gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર પાલિકાની એસ્ટેટ શાખા દ્વારા બર્ધન ચોક વિસ્તારમાં દબાણ હટાવ ઝુંબેશ : અડધો ડઝનથી વધુ કાઉન્ટર-રે…

G METRO NEWS by G METRO NEWS
February 10, 2026
in GUJARAT
0 0
0
જામનગર પાલિકાની એસ્ટેટ શાખા દ્વારા બર્ધન ચોક વિસ્તારમાં દબાણ હટાવ ઝુંબેશ : અડધો ડઝનથી વધુ કાઉન્ટર-રે…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Corporation : જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા દરબાર ગઢથી બર્ધનચોક-માંડવી ટાવર સુધીના માર્ગ પરથી વાહનવ્યવહાર અને રાહદારીઓને અડચણરૂપ રેકડી, કેબિન, પથારા, ટેબલ વગેરે દૂર કરવાની કાર્યવાહી અવિરત ચાલુ રાખવામાં આવી છે.

ગઈકાલે જામનગરના દરબારગઢ સર્કલ, બર્ધનચોક સહિતના વિસ્તારમાં સિટી એ. ડિવિઝનના પી.આઈ.ની આગેવાનીમાં દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી હતી, અને અડધો ડઝનથી વધુ રેકડી, કેબીનો વગેરે કબજે કરી લઈ મહાનગરપાલિકાની કચેરીમાં જમા કરાવી દેવામાં આવ્યા છે. મહાનગરપાલિકાના તંત્ર અને પોલીસ વિભાગની આ કાર્યવાહીને લઈને બર્ધન ચોક વિસ્તારમાં થોડો સમય માટે ધંધાર્થીઓમાં દોડધામ થઈ હતી.

 આ ઉપરાંત જામનગરના રણજીત સાગર રોડ સહિતના અન્ય વિસ્તારોમાં મહાનગરપાલિકાના સ્ટ્રીટ લાઈટના પોલ ઉપર કિયોસ્ક બોર્ડ વગેરે મંજૂરી વિના લગાવાયેલા હતા, તેને ઉતારવા માટેની પણ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેના ભાગરૂપે છેલ્લા 3 દિવસના સમયગાળા દરમિયાન 400 થી વધુ ઉતારી લેવામાં આવ્યા છે, અને જામનગર મહાનગરપાલિકાની કચેરીમાં જમા કરાવી દેવાયા છે. મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટીમ શહેરમાં દબાણ હટાવ ઝુંબેશ તેમજ ગેરકાયદે હોર્ડિંગ, કિયોસ્ક બોર્ડ વગેરે ઉતારવાની કામગીરી પણ અવિરત ચાલુ રખાઇ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ ઍરપોર્ટ પર 6.8 કિલો હેરોઇન પકડાયું, પેડલરની મોડસ ઓપરેન્ડી જોઈ અધિકારીઓ ચોંક્યા | Ahmedabad A…
GUJARAT

અમદાવાદ ઍરપોર્ટ પર 6.8 કિલો હેરોઇન પકડાયું, પેડલરની મોડસ ઓપરેન્ડી જોઈ અધિકારીઓ ચોંક્યા | Ahmedabad A…

February 10, 2026
ગુજરાત સહિત દેશભરમાં 12 ફેબ્રુઆરીએ બેન્ક કર્મચારીઓ હડતાળ પર ઉતરી શકે, હજારો કરોડના વ્યવહારો ખોરવાશે …

ગોધરામાં ગારમેન્ટની દુકાન ભડભડ સળગી ઉઠી, ફાયર જવાનોએ બિલ્ડિંગમાં ઘુસીને આગ પર મેળવ્યો કાબૂ | Panchma…

Next Post
જામનગરના રણજીત સાગર રોડ પરની સરકારી જમીન પચાવી પાડવા મામલે 6 સામે લેન્ડગ્રેબિંગ હેઠળ ગુન્હો નોંધાયા …

જામનગરના રણજીત સાગર રોડ પરની સરકારી જમીન પચાવી પાડવા મામલે 6 સામે લેન્ડગ્રેબિંગ હેઠળ ગુન્હો નોંધાયા ...

કાલાવડના ગ્રામ્ય વિસ્તારના 18 ખેડૂતો સાથે રૂપિયા 96.97 લાખની છેતરપિંડીની કરનાર આરોપી ઝડપાયો : 9 દીવસ…

કાલાવડના ગ્રામ્ય વિસ્તારના 18 ખેડૂતો સાથે રૂપિયા 96.97 લાખની છેતરપિંડીની કરનાર આરોપી ઝડપાયો : 9 દીવસ...

સુરતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ જીવન ટૂંકાવ્યું, પતિ-પત્ની અને પુત્રએ ઝેરી દવા પીધી! | Tragedy in …

સુરતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ જીવન ટૂંકાવ્યું, પતિ-પત્ની અને પુત્રએ ઝેરી દવા પીધી! | Tragedy in ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘ફ્યુલ કંટ્રોલ સિસ્ટમમાં કોઈ ખામી ન હતી’, અમેરિકાની FAA એ અમદાવાદ પ્લેન ક્રેશમાં કર્યો નવો ઘટસ્ફોટ |…

7 months ago
માત્ર 4 હજારની ચોરી કરતાં સિક્યોરિટી ગાર્ડની ધોકા ફટકારી હત્યા, બે બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો | Kut…

1 month ago
કુટેવોથી કંટાળી લાકડીના ફટકા મારી પિતાએ જ પુત્રને પતાવી દીધો | Tired of misbehavior the father himse…

5 months ago
મ્યુ. ફંડ ઉદ્યોગની AUM વધીને રૂ.74 લાખ કરોડની ટોચે | Mutual Fund Industry AUM rises to Rs 74 lakh cr…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News