gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં રીલ બનાવવાના ચક્કરમાં યુવાનનો જીવ જોખમમાં મુકાયો, કાર સહિત ડેમમાં ખાબક્યો | Youth Risks Li…

G METRO NEWS by G METRO NEWS
September 4, 2025
in GUJARAT
0 0
0
જામનગરમાં રીલ બનાવવાના ચક્કરમાં યુવાનનો જીવ જોખમમાં મુકાયો, કાર સહિત ડેમમાં ખાબક્યો | Youth Risks Li…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar News: જામનગરના વાણીયા ગામમાં મંગળવારે (બીજી સપ્ટેમ્બર) સાંજે એક યુવાન કાર સાથે રીલ બનાવવાના ચક્કરમાં ડેમના પાણીમાં કાર સાથે ખાબક્યો હતો. ગ્રામજનોએ તેને બચાવીને બહાર કાઢી લીધો હતો. જો કે, કાર ડેમના પાણીમાં ગરકાવ થઈ હતી, જેને ક્રેઈનનવી મદદથી બહાર કાઢવામાં આવી હતી. 

ગ્રામજનોએ યુવાનને બહાર કાઢ્યો

મળતી માહિતી અનુસાર, જામનગરના વાણીયા ગામ નજીક વાગડિયા ડેમ આવેલો છે, જે ડેમ નજીક મંગળવારે સાંજે એક યુવાન પોતાની એકસયુવી કાર સાથે આવ્યો હતો અને મોબાઈલ ફોનમાં રીલ બનાવવામાં વ્યસ્ત બન્યો હતો. આ દરમિયાન એકાએક તેની કાર ડેમના પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. ડરના માર્યા તેણે સૌપ્રથમ બુમાબુમ કરી મૂકી હતી અને મહા મુશ્કેલીએ પોતે કારની બહાર નીકળીને ઉપર ચડી ગયો હતો.

આ પણ વાંચો: અમદાવાદના સરખેજમાં તળાવમાં ડૂબવાની ઘટનાનો VIDEO સામે આવ્યો, આ કારણે સર્જાઈ હતી દુર્ઘટના

આ ઘટના બાદ ગ્રામજનોએ એકત્ર થઈને યુવકને બહાર કાઢી લઈ બચાવી લીધો હતો. પરંતુ તેની કાર પાણીમાં ગરકાવ થઈ હતી. જો કે, બાદમાં ક્રેઈનની મદદથી કારને બહાર કાઢવા માટેના પ્રયત્નો કરાયા હતા. આ રીતે રીલ બનાવવાની ઘેલછા એક યુવાન માટે મુસીબત સાબિત થઈ હતી, જોકે સદભાગ્યે તેનો જીવ બચ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાજપના બે પૂર્વ કોર્પોરેટર સહિત ૭ નેતાઓ કોંગ્રેસમાં જોડાયા | 7 leaders including two former BJP corp…
GUJARAT

ભાજપના બે પૂર્વ કોર્પોરેટર સહિત ૭ નેતાઓ કોંગ્રેસમાં જોડાયા | 7 leaders including two former BJP corp…

March 23, 2026
રાહુલ ગાંધીના બીજેપી અને આરએસ એસ પર તીખા પ્રહારો | Rahul Gandhi’s sharp attacks on BJP and RSS
GUJARAT

રાહુલ ગાંધીના બીજેપી અને આરએસ એસ પર તીખા પ્રહારો | Rahul Gandhi’s sharp attacks on BJP and RSS

March 23, 2026
૨.૩૧ કરોડની છેતરપિંડીમાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 2 31 crore fraud …
GUJARAT

૨.૩૧ કરોડની છેતરપિંડીમાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 2 31 crore fraud …

March 23, 2026
Next Post
VIDEO: દિલ્હીમાં ‘જળ પ્રલય…’ : સ્મશાનથી લઈને સચિવાલય સુધી પાણી-પાણી, રાહત કેમ્પ ડૂબ્યાં | Massive …

VIDEO: દિલ્હીમાં 'જળ પ્રલય...' : સ્મશાનથી લઈને સચિવાલય સુધી પાણી-પાણી, રાહત કેમ્પ ડૂબ્યાં | Massive ...

અમદાવાદના સરખેજમાં તળાવમાં ડૂબવાની ઘટનાનો VIDEO સામે આવ્યો, આ કારણે સર્જાઈ હતી દુર્ઘટના | Ahmedabad …

અમદાવાદના સરખેજમાં તળાવમાં ડૂબવાની ઘટનાનો VIDEO સામે આવ્યો, આ કારણે સર્જાઈ હતી દુર્ઘટના | Ahmedabad ...

કુલ્લુમાં ભૂસ્ખલન થતાં બે મકાન ધરાશાયી, સાત લોકો દટાયાની આશંકા, એકનો મૃતદેહ મળ્યો | kulloo one dead …

કુલ્લુમાં ભૂસ્ખલન થતાં બે મકાન ધરાશાયી, સાત લોકો દટાયાની આશંકા, એકનો મૃતદેહ મળ્યો | kulloo one dead ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

Bali’s newest boutique hotel is an art-inspired design hideaway in Ubud

1 year ago
મહુવાના લોખંડના 2 વેપારી સાથે 7.69 લાખની છેતરપિંડી | 2 iron traders from Mahuva cheated of Rs 7 69 l…

મહુવાના લોખંડના 2 વેપારી સાથે 7.69 લાખની છેતરપિંડી | 2 iron traders from Mahuva cheated of Rs 7 69 l…

2 months ago
દાહોદમાં BLOની કામગીરી કરતા શિક્ષકની તબિયત લથડી, તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા | teacher Health Down du…

દાહોદમાં BLOની કામગીરી કરતા શિક્ષકની તબિયત લથડી, તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા | teacher Health Down du…

4 months ago
ગુજરાતના 157 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ભરૂચના અંકલેશ્વરમાં 4 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસ્યો | Rainfall …

ગુજરાતના 157 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ભરૂચના અંકલેશ્વરમાં 4 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસ્યો | Rainfall …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News