gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર નજીક લોઠીયા ગામમાં ડી.જે.ની લાઈટ ચાલુ રાખવા જેવી સામાન્ય બાબતમાં યુવાન પર જીવલેણ હુમલો કરી હત…

G METRO NEWS by G METRO NEWS
March 27, 2026
in GUJARAT
0 0
0
જામનગર નજીક લોઠીયા ગામમાં ડી.જે.ની લાઈટ ચાલુ રાખવા જેવી સામાન્ય બાબતમાં યુવાન પર જીવલેણ હુમલો કરી હત…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Crime : જામનગર તાલુકાના લોઠીયા ગામમાં મેળાના આયોજન પહેલાં ડી.જે. ની લાઈટ ચાલુ રાખવા જેવી સામાન્ય બાબતે ઝઘડો કર્યા બાદ જામનગરના એક યુવાન પર ચાર શખ્સોએ લોખંડના પાઇપ તેમજ છરી સહિતના અન્ય ધારદાર હથિયારો વડે જીવણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે. પોલીસે ચારેય સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં વિનાયક પાર્ક વિસ્તારમાં રહેતા અને છૂટક મજૂરી કામ કરતા કપિલભાઈ વલ્લભભાઈ બાહુકિયા નામના 35 વર્ષના યુવાને પોતાના માથા ઉપર તેમજ શરીરના અન્ય ભાગોમાં લોખંડના પાઇપ, છરી સહિતના ધારદાર હથિયારો વડે હુમલો કરી હત્યાનો પ્રયાસ કરવા અંગે જામનગરના જયેન્દ્ર ઉર્ફે ઢીંગો માનસુરીયા, અનુ ઉર્ફે લાલો માનસુરીયા, તેમજ તેઓના બે અજાણ્યા સાગરીતો સામે ફરિયાદ નોંધાવી છે. ઇજાગ્રસ્ત યુવાનને માથામાં ગંભીર પ્રકારની ઈજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, અને તેની સઘન સારવાર ચાલી રહી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર આરોપી જયેન્દ્ર માનસુરીયા તેમજ ફરિયાદી કપિલભાઈને જામનગર તાલુકાના લોઠીયા ગામમાં ડી.જે. ની લાઈટ ચાલુ રાખવા બાબતે સામાન્ય બોલાચાલી અને ઝઘડો થયો હતો. તે વાતનું મન દુઃખ રાખીને કપિલ બાહુકીયા જામનગરમાં ખંભાળિયા ગેઇટ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો, જે દરમિયાન હુમલાખોરોએ આવીને અચાનક તેના ઉપર ધારદાર હથિયાર વડે હુમલો કરી દીધો હતો, જેથી તે લોહી લૂહાણ બન્યો હતો, અને ગંભીર હાલતમાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયો છે.

જામનગરના સીટી એ. ડિવિઝનના પી.આઇ. અને તેઓની ટીમે તમામ આરોપીઓ સામે બી.એન.એસ. કલમ 109(1), 118(2), 115(2), 352, 351(3), 54 તથા જી.પી.એક્ટ કલમ 135(1) મુજબ ગુનો નોંધ્યો છે, અને હાલ તેઓ ભાગી છૂટ્યા હોવાથી પોલીસ દ્વારા તમામની શોધખોળ ચલાવાઈ રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગરના જુના બંદરે રજીસ્ટ્રેશન નંબર લખ્યા વિના માછીમારી કરનાર બોટ ચાલક દંડાયો : પોલીસ ફરિયાદ નોંધાવ…
GUJARAT

જામનગરના જુના બંદરે રજીસ્ટ્રેશન નંબર લખ્યા વિના માછીમારી કરનાર બોટ ચાલક દંડાયો : પોલીસ ફરિયાદ નોંધાવ…

March 27, 2026
જામનગરમાં એક્સયૂવી કારના ચોરખાનામાં સંતાડીને ઘુસાડવામાં આવી રહેલો ઇંગ્લિશ દારૂનો માતબર જથ્થો એલસીબીએ…

છોટા ઉદેપુર: બે તાલુકા વચ્ચે ‘ઝૂલતું’ ઊંચાકલમ વસાહત, આધારકાર્ડ બોડેલીના અને પંચાયત સંખેડાની! | Chhot…

Next Post
જામનગરના જુના બંદરે રજીસ્ટ્રેશન નંબર લખ્યા વિના માછીમારી કરનાર બોટ ચાલક દંડાયો : પોલીસ ફરિયાદ નોંધાવ…

જામનગરના જુના બંદરે રજીસ્ટ્રેશન નંબર લખ્યા વિના માછીમારી કરનાર બોટ ચાલક દંડાયો : પોલીસ ફરિયાદ નોંધાવ...

પેટ્રોલ-ડીઝલ પર સૌથી મોટું ટેન્શન દૂર? સરકારે કહ્યું- 60 દિવસનો સ્ટોક છે, LPG પ્રોડક્શન 40 ટકા વધ્યુ…

પેટ્રોલ-ડીઝલ પર સૌથી મોટું ટેન્શન દૂર? સરકારે કહ્યું- 60 દિવસનો સ્ટોક છે, LPG પ્રોડક્શન 40 ટકા વધ્યુ...

ખુશ થવાની જરૂર નથી, જનતાને કોઈ ફાયદો નથી થયો: પેટ્રોલ-ડીઝલમાં રાહત અંગે કોંગ્રેસના પ્રહાર | excise d…

ખુશ થવાની જરૂર નથી, જનતાને કોઈ ફાયદો નથી થયો: પેટ્રોલ-ડીઝલમાં રાહત અંગે કોંગ્રેસના પ્રહાર | excise d...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વોલેટીલિટીના અંતે નિફટી 25000 ક્રોસ : સેન્સેક્સ 124 પોઈન્ટ વધીને 81549 | Nifty crosses 25000 at the …

7 months ago
શરદી-ઉધરસના 428 અને તાવના 1085 દર્દીઓ નોંધાયા | 428 patients with cold and cough and 1085 with fever…

3 months ago
ભરૂચના વડાદલા અને જોલવા ગામ ખાતે ગેસ રિફલિંગ કરતા બે ઝડપાયા, 26 બોટલો સહિત 40 હજાર ઉપરાંતનો મુદ્દામા…

26 નવેમ્બરને બંધારણ દિવસ કેમ કહેવાય છે? જાણો કેટલા દિવસમાં તૈયાર થયું હતું ભારતનું બંધારણ | november…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News