gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર નજીક રવિવારના મેળામાં ફરવા આવેલા બે યુવાનો તળાવમાં ડૂબ્યા : એકનો બચાવ, એકનો મૃતદેહ મળ્યો | Tw…

G METRO NEWS by G METRO NEWS
April 14, 2025
in GUJARAT
0 0
0
જામનગર નજીક રવિવારના મેળામાં ફરવા આવેલા બે યુવાનો તળાવમાં ડૂબ્યા : એકનો બચાવ, એકનો મૃતદેહ મળ્યો | Tw…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Youth Drowning : જામનગર તાલુકાના લોઠીયા ગામમાં રવિવારે મેળો ભરાયો હતો, અને કેટલાક યુવાનો બાજુમાં જ આવેલા તળાવમાં નહાવા માટે ગયા હતા, જે દરમિયાન બે યુવાનો ડૂબ્યા હતા, પરંતુ તેમાં એક યુવાનનો બચાવ થયો હતો. જ્યારે એક યુવાન ડૂબી ગયો હતો. ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ તેના મૃતદેહને બહાર કાઢ્યો હતો. સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

 આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના લોઠીયા ગામમાં રવિવારે મેળો ભરાયો હતો, અને લોઠીયા ગામ તેમજ આસપાસના ગ્રામ્યજનો વગેરે એકત્ર થયા હતા. જે પૈકીના કેટલાક યુવાનો ગઈકાલે બપોરે પોણા બારેક વાગ્યાના અરસામાં લોઠીયા ગામ પાસેના તળાવમાં નહાવા માટે પડ્યા હતા. જે પૈકી બે યુવાનો પાણીમાં ડૂબવા લાગ્યા હતા.

 જેથી કેટલાક લોકોએ એક યુવાનને બચાવી લઈ પાણીમાંથી બહાર ખેંચી લીધો હતો, પરંતુ મહેશ કરસનભાઈ ડાભી નામનો 28 વર્ષનો બીજો યુવાન ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જે બહાર નહીં નીકળતાં આખરે ફાયર શાખા જાણ કરાઈ હતી, અને શાખાની ટુકડી તુરતજ દોડી ગઈ હતી.

 ભારે જહેમત બાદ તેનો મૃતદેહ મળી આવ્યો હતો. જેને બહાર કાઢીને પોલીસને સુપ્રત કર્યો હતો. પંચકોશી બી. ડિવિઝન પોલીસે મૃતદેહનો કબજો સંભાળી સમગ્ર બનાવ મામલે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરામાં વીજ નિગમનું શટ ડાઉન હોવાથી તરસાલી ટાંકીના વિસ્તારોના પાણી સમયમાં તા.14મીએ ફેરફાર | Vadodar…
GUJARAT

February 13, 2026
વડોદરામાં ઠેર-ઠેર ખોદકામને લીધે ધો.10-12ના વિદ્યાર્થીઓ પરીક્ષા સમયે અટવાશે : વધુ બે રસ્તા બંધ | Due …

વડોદરામાં તાંદલજા-સહકાર નગરના ઝુંપડા તોડ્યાને આઠ વર્ષ થયા છતાં મકાન મળ્યા નહીં : 18 મહિનાથી ભાડું ચૂ…

Next Post
સુરત નેશનલ હાઈવે 48 પર ચાર વાહનો વચ્ચે ગમખ્વાર અકસ્માત, એક વ્યક્તિનો હાથ કપાયો | Accident on Surat N…

સુરત નેશનલ હાઈવે 48 પર ચાર વાહનો વચ્ચે ગમખ્વાર અકસ્માત, એક વ્યક્તિનો હાથ કપાયો | Accident on Surat N...

સાબરકાંઠામાં સામૂહિક આપઘાતના પ્રયાસમાં વધુ બેના મોત, દીકરીની હાલત ગંભીર | sabarkantha five family me…

સાબરકાંઠામાં સામૂહિક આપઘાતના પ્રયાસમાં વધુ બેના મોત, દીકરીની હાલત ગંભીર | sabarkantha five family me...

વડોદરામાં ઐતિહાસિક સ્થાપત્ય માંડવી ગેટના પિલરમાં ઉભી તિરાડો ગંભીર બાબત | Dilapidated condition and C…

વડોદરામાં ઐતિહાસિક સ્થાપત્ય માંડવી ગેટના પિલરમાં ઉભી તિરાડો ગંભીર બાબત | Dilapidated condition and C...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચોટીલાના મોટી મોલડીમાં ગેરકાયદે ખનીજ ખોદકામ ઝડપાયું : 1 કરોડનો મુદ્દામાલ જપ્ત | Illegal mineral mini…

3 months ago
‘રાજકીય પક્ષો વચ્ચે પરસ્પર સમજણ બનેલી રહેવી જોઈએ’, RSSના વડા મોહન ભાગવતનું મોટું નિવેદન

8 months ago
સ્વચ્છતા સર્વેક્ષણના ડોક્યુટીમેશનના કોન્ટ્રાક્ટ ટેન્ડર ઓથોરિટી સમક્ષ રજુ ન થતાં સુરત કમિશ્નર અકળાયા …

10 months ago
સૌથી વધુ લોકો માનસિક બીમારીને કારણે આત્મહત્યા કરીને જીવન ટૂંકાવતા હોવાનો ખુલાસો | Most common reason…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News