gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર જિલ્લામાં પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક નિયંત્રણના સંદર્ભમાં અવિરત ડ્રાઈવ ચાલુ રખાઇ : ગઈકાલે વધુ…

G METRO NEWS by G METRO NEWS
September 12, 2025
in GUJARAT
0 0
0
જામનગર જિલ્લામાં પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક નિયંત્રણના સંદર્ભમાં અવિરત ડ્રાઈવ ચાલુ રખાઇ : ગઈકાલે વધુ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Police : જામનગર જીલ્લામા સમગ્ર પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક નિયંત્રણ જાળવવાના ભાગરૂપે સમયાંતરે ’’સ્પેશ્યલ ટ્રાફિક ડ્રાઇવ’’ નું આયોજન કરાય છે, જેના ભાગરૂપે ગઈકાલે સમગ્ર જામનગર જિલ્લામાં મેગા ડ્રાઈવ યોજાઈ હતી, અને ટ્રાફિક નિયમન ભંગ અંગેના કુલ 251 કેસ કરવામાં આવ્યા હતા.

 રાજકોટ રેન્જના આઈ.જી.પી. અશોકકુમાર યાદવ તથા જામનગર જિલ્લાના પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ ગઈકાલે ફરી સમગ્ર જામનગર જિલ્લામાં ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી હતી. જે દરમ્યાન જી.પી.એકટ 135(1), એમ.વી.એકટ-185, કારમા બ્લેક ફિલ્મ, નંબર પ્લેટ વગર તથા ફ્રેન્સી નંબર પ્લેટવાળા વાહન ચાલકો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી હતી. 

જે ટ્રાફિક ડ્રાઇવ દરમિયાન જી.પી.એકટ 135(1) હેઠળ 01 કેસ, એમ.વી.એકટ 185 ના હેઠળ 05 કેસ, વાહનમાં બ્લેક ફિલ્મના 51 કેસ, એમ.વી.એકટ કલમ-207 મુજબ બે વાહન ડીટેઇન, નંબર પ્લેટ વગરના વાહનના 133 કેસ, ફ્રેન્સી નંબર પ્લેટવાળા વાહનના 61 કેસ, સહિત કુલ 251 કેસ કરાયા હતા.

આ કામગીરી લાલપુરના મદદનીશ પોલીસ અધિક્ષક, નાયબ પોલીસ અધિક્ષક, શહેર વિભાગ અને ગ્રામ્ય વિભાગના સુપરવિઝન હેઠળ, પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. તથા જામનગર શહેરના ત્રણે પોલીસ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર, જામનગર પંચકોશી એ ડીવીઝન પો.સ્ટે, જામનગર પંચકોશી બી ડીવી પો.સ્ટે, બેડી મરીન પો.સ્ટે તથા એલ.સી.બી. પો.સબ ઇન્સ તથા એલ.સી.બી સ્ટાફ તથા પોલીસ સ્ટેશનના પો.સબ ઇન્સ તથા સ્ટાફ દ્વારા કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગર સ્થિત સવારી ડિબ્બા મરામત કારખાનામાં રાજભાષા સંબંધિત નિરીક્ષણ અને હિન્દી કાર્યશાળાનું સફળ આયોજ…
GUJARAT

ભાવનગર સ્થિત સવારી ડિબ્બા મરામત કારખાનામાં રાજભાષા સંબંધિત નિરીક્ષણ અને હિન્દી કાર્યશાળાનું સફળ આયોજ…

April 1, 2026
માધુપુરામાં હત્યાના આરોપીનો આતંક, પેરોલ પર છૂટીને મૃતકના જ પરિવારની કારમાં કરી તોડફોડ | ahmedabad ma…
GUJARAT

માધુપુરામાં હત્યાના આરોપીનો આતંક, પેરોલ પર છૂટીને મૃતકના જ પરિવારની કારમાં કરી તોડફોડ | ahmedabad ma…

April 1, 2026
ગુજરાતમાં 4 દિવસ માવઠાનું સંકટ: 20થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, યલો ઍલર્ટ જાહેર | Guja…
GUJARAT

ગુજરાતમાં 4 દિવસ માવઠાનું સંકટ: 20થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, યલો ઍલર્ટ જાહેર | Guja…

April 1, 2026
Next Post
VIDEO: રાહુલ ગાંધી અને ભાજપના મંત્રી વચ્ચે બોલાચાલી, મંત્રીએ કહ્યું- હું તમારી વાત કેમ માનું? | raeb…

VIDEO: રાહુલ ગાંધી અને ભાજપના મંત્રી વચ્ચે બોલાચાલી, મંત્રીએ કહ્યું- હું તમારી વાત કેમ માનું? | raeb...

‘કામ નહીં કરો તો પદ છીનવાશે’, ગુજરાતમાં કોંગ્રસના નેતાઓને હાઇ કમાન્ડનું 90 દિવસનું અલ્ટીમેટમ | congr…

'કામ નહીં કરો તો પદ છીનવાશે', ગુજરાતમાં કોંગ્રસના નેતાઓને હાઇ કમાન્ડનું 90 દિવસનું અલ્ટીમેટમ | congr...

હિંસા બાદ PM મોદીનો પ્રથમ મણિપુર પ્રવાસ: 13 સપ્ટેમ્બરે વિસ્થાપિત લોકોની વ્યથા સાંભળશે | PM Modi to V…

હિંસા બાદ PM મોદીનો પ્રથમ મણિપુર પ્રવાસ: 13 સપ્ટેમ્બરે વિસ્થાપિત લોકોની વ્યથા સાંભળશે | PM Modi to V...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગાંધીનગરમાં “રામ કે નામ” – ભક્તિ અને સંસ્કૃતિનો મહોત્સવ

ગાંધીનગરમાં “રામ કે નામ” – ભક્તિ અને સંસ્કૃતિનો મહોત્સવ

8 months ago
જામનગર જિલ્લામાં આજે ફરીથી ઠંડીનો પારો નીચે સરકીને સિંગલ ડિજિટ નજીક પહોંચતાં ઠંડીનો સપાટો : તાપમાન 1…

જામનગર જિલ્લામાં આજે ફરીથી ઠંડીનો પારો નીચે સરકીને સિંગલ ડિજિટ નજીક પહોંચતાં ઠંડીનો સપાટો : તાપમાન 1…

3 months ago
પુત્રની સ્કૂલ ફી માટે મહિલાએ ગીરવી મૂકેલ મોપેડ વ્યાજખોરોએ પડાવ્યું | Loan sharks seize moped that wo…

પુત્રની સ્કૂલ ફી માટે મહિલાએ ગીરવી મૂકેલ મોપેડ વ્યાજખોરોએ પડાવ્યું | Loan sharks seize moped that wo…

4 months ago
સુરત હીરા ચોરી કેસ: 5 તસ્કરો ચોરી કરી 2 રિક્ષામાં થયા હતા ફરાર, બેથી ત્રણ લોકોના ફિંગર પ્રિન્ટ મળ્યા…

સુરત હીરા ચોરી કેસ: 5 તસ્કરો ચોરી કરી 2 રિક્ષામાં થયા હતા ફરાર, બેથી ત્રણ લોકોના ફિંગર પ્રિન્ટ મળ્યા…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News