gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરના લાલપુરમાં નશાકારક ચોકલેટનો જત્થો ઝડપાયો, એક વેપારીની ધરપકડ | SOG seizes quantity of intoxic…

G METRO NEWS by G METRO NEWS
August 27, 2025
in GUJARAT
0 0
0
જામનગરના લાલપુરમાં નશાકારક ચોકલેટનો જત્થો ઝડપાયો, એક વેપારીની ધરપકડ | SOG seizes quantity of intoxic…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar News : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પડાણા ગામમાં એક વેપારી પોતાની દુકાનમાં નાશાકારક ચોકલેટનું વેચાણ કરી રહ્યો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે SOGએ ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડ્યા હતા અને વેપારીની દુકાનમાંથી 1845 નંગ નશાકારક મનાતી ચોકલેટ કબજે કરી લીધી છે. ઝડપાયેલો જથ્થો પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી દેવાયો છે. પોલીસે નશાકારક ચોકલેટનું વેચાણ કરનાર એક વેપારીની વધુ પૂછપરછ હાથ ધરી છે. 

જામનગરની SOG શાખાની ટીમને ચોક્કસ બાતમી મળી હતી, કે લાલપુર તાલુકાના પડાણા ગામમાં આવેલી મહાવીર હોટલ કે જેના સંચાલક સુરેશ જીવરાજભાઈ હરિયા દ્વારા પોતાની દુકાનમાં કેટલીક ચોકલેટની સાથે-સાથે નશાકારક ચોકલેટ રાખીને તેનું પણ વેચાણ કરી રહ્યો છે.

આ પણ વાંચો: મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: ગુજરાતમાં 8 સ્ટેશનોના સ્ટ્રક્ચરલના કામ પૂર્ણ થયા, અંતિમ તબક્કાની કામગીરી પૂરજોશમાં

જેના આધારે SOGની ટુકડીએ દરોડા પાડીને આયુર્વેદિક ઔષધી લખેલી 1845 નંગ નશાકારક ચોકલેટનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તમામ ચોકલેટ કબજે કરી લીધી છે.  ચોકલેટના સેમ્પલો પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલ્યા છે, ત્યારે તેનો રિપોર્ટ આવ્યા બાદ વેપારી સામે આગળની કાર્યવાહી કરવામાં આવશે. જોકે, તેવામાં વેપારીને નોટિસ પાઠવી દેવામાં આવી છે. સમગ્ર મામલે પૂછપરછ દરમિયાન આરોપીએ ચોકલેટ તેને જામનગરનો કોઈ સેલ્સમેન વેચાણ કરવા માટે આપી ગયો હોવાનું જણાવ્યું હતું અને પોતે છૂટક વેચાણ કરતો હોવાનું જણાવ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દરિયાપુર વોર્ડમાં ભાજપના જાવેદ શેખની દાવેદારીએ વધાર્યો રાજકીય ગરમાવો | Muslim worker filed nominatio…
GUJARAT

April 4, 2026
વડોદરા શહેરમાં 25 PIની બદલી અને પોસ્ટિંગઃ DCB,PCB અને SOGના PI બદલાયા | 25 police inspectors transfe…

ગુજરાતભરમાં 347 હોટલ-રેસ્ટોરન્ટમાં ફૂડ વિભાગના દરોડા, પનીરના ડિસ્પ્લે બોર્ડ વગર વેચાણ કરનારાઓને દંડ …

Next Post
ધોરણ-10-12ની માર્કશીટમાં ભૂલો છે, તો તે સુધારી શકાશે, CBSEએ શરૂ કરી નવી સિસ્ટમ, જાણો પ્રક્રિયા | CBS…

ધોરણ-10-12ની માર્કશીટમાં ભૂલો છે, તો તે સુધારી શકાશે, CBSEએ શરૂ કરી નવી સિસ્ટમ, જાણો પ્રક્રિયા | CBS...

તરણેતરની પાંચાળભૂમિમાં શૂરવીરતાની ગાથા: દ્રૌપદીનું સ્વયંવર, ભીમોરાનો કિલ્લો અને ભીમની ગુફાનો ઇતિહાસ …

તરણેતરની પાંચાળભૂમિમાં શૂરવીરતાની ગાથા: દ્રૌપદીનું સ્વયંવર, ભીમોરાનો કિલ્લો અને ભીમની ગુફાનો ઇતિહાસ ...

કયા કારણોસર ભારત અમેરિકાના આકરા ટેરિફનો ભોગ બન્યું, જાણો વેપારી સંબંધોમાં અણબનાવનો ઘટનાક્રમ | Why In…

કયા કારણોસર ભારત અમેરિકાના આકરા ટેરિફનો ભોગ બન્યું, જાણો વેપારી સંબંધોમાં અણબનાવનો ઘટનાક્રમ | Why In...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તમિલનાડુને ‘સ્વાયત્ત’ બનાવવા વિધાનસભામાં પ્રસ્તાવ રજૂ, CM સ્ટાલિને કહ્યું- અમને પાવરની જરૂર | mk sta…

12 months ago
ઐતિહાસિક કડાકા બાદ વાયદા બજારમાં ફરી તેજી! સોનામાં 3350 તો ચાંદીમાં 8540નો ઉછાળો | Gold Price Recove…

2 weeks ago
કેન્દ્ર સરકારે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના પત્નીની સુરક્ષા ઘટાડી, હવે Z કેટેગરીની મળશે સિક્યુરિટી …

1 year ago
સુરત પાલિકાના ફૂડ વિભાગે દશેરા પહેલા ફરસાણની દુકાનોમાંથી ફાફડા-જલેબીના સેમ્પલ લઇ લેબોરેટરીમાં મોકલાય…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News