gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર શહેરમાં દેશી દારૂ અંગેના વેચાણમાં મહિલાઓનો દબદબો | Jamnagar City C Division Police Station ar…

G METRO NEWS by G METRO NEWS
April 13, 2025
in GUJARAT
0 0
0
જામનગર શહેરમાં દેશી દારૂ અંગેના વેચાણમાં મહિલાઓનો દબદબો | Jamnagar City C Division Police Station ar…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જામનગર શહેરના સીટી સી. ડીવી પોલીસ પો.સ્ટે.વિસ્તાર હેઠળ ના  જાગૃતીનગર, વુલનમીલ ફાટક ખુલ્લી ફાટક , ગણપતનગર, બાવરીવાસમા દેશી દારૂ દુષણ દુર કરવા માટે જામનગર સીટી ડીવીઝન પોલીસ સ્ટેશનના એ ડીવીઝન, બી ડીવીઝન અને સી ડીવીઝન પોલીસ સ્ટાફના માણસો તથા એલ.સી.બી તથા એસ.ઓ.જી ના પોલીસ સ્ટાફના માણસો અને અધિકારી સાથે રાખીને દરોડા પાડવામાં આવ્યા હતા.

આ વિસ્તારમાં ચાલતી દેશી દારૂ બનાવટ અને વેચાણ અંગે  કોબીંગ હાથ ઘરી એક સાથે ૩૫ સ્થળો ઉપર દરોડા પાડવા આવ્યા હતાં. જેમાથી  14 સ્થળો ઉપર ગે.કા દેશી દારૂની પ્રવૃતી નજરે ચડી હતી. પોલીસે  કુલ દેશી દારૂ લીટર – 100 ( કિ.રૂ.20,000 ) તથા દેશી બનાવવાનો દારૂનો કાચો આથો લીટર – 170 (કિ.રૂ.4250)નો મુદામાલ કબજે લીધો હતો. અને ગોદાવરીબેન પ્રવિણભાઇ ચૌહાણ (રહે જાગૃતીનગર બાવરીવાસ), જમનાબેન ધનર્સિંગ ડાભી (રહે ખુલ્લી ફાટક બાવરીવાસ ), મોહીનીબેન લક્ષ્મણભાઇ ડાભી (રહે.હુલરમીલ ફાટક બાવરીવાસ),  આરતીબેન જસરાજભાઇ ડાભીn( રહે. ખુલ્લી ફાટક), ગોદાવરીબેન રાજેશભાઇ માલપરા  (રહે,જાગૃતીનગર બાવરીવાસ), શોભનાબેન કાનાભાઇ માલપરા (રહે . જાગૃતીનગર) , વર્ષાબેન લખનભાઈ કોળી (રહે,જાગૃતીનગર બાવરીવાસ ) , ચાંદનીબેન રામસ્વરૂપ પરમાર (રહે.હુલરમીલ ફાટક બાવરીવાસ ),  વિરુબેન માઘાભાઇ પરમાર (રહે.દિજામ પુલ નીચે બાવરીવાસ ),  શોભનાબેન જીવણભાઇ પરમાર (રહે જોગણીનગર બાવરીવાસ ),  સીલાબેન સુરજભાઇ ડાભી (રહે ખુલ્લી ફાટક બાવરીવાસ ),  ગીતાબેન રાહુલભાઈ ડાભી ( રહે. ખુલ્લી ફાટક બાવરીવાસ ), સવીતાબેન રાઘેભાઇ બાવરી (રહે .વુલરમીલ ફાટક બાવરીવાસ ) અને   સોનલબેન રાજેશભાઇ વઢીયાર( રહે. ખુલ્લી ફાટક બાવરીવાસ) સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘નલ સે છલ’!: છોટાઉદેપુરના ભોરદા ગામમાં 4 વર્ષથી નળ છે પણ જળ નથી, લોકો પાણીના ટીપાં-ટીપાં માટે તરસે છ…
GUJARAT

‘નલ સે છલ’!: છોટાઉદેપુરના ભોરદા ગામમાં 4 વર્ષથી નળ છે પણ જળ નથી, લોકો પાણીના ટીપાં-ટીપાં માટે તરસે છ…

