gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર પાલિકા દ્વારા અંબર સિનેમા રોડને સાફ સુથરો બનાવવા માટેની મોટી કવાયત : રેકડી તથા પથારા કબજે કરા…

G METRO NEWS by G METRO NEWS
March 26, 2025
in GUJARAT
0 0
0
જામનગર પાલિકા દ્વારા અંબર સિનેમા રોડને સાફ સુથરો બનાવવા માટેની મોટી કવાયત : રેકડી તથા પથારા કબજે કરા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Corporation : જામનગર શહેરમાં ખાસ કરીને મુખ્ય જાહેર રોડ પર રેકડી કેબીનના દબાણો ખુબજ વધી ગયા છે, અને ટ્રાફિકજામની દિન પ્રતિદિન સમસ્યા સર્જાતિ રહે છે.

 આવી પરિસ્થિતિમાંથી પ્રજાજનોને મુક્તિ અપાવવા માટે જામનગર મહાનગરપાલિકાના કમિશનર દ્વારા સખ્ત કાર્યવાહી કરવામાં આવી રહી છે, અને શહેરના મુખ્ય રોડ પરના દબાણો હટાવવા માટેની વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.

જામનગર પાલિકા દ્વારા અંબર સિનેમા રોડને સાફ સુથરો બનાવવા માટેની મોટી કવાયત   : રેકડી તથા પથારા કબજે કરાયા 2 - image

તે જુંબેશના ભાગરૂપે આજે સવારે અંબર ચોકડી થી પંચવટી સુધીના માર્ગ પર એસ્ટેટ શાખાની ટુકડીને દોડતી કરાવાઈ હતી, અને જાહેર માર્ગ ઉપર ખડકી દેવાયેલી એક ડઝનથી વધુ રેકડી-કેબીનો જપ્ત કરીને મહાનગરપાલિકાની કચેરીમાં જમા કરાવી દેવામાં આવી છે. આ ઉપરાંત કેટલાક પથારાઓ તથા અન્ય મંડપ સહિતના દબાણો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું, જે પણ હટાવી લેવામાં આવ્યા છે. અને મોટાભાગે મુખ્ય માર્ગ ખુલ્લો કરાવી દેવામાં આવ્યો છે.

એસ્ટેટ શાખાની આ કાર્યવાહીને લઈને અંબર ચોકડીથી પંચવટી સુધીના માર્ગે રેકડીના ધંધાર્થીઓમાં ભારે નાશ ભાગ થઈ હતી. જી.જી. હોસ્પિટલની સામેના ભાગમાં આવેલી દુકાનો, કે જેના વેપારીઓ દ્વારા રોડ પર કેટલોક માલ સામાન રાખવામાં આવે છે, તે પણ કબજે કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યાં પણ ટ્રાફિકજામની પ્રતિદિન ખૂબ જ સમસ્યા રહે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માંડલ પંથકમાં ચૈત્રી પૂનમે બહુચરાજી જતા પદયાત્રીઓનો ધસારો | A rush of pedestrians going to Bahuchara…
GUJARAT

માંડલ પંથકમાં ચૈત્રી પૂનમે બહુચરાજી જતા પદયાત્રીઓનો ધસારો | A rush of pedestrians going to Bahuchara…

April 2, 2026
રતનપરથી આપના ચાર પ્રદેશ પ્રભારીની ધરપકડ ઃ ઘરમાંથી દારૃની બોટલ મળી | Four AAP state in charges arrest…
GUJARAT

રતનપરથી આપના ચાર પ્રદેશ પ્રભારીની ધરપકડ ઃ ઘરમાંથી દારૃની બોટલ મળી | Four AAP state in charges arrest…

April 2, 2026
લીંબડી સકટ હાઉસ પાસે બાઈક-કાર અથડાતા બેને ઇજા | Two injured in bike car collision near Limbdi Saket …
GUJARAT

લીંબડી સકટ હાઉસ પાસે બાઈક-કાર અથડાતા બેને ઇજા | Two injured in bike car collision near Limbdi Saket …

April 2, 2026
Next Post
ગુજરાત વિધાનસભામાં પહોંચ્યા કલાકારો, અવગણના મુદ્દે અવાજ ઉઠાવનાર વિક્રમ ઠાકોર દેખાયા નહી | Arrival of…

ગુજરાત વિધાનસભામાં પહોંચ્યા કલાકારો, અવગણના મુદ્દે અવાજ ઉઠાવનાર વિક્રમ ઠાકોર દેખાયા નહી | Arrival of...

વડોદરામાં બાકી વેરો વસુલ કરવા આશરે 1000 સીલ મિલકતોમાં કોર્પોરેશનનો બોજો દાખલ કરાશે | VMC charges wil…

વડોદરામાં બાકી વેરો વસુલ કરવા આશરે 1000 સીલ મિલકતોમાં કોર્પોરેશનનો બોજો દાખલ કરાશે | VMC charges wil...

તળાવમાંથી મગરનો હુમલો : વૃદ્ધાને અંદર ખેંચી ગયા બાદ ત્રણ કલાકે લાશ મળી | Crocodile attack on woman i…

તળાવમાંથી મગરનો હુમલો : વૃદ્ધાને અંદર ખેંચી ગયા બાદ ત્રણ કલાકે લાશ મળી | Crocodile attack on woman i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગાંધીનગરમાં જળકાંડઃઆદિવાડાની બાળકીનું શંકાસ્પદ મોત | Flood in Gandhinagar: Suspicious death of triba…

ગાંધીનગરમાં જળકાંડઃઆદિવાડાની બાળકીનું શંકાસ્પદ મોત | Flood in Gandhinagar: Suspicious death of triba…

3 months ago
માં મેલા: અમદાવાદમાં નવરાત્રિનો રંગીન ગરબા ઉત્સવ

માં મેલા: અમદાવાદમાં નવરાત્રિનો રંગીન ગરબા ઉત્સવ

6 months ago
જિલ્લામાં હોટલો અને ગેસ એજન્સીના ગોડાઉનમાં પુરવાઠા વિભાગનું ચેકિંગ | The supply department is checki…

જિલ્લામાં હોટલો અને ગેસ એજન્સીના ગોડાઉનમાં પુરવાઠા વિભાગનું ચેકિંગ | The supply department is checki…

3 weeks ago
માતાની સારવાર માટે બેડથી જામનગર આવેલા યુવાનનું ચાલાકીથી એટીએમ કાર્ડ બદલી ગઠીયો 40,000 ની રકમ ઉપાડી ગ…

માતાની સારવાર માટે બેડથી જામનગર આવેલા યુવાનનું ચાલાકીથી એટીએમ કાર્ડ બદલી ગઠીયો 40,000 ની રકમ ઉપાડી ગ…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News