gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર-લાલપુર અને જામજોધપુરમાં વરલી મટકાના જુગાર અંગે 7 સ્થળે દરોડા : 7 આરોપી પકડાયા | Raids at 7 pl…

G METRO NEWS by G METRO NEWS
March 28, 2026
in GUJARAT
0 0
0
જામનગર-લાલપુર અને જામજોધપુરમાં વરલી મટકાના જુગાર અંગે 7 સ્થળે દરોડા : 7 આરોપી પકડાયા | Raids at 7 pl…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Gambling Raid : જામનગર શહેર ઉપરાંત લાલપુર જામજોધપુર અને હાપા વિસ્તારમાં ગઈકાલે પોલીસે વરલી મટકાના જુગાર અંગે જુદા-જુદા સાત સ્થળો પર દરોડા પાડ્યા હતા, અને સાત આરોપીઓની અટકાયત કરી લઈ રોકડ રકમ તેમજ વરલી મટકાનો સામાન કબજે કર્યો છે.

જામનગર શહેરમાં ગઈકાલે જુદા જુદા ત્રણ સ્થળોએ વરલી મટકાના જુગાર અંગે દરોડા પાડયા હતાં, અને તબરેજ હુસેનભાઇ સિપાઇ નામના રીક્ષા ચાલક ઉપરાંત હિતેશ કિશોરભાઈ રોડીયા અને દીપક શામજીભાઈ ભદ્રાની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રોકડ રકમ અને જુગારનો સામાન કબજે કર્યો છે.

લાલપુરમાંથી ચંદુભાઈ ચુડાસમાને જાહેરમાં વરલીના આંકડા લખવા અંગે પકડી પાડ્યો છે, આ ઉપરાંત જામજોધપુર વિસ્તારમાંથી વરલી મટકાનો જુગાર રમી રહેલા સોહીલ મામદભાઈ રાવકડા, અને રવિ ધીરુભાઈ ઝિંઝુવાડીયાની અટકાયત કરી લીધી છે. તે જ રીતે હાપા ખારીમાં રહેતા પ્રવીણ વલ્લભભાઈ પીપરીયાને પણ જાહેરમાં વરલી મટકાના આંકડા લખવા અંગે પોલીસે ઝડપી લીધો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજકોટ: શિક્ષિકા-વિદ્યાર્થી વિવાદમાં નવો વળાંક, દુષ્કર્મના આરોપમાં ધ્રુવલ દેસાઈનો આપઘાતનો પ્રયાસ | G…
GUJARAT

રાજકોટ: શિક્ષિકા-વિદ્યાર્થી વિવાદમાં નવો વળાંક, દુષ્કર્મના આરોપમાં ધ્રુવલ દેસાઈનો આપઘાતનો પ્રયાસ | G…

March 28, 2026
અમદાવાદ: નળ સરોવર પાસેના ધરજી ગામે ટોળાએ પોલીસ પર હુમલો કર્યો, 100થી વધુના ટોળા સામે ગુનો | Ahmedaba…

પંચમહાલ LCBની મોટી કાર્યવાહી, મકાઈની બોરીઓની આડમાં લઈ જવાતો લાખનો વિદેશી દારૂ ઝડપાયો | Panchmahal LC…

Next Post
સુરત પાલિકામાં પેપર લેસ ક્રાંતિનો યુગ શરૂ થશે : 30 મીનીટમાં મંજુરી, વર્ક ઓર્ડર પણ ત્વરિત મળશે | The …

સુરત પાલિકામાં પેપર લેસ ક્રાંતિનો યુગ શરૂ થશે : 30 મીનીટમાં મંજુરી, વર્ક ઓર્ડર પણ ત્વરિત મળશે | The ...

PM મોદી અને ટ્રમ્પની વાતચીતમાં મસ્ક બન્યા મહેમાન? વિદેશ મંત્રાલયે અહેવાલોને ગણાવ્યા પાયાવિહોણા | Elo…

PM મોદી અને ટ્રમ્પની વાતચીતમાં મસ્ક બન્યા મહેમાન? વિદેશ મંત્રાલયે અહેવાલોને ગણાવ્યા પાયાવિહોણા | Elo...

1 એપ્રિલથી બદલાશે ડિજિટલ પેમેન્ટનો નિયમ: હવે માત્ર OTPથી કામ નહીં ચાલે, જાણો શું છે નવો 2FA પ્રોટોકો…

1 એપ્રિલથી બદલાશે ડિજિટલ પેમેન્ટનો નિયમ: હવે માત્ર OTPથી કામ નહીં ચાલે, જાણો શું છે નવો 2FA પ્રોટોકો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ડીસા બ્લાસ્ટ કેસ: આરોપીઓ સામે સાપરાધ મનુષ્યવધની કલમ લગાવાઈ, 3 રાજ્યોમાં તપાસ તેજ | accused in the De…

12 months ago
ખેતીમાં ટેકનોલોજીના ઉપયોગથી પ્રાકૃતિક ખેતીમાં નવી દિશા | New direction in natural farming through th…

7 months ago
પાકને નુકસાન કરોડોનું પણ ખેડૂતોને 40-45 હજારથી વધુ સહાય નહીં મળે, અસંતોષ ફેલાશે | Gujarat Farmers Up…

5 months ago
જામનગર નજીક કાર અને છકડો રીક્ષા વચ્ચેના અકસ્માતમાં રીક્ષાની ગુલાંટ : રીક્ષાચાલક ઘાયલ | Rickshaw over…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News