gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળની શાળા નં-18ના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય વિજ…

G METRO NEWS by G METRO NEWS
February 21, 2026
in GUJARAT
0 0
0
જામનગર મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળની શાળા નં-18ના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય વિજ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી નિમિતે ઇંસ્ટીટ્યુટ ઓફ ટીંચીગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદ – જામનગર તથા શ્રી એમ.ડી.મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર-ધ્રોલના સયુંક્ત આયોજિત ન. પ્રા.શિ.સ જામનગરના શહેરી વિસ્તારના શાળાએ જતા બાળકોમાં મુળભુત વિજ્ઞાન પ્રત્યે રસ અને જાગૃતિ લાવવા માટે તા. 18 ફેબ્રુઆરી 2026થી તા. 20 ફેબ્રુઆરી 2026 દરમિયાન વિજ્ઞાન પ્રવૃતિઓ, અવકાશ, આરોગ્ય, ટેકનોલોજી અને વર્તમાન સંશોધન વલણો પર થ્રીડી ફિલ્મ શો નું આયોજન શ્રી રાજમાતા ગુલાબકુંવરબા ઓડીટોરીયમ, ઇટ્રા – જામનગર ખાતે કરવામાં આવ્યું હતું.

જેમાં શાળા નં-18ના ઉચ્ચ પ્રાથમિક વિભાગના 104 વિધાર્થીઓએ ભાગ લીધો હતો. શાળાના શિક્ષક રામગોપાલ મિશ્રા, મોતિબેન કારેથા અને સંદિપભાઇ રાઠોડે કન્વીનર તરીકે સેવા આપી હતી. ન. પ્રા.શિ.સ. જામનગરના અધ્યક્ષશ્રી પરસોત્તમભાઇ કકનાણી અને શાસનાધિકારી ફાલ્ગુનિબેન પટેલે વિધાર્થીઓ માટે વ્યવસ્થાપન કર્યુ હતુ. ઇંસ્ટીટ્યુટ ઓફ ટીંચીગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદ – જામનગર બાયો કેમીસ્ટ્રી ના હેડ ઓફ ડીપાર્ટમેંટ્ના ડો. ગોપીનાથ અગ્નિહોત્રી,લેબ સ્ટાફ આશિષભાઇ કોટક અને ભાવેશભાઇ બારડ તથા એમ.ડી. મહેતા જિલ્લા વિજ્ઞાન કેંન્દ્ર ધ્રોલના પ્રોગ્રામ ઓફિસર ડો. સંજયભાઇ પંડ્યા અને પંકજભાઇ ડાંગરે વિધાર્થીઓને માર્ગદર્શન આપ્યુ હતું. કાર્યક્રમ બાદ દેવાંશી પાગડા અને મેઘના લીંબડ એ પ્રતિભાવ આપ્યા હતાં. શાળા પરિવાર તથા મુખ્ય શિક્ષક દિપક પાગડાએ આ આયોજન બદલ ધન્યવાદ પાઠવ્યા હતા

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દેવળિયા ગામે જુગાર રમતા 7 શખ્સ ઝડપાયા | 7 people caught gambling in Devaliya village
GUJARAT

April 12, 2026
લૂટેરી દુલ્હનના 2 સાગરિતને 3 વર્ષ સખત કેદની સજાનો હુકમ | 2 accomplices of bride robber sentenced to …

ભાજપની સેન્સ પ્રક્રિયા બાદ કરજણ APMC ફરી વિવાદમાં,ફોર્મ ભરતા પહેલાં મોટો જમાવડો, ભોજન સમારંભ | Karja…

Next Post
જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં રહેતો કન્સ્ટ્રકશનનો ધંધાર્થી કારમાં દારૂની હેરાફેરી કરતાં પકડાયો | con…

જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં રહેતો કન્સ્ટ્રકશનનો ધંધાર્થી કારમાં દારૂની હેરાફેરી કરતાં પકડાયો | con...

સુરતમાં બિલ્ડર તુષાર ઘેલાણી આપઘાત કેસમાં મોટો ઘટસ્ફોટ, બ્લેકમેઈલ કરનારી મહિલા મિત્રની અટકાયત | Surat…

સુરતમાં બિલ્ડર તુષાર ઘેલાણી આપઘાત કેસમાં મોટો ઘટસ્ફોટ, બ્લેકમેઈલ કરનારી મહિલા મિત્રની અટકાયત | Surat...

કાલાવડ તાલુકાના બાંગા ગામમાં એક વેપારીના બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરો: 42,500ની માલ મત્તાની ચોરી |…

કાલાવડ તાલુકાના બાંગા ગામમાં એક વેપારીના બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરો: 42,500ની માલ મત્તાની ચોરી |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાવનગરમાં પોલીસ પુત્રએ બેફામ કાર ચલાવીને 2 લોકોના લીધા જીવ, 2 ગંભીર ઈજાગ્રસ્ત | 2 people died in a c…

9 months ago
સુરેન્દ્રનગરમાં ઈ-ગ્રામ હેઠળ કાર્યરત 60 થી વધુ કર્મચારીને છુટા કરાયા | More than 60 employees workin…

3 months ago
પામોલની મંડળીના તમાકુના ગોડાઉનનો બારોબાર દસ્તાવેજ : ગ્રામ પંચાયતે નોંધ ના મંજૂર કરી | Multiple docum…

4 months ago
રાણપુર રોડ પરથી વિદેશી દારૂ, બિયર ભરેલી તુફાન ગાડી સાથે એક શખ્સ ગિરફ્તાર | A man was arrested with a…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News