gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર નજીક પતિના બાઇકની પાછળ બેઠેલી મહિલાનું ચક્કર આવ્યા બાદ પટકાતાં કરુણ મૃત્યુ | woman sitting on…

G METRO NEWS by G METRO NEWS
April 14, 2025
in GUJARAT
0 0
0
જામનગર નજીક પતિના બાઇકની પાછળ બેઠેલી મહિલાનું ચક્કર આવ્યા બાદ પટકાતાં કરુણ મૃત્યુ | woman sitting on…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : જામનગર તાલુકાના હરીપર ગામનું એક દંપતિ બાઈક પર પસાર થઈ રહ્યું હતું, જે દરમિયાન ચાવડા ગામ પાસે બાઈકની પાછળ સીટમાં બેઠેલા મહિલાનું ચક્કર આવતાં નીચે પટકાઈ પડ્યા પછી મૃત્યુ નીપજયું છે.

 આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના હરીપર ગામમાં રહેતા ધીરજભાઈ રામજીભાઈ ભંડેરી (ઉંમર વર્ષ 41) કે જેઓ ગઈકાલે સવારે 9.30 વાગ્યાના અરસામાં પોતાના બાઈકમાં પત્ની મધુબેન ધીરજભાઈ ભંડેરી (ઉંમર 41 વર્ષ)ને પાછળ બેસાડીને હરીપરથી પસાયા બેરાજા ગામ તરફથી જઇ રહ્યા હતા. જે દરમિયાન ચાવડા ગામ પાસે મધુબેનને એકાએક ચક્કર આવતાં ચાલુ બાઈક પરથી નીચે પટકાઈ પડતા બેશુદ્ધ બન્યા હતા.

 તેઓને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી ધ્રોળની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેણીનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. 

આ બનાવ અંગે મૃતકના પતિ ધીરજભાઈ રામજીભાઈ ભંડેરીએ પોલીસને જાણ કરતાં પંચકોશી એ. ડિવિઝન પોલીસે ધ્રોલની સરકારી હોસ્પિટલમાં દોડી જઈ મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને સમગ્ર બનાવ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાજપના બે પૂર્વ કોર્પોરેટર સહિત ૭ નેતાઓ કોંગ્રેસમાં જોડાયા | 7 leaders including two former BJP corp…
GUJARAT

March 23, 2026
રાહુલ ગાંધીના બીજેપી અને આરએસ એસ પર તીખા પ્રહારો | Rahul Gandhi’s sharp attacks on BJP and RSS

૨.૩૧ કરોડની છેતરપિંડીમાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 2 31 crore fraud …

Next Post
જામનગર શહેર અને કાલાવડમાં જુગારના બે સ્થળે દરોડા : 8 જુગારીઓની અટકાયત | 8 gamblers arrested in 2 gam…

જામનગર શહેર અને કાલાવડમાં જુગારના બે સ્થળે દરોડા : 8 જુગારીઓની અટકાયત | 8 gamblers arrested in 2 gam...

જામનગર નજીક કાર અને છકડો રીક્ષા વચ્ચેના અકસ્માતમાં રીક્ષાની ગુલાંટ : રીક્ષાચાલક ઘાયલ | Rickshaw over…

જામનગર નજીક કાર અને છકડો રીક્ષા વચ્ચેના અકસ્માતમાં રીક્ષાની ગુલાંટ : રીક્ષાચાલક ઘાયલ | Rickshaw over...

ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે લાલ બંગલા સ્થિત પ્રતિમાને મહાનુભાવોના હસ્તે ફૂલહાર | bir…

ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે લાલ બંગલા સ્થિત પ્રતિમાને મહાનુભાવોના હસ્તે ફૂલહાર | bir...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

છરીની અણીએ દુષ્કર્મ ગુજારાતા પરિણીતાએ એસીડ ગટગટાવ્યું | Married woman swallows acid after being rape…

12 months ago
કેન્દ્રીય કર્મચારીઓને દિવાળી ભેટ, મોંઘવારી ભથ્થું વધારવા કેબિનેટની મંજૂરી | cabinet nod to da hike f…

6 months ago
Miss Anjali Chauhan Become Miss Glam & Elegance

2 months ago
૨૦૨૫માં નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રની ક્ષમતામાં થયેલો નોંધપાત્ર વધારો | Significant increase in renewab…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News