gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં કાલાવડ નાકા બહારના જર્જરિત પુલનું ડીમોલેશન કાર્ય મકરસંક્રાંતિ પર્વ બાદ હાથ ધરાશે | Demolit…

G METRO NEWS by G METRO NEWS
January 10, 2026
in GUJARAT
0 0
0
જામનગરમાં કાલાવડ નાકા બહારના જર્જરિત પુલનું ડીમોલેશન કાર્ય મકરસંક્રાંતિ પર્વ બાદ હાથ ધરાશે | Demolit…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : જામનગર શહેરના કાલાવડના નાકા બહાર 47 વર્ષ પહેલાં બનેલા અને હાલ જોખમી બની ચુકેલા રંગમતી નદી ઉપરના જર્જરિત પુલને તોડીને રૂા.19.48 કરોડના ખર્ચે નવો ચાર માર્ગીય પુલ બનાવવાની કામગીરી શરૂ થાય તે પહેલા તંત્રએ આ વિસ્તારના નાગરિકોની આવન-જાવનમાં બાધા નિવારવા માટે નદીમાં ભરતી ભરીને પાઇપો નાંખીને ડાયવર્ઝન તૈયાર કર્યું છે. આગામી મકરસંક્રાંતિના તહેવાર બાદ જર્જરિત પુલને તોડવાની કામગીરીનો આરંભ થશે.

જામનગર શહેરમાં કાલાવડના નાકા બહાર અમન-ચમન, રંગમતી, તારમામદ, મકવાણા, નેશનલ પાર્ક, ગેલેક્સી, સિલ્વર-ગ્રીન, રબ્બાની પાર્ક, કલ્યાણ ચોક પાછળથી મોરકંડા રોડ વિસ્તારોમાં સંખ્યાબંધ સોસાયટીઓ વસી ગઇ છે. જેમાં હાલ હજારો લોકો રહેવા પણ આવી ગયા છે. તમામને શહેરમાં આવવા-જવા માટે એક માત્ર મહત્વનો રસ્તો એટલેકે રંગમતી નદી ઉપરનો કાલાવડ નાકા બહાર નો પુલ છે. આ જર્જરિત પુલ બાબતે સ્થાનિક અગ્રણીઓ દ્વારા મુખ્યમંત્રી, જામનગર જીલ્લા કલેકટર અને મ્યુ.કમિશ્નરને આ જર્જરિત પુલ વિષે પત્ર લેખીત રજુઆત કરવામાં આવી હતી. આ દરમ્યાન મોરબીના જુલતા પુલની અને ગંભીરા પુલની જીવલેણ દુર્ઘટના બનતા વિસ્તારના લોકોની નવા પુલ માટેની માંગણી પ્રબળ બન્યા બાદ આ પુલને તોડીને રૂા.19.48 કરોડના ખર્ચ ચાર માર્ગીય નવો પુલ બનાવામાં આવશે. તેમજ જામનગર મહાનગરપાલિકા દ્વારા ટેન્ડર પ્રક્રિયા કરી લીધા બાદ કોન્ટ્રાક્ટરને વર્ક ઓર્ડર પણ ફાળવી દીધો હોવાથી આગામી ટુંક સમયમાં કામ શરૂ થવા જઇ રહ્યું છે.

 આ પુલને તોડતા પહેલા જામનગર મહાનગરપાલિકા દ્વારા રંગમતી નદીમાં કાલાવડ તરફથી આવતાં ડાબી બાજુએ અને શહેરમાંથી આવતાં જમણી બાજુએ ગુજરાતી સિપાઇ જમાત ખાના અને ધનસેરીયા હનુમાન મંદિર પાસે થી રસ્તો કાઢીને ડાયવર્ઝન બનાવ્યું છે. હજી તેના ઉપર કપચી પાથરીને સલામત રોડ બનાવ્યા બાદ મકરસંક્રાંતીના પર્વ પછી પુલને તોડવાની કામગીરી શરૂ થશે. 

