gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરના શખ્સને ઓવર સ્પીડમાં કાર ચલાવી વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં ફેમસ થવું ભારે પડ્યું : પોલીસે …

G METRO NEWS by G METRO NEWS
August 1, 2025
in GUJARAT
0 0
0
જામનગરના શખ્સને ઓવર સ્પીડમાં કાર ચલાવી વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં ફેમસ થવું ભારે પડ્યું : પોલીસે …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Police : જામનગરના બેડીબંદર રોડ પર ઓવર સ્પીડમાં સ્કોર્પિયો કાર ચલાવી તેની રીલ બનાવી પોતે ફેમસ થવા માટે ઇન્સ્ટાગ્રામમાં મૂકનાર સામે કાયદાનો દંડો ઉગામવામાં આવ્યો છે, અને તેની સામે જુદી-જુદી કલમો હેઠળ ગુનો નોંધી તેની અટકાયત કરાઈ છે, તેમજ કાર પણ કબજે કરી લેવામાં આવી છે.

 જામનગરના બેડી બંદર રોડ પર ગરીબ નગર વિસ્તારમાં રહેતો જાબીર મહેબુબભાઇ સાઇચા નામનો 19 વર્ષનો યુવાન કે જે પોતાની જી.જી.10 ડી.આર. 3579 નંબરની સ્કોર્પિયો કાર કે જે બેડી બંદર રોડ પર ઓવર સ્પીડમાં ચલાવી અને તેનો વિડીયો બનાવ્યો હતો. ત્યારબાદ તે વીડિયો તેણે ઇન્સ્ટાગ્રામ મારફતે સોશિયલ મીડિયામાં વાયરસ કર્યો હતો અને પોતે ફેમસ થવા માટે આવું કૃત્ય કર્યું હતું. 

જામનગર સાયબર ક્રાઇમની તેના ઉપર નજર હતી, અને સ્કોર્પિયો કાર ચાલકને શોધી કાઢી સાઇબર ક્રાઇમના બી.એ.જાડેજાએ જાતે ફરિયાદી બનીને સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં તેની સામે ગુનો દાખલ કરાવ્યો છે. જેમાં ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 281 તથા એમ.વી.એક્ટ કલમ 177 અને 184 મુજબ ગુન્હો નોંધ્યો છે, અને તેમાં કાર ચાલકની અટકાયત કરી તેની સ્કોર્પિયો કાર પણ કબજે કરી લેવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરેન્દ્રનગરમાં પ્રેમ સંબંધનો કરુણ અંત, કૌટુંબિક સગા છતાં વિખૂટાં પડવાની બીકે પ્રેમી પંખીડાઓએ ગળે ફા…
GUJARAT

February 5, 2026
અમદાવાદના વાસણામાં ગૌવંશ લઈ જતી કારનો અકસ્માત, BRTS ટ્રેકને થયું ભારે નુકસાન | ahmedabad chandranaga…

જામનગર શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા એસ.આઈ.આર.ની કામગીરી દરમિયાન ફોર્મ નંબર-7ના પ્રશ્ને વાંધા સહિત રજુ…

Next Post
સરદાર સરોવર ડેમની જળસપાટીમાં ધરખમ વધારો: 4,36,000 લાખ ક્યુસેક પાણી છોડવાની જાહેરાત | Sardar Sarovar …

સરદાર સરોવર ડેમની જળસપાટીમાં ધરખમ વધારો: 4,36,000 લાખ ક્યુસેક પાણી છોડવાની જાહેરાત | Sardar Sarovar ...

જામનગરના બેડી વિસ્તારમાં નણંદ-ભોજાઈ પર હુમલો : બે મહિલા સહિત ચાર સામે ફરિયાદ | Attack on Nanand Bhoj…

જામનગરના બેડી વિસ્તારમાં નણંદ-ભોજાઈ પર હુમલો : બે મહિલા સહિત ચાર સામે ફરિયાદ | Attack on Nanand Bhoj...

જામનગરમાં યુવાન પર ઘોડો ચલાવવા બાબતેની તકરારમાં હુમલો : માથામાં છ ટાંકા આવ્યા, બે સામે ફરિયાદ | Yout…

જામનગરમાં યુવાન પર ઘોડો ચલાવવા બાબતેની તકરારમાં હુમલો : માથામાં છ ટાંકા આવ્યા, બે સામે ફરિયાદ | Yout...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહેસાણામાં કરુણ ઘટના: 13 વર્ષનો કિશોર ફૂટબોલ રમતી વખતે મૃત્યુ, હાર્ટએટેકની આશંકા | mehsana 13 year o…

2 months ago
વણાંકબોરી થર્મલના એશ ડાઈક એરિયામાં પાળો તૂટતા તળાવ ફાટયું | The lake burst due to the embankment bre…

6 months ago
પ.બંગાળના ત્રણ ભરતી કૌભાંડમાં ઇડીએ રૂ. 600કરોડની સંપત્તિ ટાંચમાં લીધી | ED attaches assets worth Rs …

10 months ago
કિંખલોડ બે બાઈક વચ્ચે અકસ્માત : પુત્રનું સારવારમાં મોત, પિતાને ઈજા | Kinkhlod accident between two b…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News