સુધી પણ પહોંચ્યો હતો, અને બંને પક્ષે સામ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં અસલમ અબ્દુલભાઈએ પોતાના ઉપર તેમજ પોતાના ભાઈ સમીર અને પોતાની માતા ઉપર હુમલો કરવા અંગે મુસ્તાક હારુન માણેક, કરાર આદમ માણેક અને અહેમદ હારુન માણેક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. સમીરે આરોપીઓના પરિવારની યુવતી સાથે પ્રેમ લગ્ન કરી લીધા હોવાથી આ મામલે બંને પરિવારો વચ્ચે ઝઘડો અને મારામારી થઈ હતી.

જેમાં સામા પક્ષે કાદરભાઈ માણેકે પોતાના ઉપર તેમજ પોતાના પરિવારના સભ્યો પર હુમલો કરવા અંગે કાસમ ખત્રી, સલીમ ખત્રી, સલમાન ખત્રી, અને અસલમ ખત્રી સામે વળતી ફરિયાદ નોંધાવી છે. જે મામલે સીટી બી. ડિવિઝનના પી એસ આઇ એમ. વી. મોઢવાડિયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગરમાં માતેલા સાંઢની જેમ દોડતી કચરા ગાડીએ વિદ્યાર્થીને હડફેટમાં લઈ બંને પગ ભાંગી નાખતાં ભારે અરેર…
GUJARAT

જામનગરમાં માતેલા સાંઢની જેમ દોડતી કચરા ગાડીએ વિદ્યાર્થીને હડફેટમાં લઈ બંને પગ ભાંગી નાખતાં ભારે અરેર…

February 14, 2026
ગુજરાત મહેસૂલ વિભાગમાં ધરખમ ફેરફાર : 165 ડેપ્યુટી મામલતદારને ‘લોટરી’, 37 મામલતદારની બદલી | gujarat r…
GUJARAT

ગુજરાત મહેસૂલ વિભાગમાં ધરખમ ફેરફાર : 165 ડેપ્યુટી મામલતદારને ‘લોટરી’, 37 મામલતદારની બદલી | gujarat r…

February 14, 2026
વલસાડના દરિયાકાંઠે દુનિયાની સૌથી નાની વ્હેલ અને મહાકાય કાચબો મૃત મળ્યાં, મોતનું કારણ જાણવા પોસ્ટમોર્…
GUJARAT

વલસાડના દરિયાકાંઠે દુનિયાની સૌથી નાની વ્હેલ અને મહાકાય કાચબો મૃત મળ્યાં, મોતનું કારણ જાણવા પોસ્ટમોર્…

February 14, 2026
Next Post
પાર્ટ ટાઈમ ઓનલાઈન જોબની લાલચમાં ડેસરના યુવાન સાથે સાયબર ફ્રોડ | Cyber ​​fraud with a young man from …

પાર્ટ ટાઈમ ઓનલાઈન જોબની લાલચમાં ડેસરના યુવાન સાથે સાયબર ફ્રોડ | Cyber ​​fraud with a young man from ...

જામજોધપુરમાં પ્રાંતીય શ્રમિક યુવાનની હત્યા નિપજાવનાર પત્ની અને સાળાના રિમાન્ડ પુરા થતાં જેલમાં ધકેલા…

જામજોધપુરમાં પ્રાંતીય શ્રમિક યુવાનની હત્યા નિપજાવનાર પત્ની અને સાળાના રિમાન્ડ પુરા થતાં જેલમાં ધકેલા...

વડોદરાના તરસાલીમાં મહિલાને વોશરૂમમાં પૂરી દાગીના ચોરી જનાર સોસાયટીની જ મહિલા ઝડપાઈ | woman from who …

વડોદરાના તરસાલીમાં મહિલાને વોશરૂમમાં પૂરી દાગીના ચોરી જનાર સોસાયટીની જ મહિલા ઝડપાઈ | woman from who ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાજપની ”રાજકીય તિજોરી” છલકાઈ : રૂ. 3112 કરોડનું દાન | BJP’s “political treasury” overflows: Rs 311…

ભાજપની ”રાજકીય તિજોરી” છલકાઈ : રૂ. 3112 કરોડનું દાન | BJP’s “political treasury” overflows: Rs 311…

2 months ago
ગોત્રીના શો રૃમમાંથી ચોરી કરનાર આરોપી ઝડપાયો | Accused who stole from Gotri’s showroom arrested

ગોત્રીના શો રૃમમાંથી ચોરી કરનાર આરોપી ઝડપાયો | Accused who stole from Gotri’s showroom arrested

2 months ago
દેશમાં યુનિફોર્મ સિવિલ કોડની જરૂર, હાઈકોર્ટે સરકારને કહ્યું- ‘કાયદો બનાવો’ | karnataka high court un…

દેશમાં યુનિફોર્મ સિવિલ કોડની જરૂર, હાઈકોર્ટે સરકારને કહ્યું- ‘કાયદો બનાવો’ | karnataka high court un…

10 months ago
પૌત્રીને પિયરમાં રોકવા બાબતે જમાઈએ દાદી સાસુની હત્યા કરી | Son in law kills grandmother in law for s…

પૌત્રીને પિયરમાં રોકવા બાબતે જમાઈએ દાદી સાસુની હત્યા કરી | Son in law kills grandmother in law for s…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News