gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં ધમધમતા વિસ્તારમાં માસૂમ બાળકી સાથે આધેડ નરાધમનું અધમ કૃત્ય, એક યુવકે બચાવી | Viral Video F…

G METRO NEWS by G METRO NEWS
October 26, 2025
in GUJARAT
0 0
0
જામનગરમાં ધમધમતા વિસ્તારમાં માસૂમ બાળકી સાથે આધેડ નરાધમનું અધમ કૃત્ય, એક યુવકે બચાવી | Viral Video F…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar News: જામનગર શહેરના અપનાબજાર જેવા અત્યંત ધમધમતા વિસ્તારમાં માનવતાને શર્મસાર કરે તેવી એક અધમ ઘટના સામે આવી છે. એક આધેડ શખસ જાહેરમાં માસૂમ બાળકી સાથે ગંદી હરકતો કરતો કેમેરામાં કેદ થયો છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં લોકોમાં ભારે રોષ અને ફિટકારની લાગણી જોવા મળી રહી છે.

ભીડભાડવાળી જગ્યાએ નિર્લજ્જતા

મળતી માહિતી અનુસાર, જામનગરના અપનાબજાર વિસ્તારમાં એક આધેડ શખસે રસ્તા પરથી પસાર થઈ રહેલી એક માસૂમ બાળકી અને તેની સાથે રહેલા એક બાળકને રોક્યા હતા. સૌ પ્રથમ તેણે બંને સાથે વાતચીત કરી હતી, ત્યારબાદ ધીમે ધીમે બાળકીને પોતાની પાસે બોલાવી અને બળજબરીપૂર્વક તેને પોતાના ખોળામાં બેસાડી લીધી હતી.

ખોળામાં બેસાડ્યા બાદ નરાધમ આધેડ શખસે માસૂમ બાળકી સાથે ગંદી હરકતો કરવાનું શરૂ કર્યું હતું. આ દ્રશ્ય જોઈને બાળકી સાથે રહેલો અન્ય બાળક ડઘાઈ ગયો હતો અને તેણે બાળકીને ખેંચીને છોડાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ આધેડની મજબૂત પકડને કારણે તે સફળ થયો નહોતો.

આખરે, ત્યાંથી પસાર થઈ રહેલા એક યુવકનું ધ્યાન આ ઘટના તરફ ગયું હતું. તે તરત જ દોડી આવ્યો અને આધેડના ખોળામાંથી બાળકીને ઉઠાવી લીધી અને તેને સલામત સ્થળે મૂકી આવ્યો. જો કે, યુવાન પાછો ફરે તે પહેલાં જ નરાધમ શખસ પોતાના થેલા લઈને ત્યાંથી ચાલતી પકડી હતી. તે યુવકે તેને પકડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો.

આ પણ વાંચો: ભારે પવનના કારણે ગિરનારમાં રોપ-વે સેવા અસ્થાયી રૂપે બંધ, વેકેશનમાં આવતા પ્રવાસીઓને હાલાકી

પોલીસે વીડિયોના આધારે તપાસ શરૂ કરી

આ સમગ્ર ઘટના ત્યાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, અને તેનો વીડિયો વાયરલ થતાં જામનગરના લોકોમાં આ આધેડ શખસ પ્રત્યે ભારે ગુસ્સો ફાટી નીકળ્યો છે. લોકોની માંગ છે કે પોલીસ તંત્ર તાત્કાલિક આ વાઈરલ વીડિયોના આધારે આવા નરાધમને શોધી કાઢે અને તેની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: નવરંગપુરામાં ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ઈ-મેઇલ મળતાં જ બિલ્ડિંગ ખાલી કરાવાય…
GUJARAT

અમદાવાદ: નવરંગપુરામાં ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ઈ-મેઇલ મળતાં જ બિલ્ડિંગ ખાલી કરાવાય…

March 9, 2026
સુરતમાં બે યુવતીના સામૂહિક આત્મહત્યા કેસમાં મસ્કનું રિએક્શન, જાણો ChatGPT વિશે શું કહ્યું | surat gi…
GUJARAT

સુરતમાં બે યુવતીના સામૂહિક આત્મહત્યા કેસમાં મસ્કનું રિએક્શન, જાણો ChatGPT વિશે શું કહ્યું | surat gi…

March 9, 2026
જામનગરમાં ખરીદી કરવા ગયેલા વેપારીનું બાઈક ચોરી જનાર તસ્કર એલ.સી.બી.ના હાથે ઝડપાયો | thief who stole …
GUJARAT

જામનગરમાં ખરીદી કરવા ગયેલા વેપારીનું બાઈક ચોરી જનાર તસ્કર એલ.સી.બી.ના હાથે ઝડપાયો | thief who stole …

March 9, 2026
Next Post
GSTમાં ઘટાડાના કારણે સ્વદેશી વસ્તુઓનું વેચાણ અને તહેવારોની રોનક વધી: PM મોદી | PM Modi Highlights Ri…

GSTમાં ઘટાડાના કારણે સ્વદેશી વસ્તુઓનું વેચાણ અને તહેવારોની રોનક વધી: PM મોદી | PM Modi Highlights Ri...

જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં પાડોશી પરિવારે મહિલાને માર માર્યો: ચાર સામે ફરિયાદ | Neighboring famil…

જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં પાડોશી પરિવારે મહિલાને માર માર્યો: ચાર સામે ફરિયાદ | Neighboring famil...

વડોદરામાં ગેસ લીકેજના કારણે દુર્ઘટના: મકાનમાં આગ બાદ માતા-પિતા અને પુત્રી દાઝ્યા, પુત્રનું મોત | One…

વડોદરામાં ગેસ લીકેજના કારણે દુર્ઘટના: મકાનમાં આગ બાદ માતા-પિતા અને પુત્રી દાઝ્યા, પુત્રનું મોત | One...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આણંદ શહેર અને બોરસદ તાલુકામાંથી 3 યુવતી ગુમ | 3 girls missing from Anand city and Borsad taluka

આણંદ શહેર અને બોરસદ તાલુકામાંથી 3 યુવતી ગુમ | 3 girls missing from Anand city and Borsad taluka

11 months ago
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

નવા જીએસટીથી 'માતૃશક્તિ'ને લાભ પહેલા નોરતાથી અમલમાં : વડાપ્રધાન

6 months ago
આજે અયોધ્યાના રામ મંદિર પર ચડાવાશે અમદાવાદમાં તૈયાર કરાયેલી ‘ધર્મ ધ્વજા’, PM મોદી અને સાધુ-સંતો પણ થશે સામેલ

આજે અયોધ્યાના રામ મંદિર પર ચડાવાશે અમદાવાદમાં તૈયાર કરાયેલી ‘ધર્મ ધ્વજા’, PM મોદી અને સાધુ-સંતો પણ થશે સામેલ

3 months ago
રાજકોટમાં ભૂવાના 'વશ'માં આવી ગયેલી યુવતીનો આપઘાત

રાજકોટમાં ભૂવાના 'વશ'માં આવી ગયેલી યુવતીનો આપઘાત

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News