February 14, 2026
નળસરોવરમાં માછીમારી પર પ્રતિબંધ, આજીવિકા છીનવાઈ હોવાના દાવા સાથે 12 ગામના માછીમારોનો વિરોધ | Ahmedab…
GUJARAT

નળસરોવરમાં માછીમારી પર પ્રતિબંધ, આજીવિકા છીનવાઈ હોવાના દાવા સાથે 12 ગામના માછીમારોનો વિરોધ | Ahmedab…

February 14, 2026
અમદાવાદ: સરખેજમાં કાર ખસેડવા બાબતે બોલાચાલી, સમાધાન માટે વસ્ત્રાપુર બોલાવી યુવક પર છરીથી હુમલો | Ahm…
GUJARAT

અમદાવાદ: સરખેજમાં કાર ખસેડવા બાબતે બોલાચાલી, સમાધાન માટે વસ્ત્રાપુર બોલાવી યુવક પર છરીથી હુમલો | Ahm…

February 14, 2026
Next Post
જામનગરના ગુલાબ નગર વિસ્તારમાંથી પોણા બે કિલો ગાંજાના જથ્થા સાથે યુવક ઝડપાયો: અમદાવાદના સપ્લાયરનું ના…

જામનગરના ગુલાબ નગર વિસ્તારમાંથી પોણા બે કિલો ગાંજાના જથ્થા સાથે યુવક ઝડપાયો: અમદાવાદના સપ્લાયરનું ના...

સૌરાષ્ટ્રમાં એક જ દિવસમાં આપઘાતની બે ઘટના: ગારિયાધારમાં આધેડે, જામનગરમાં યુવકે ઝેરી દવા પીધી | Two i…

સૌરાષ્ટ્રમાં એક જ દિવસમાં આપઘાતની બે ઘટના: ગારિયાધારમાં આધેડે, જામનગરમાં યુવકે ઝેરી દવા પીધી | Two i...

દિલ્હીમાં 55 લાખ વાહનો હવે ‘ગેરકાયદે’, પેટ્રોલ-ડીઝલ નહીં મળે: દિશા-નિર્દેશ જાહેર

દિલ્હીમાં 55 લાખ વાહનો હવે 'ગેરકાયદે', પેટ્રોલ-ડીઝલ નહીં મળે: દિશા-નિર્દેશ જાહેર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગાય છોડાવવાપશુમાલિકે ઢોર પાર્ટીના સ્ટાફ સાથે ઝપાઝપી કરી | Cattle owner scuffles with cattle party st…

ગાય છોડાવવાપશુમાલિકે ઢોર પાર્ટીના સ્ટાફ સાથે ઝપાઝપી કરી | Cattle owner scuffles with cattle party st…

3 months ago
દિલ્હીના બ્લાસ્ટને પગલે હોટલોમાં પણ ચેકિંગ,પ્રવાસીની વિગતો નહિ રાખનાર હોટલ સંચાલકની ધરપકડ | Hotel ow…

દિલ્હીના બ્લાસ્ટને પગલે હોટલોમાં પણ ચેકિંગ,પ્રવાસીની વિગતો નહિ રાખનાર હોટલ સંચાલકની ધરપકડ | Hotel ow…

3 months ago
ફંડોની સાવચેતી : મેટલ, ઓઈલ, આઈટી શેરોમાં વેચવાલી : સેન્સેક્સ 176 પોઈન્ટ ઘટીને 83536 | Funds beware: …

ફંડોની સાવચેતી : મેટલ, ઓઈલ, આઈટી શેરોમાં વેચવાલી : સેન્સેક્સ 176 પોઈન્ટ ઘટીને 83536 | Funds beware: …

7 months ago
રેલવે વિભાગમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને વેગ આપવા રણોલી અને પ્રતાપનગર સ્ટેશન પર પિટ લાઈન, સ્ટેબલિંગ લ…

રેલવે વિભાગમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને વેગ આપવા રણોલી અને પ્રતાપનગર સ્ટેશન પર પિટ લાઈન, સ્ટેબલિંગ લ…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News