આ અંગે જામનગર મહાનગરપાલિકાના સૂત્રો મારફતે જાણવા મળ્યા અનુસાર આગામી ચોમાસમાં નદીમાં પાણી આવે તે પહેલા અમુક સુરક્ષિત હિસ્સો તૈયાર કરીને ટુ-વ્હીલર્સ હાલાકી વગર પસાર થઇ શકે. તેવી નવા પુલ ઉપર વ્યવસ્થા કરી રાખવાનું તંત્રનું લક્ષ્ય છે. આમ લાંબા સમયે કાલાવડના નાકા બહારની સોસાયટીઓના હજારો રહીશોના દૈનિક ટ્રાફીક જામ અને જોખમી પુલની સમસ્યાનો અંત આવી શકશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોયલીરોડ પર એમ્બ્યુલન્સની આડમાં ગેસ રીફિલિંગ કૌભાંડ પકડાયું,મહાલક્ષ્મી એજન્સીના ડ્રાઇવરની ધરપકડ | po…
GUJARAT

કોયલીરોડ પર એમ્બ્યુલન્સની આડમાં ગેસ રીફિલિંગ કૌભાંડ પકડાયું,મહાલક્ષ્મી એજન્સીના ડ્રાઇવરની ધરપકડ | po…

March 28, 2026
સુરત: બારડોલીમાં ક્રિકેટ ટૂર્નામેન્ટમાં વિવાદ, સ્ટેડિયમમાં જાહેરમાં બિયર પીતા બુટલેગર પુત્રનો વીડિયો…
GUJARAT

સુરત: બારડોલીમાં ક્રિકેટ ટૂર્નામેન્ટમાં વિવાદ, સ્ટેડિયમમાં જાહેરમાં બિયર પીતા બુટલેગર પુત્રનો વીડિયો…

March 28, 2026
અખંડભારત સમર્થભારત માટે ૩૮૧ દિવસીય ચતુર્વેદ મહાનુષ્ઠાનનું આયોજન | 381 day Chaturveda Mahanushthan or…
GUJARAT

અખંડભારત સમર્થભારત માટે ૩૮૧ દિવસીય ચતુર્વેદ મહાનુષ્ઠાનનું આયોજન | 381 day Chaturveda Mahanushthan or…

March 28, 2026
Next Post
જામનગરમાં સુભાષ બ્રિજ નીચે ભરાતી ગુજરી બજારમાં ખરીદી અર્થે ગયેલા વિપ્ર પ્રૌઢનો મોબાઇલ ફોન ચોરાયો | m…

જામનગરમાં સુભાષ બ્રિજ નીચે ભરાતી ગુજરી બજારમાં ખરીદી અર્થે ગયેલા વિપ્ર પ્રૌઢનો મોબાઇલ ફોન ચોરાયો | m...

બિહાર રાજ્યમાંથી નશીલા પદાર્થ ગાંજાના જથ્થાને જામનગરમાં ઘુસાડવાનું ષડયંત્ર એસ.ઓ.જી.ની ટુકડીએ પકડી પા…

બિહાર રાજ્યમાંથી નશીલા પદાર્થ ગાંજાના જથ્થાને જામનગરમાં ઘુસાડવાનું ષડયંત્ર એસ.ઓ.જી.ની ટુકડીએ પકડી પા...

ચેક રિટર્ન કેસમાં સજા પામેલા આલિયાબાડા ગામના નાસતા ફરતા આરોપીને પોલીસે ધુવાવ પાસેથી ઝડપી લીધો | Jamn…

ચેક રિટર્ન કેસમાં સજા પામેલા આલિયાબાડા ગામના નાસતા ફરતા આરોપીને પોલીસે ધુવાવ પાસેથી ઝડપી લીધો | Jamn...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધ્રાંગધ્રા પોલીસે અજાણ્યા મૃતકનો એઆઇ ફોટો જાહેર કર્યો | Dhrangadhra police release AI photo of unide…

ધ્રાંગધ્રા પોલીસે અજાણ્યા મૃતકનો એઆઇ ફોટો જાહેર કર્યો | Dhrangadhra police release AI photo of unide…

2 months ago
વારસાઈની જમીન બાબતે શહેરના વકીલને ધમકી | City lawyer threatened over inheritance land

વારસાઈની જમીન બાબતે શહેરના વકીલને ધમકી | City lawyer threatened over inheritance land

3 months ago
પાર-તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ મુદ્દે ઘમસાણ, ડેમ નથી જોઈતો એવી કોંગ્રેસ સહિત લોકોની માગ | congr…

પાર-તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ મુદ્દે ઘમસાણ, ડેમ નથી જોઈતો એવી કોંગ્રેસ સહિત લોકોની માગ | congr…

8 months ago
કર્ણાટકમાં વરસાદે ધડબડાટી બોલાવી, બેંગ્લુરુમાં ઠેર ઠેર પાણી ભરાયા, જનજીવન અસ્તવ્યસ્ત | waterlogging …

કર્ણાટકમાં વરસાદે ધડબડાટી બોલાવી, બેંગ્લુરુમાં ઠેર ઠેર પાણી ભરાયા, જનજીવન અસ્તવ્યસ્ત | waterlogging …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News