gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર શહેર અને કાલાવડમાં જુગારના બે સ્થળે દરોડા : 8 જુગારીઓની અટકાયત | 8 gamblers arrested in 2 gam…

G METRO NEWS by G METRO NEWS
April 14, 2025
in GUJARAT
0 0
0
જામનગર શહેર અને કાલાવડમાં જુગારના બે સ્થળે દરોડા : 8 જુગારીઓની અટકાયત | 8 gamblers arrested in 2 gam…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Gambling Crime : જામનગર શહેર તેમજ કાલાવડ નજીક ભાવાભી ખીજડીયા ગામમાં પોલીસે જુગાર અંગે બે દરોડા પાડ્યા હતા, અને કુલ 8 આરોપીઓની અટકાયત કરી લઈ, રોકડ રકમ તેમજ જુગારનો સામાન કબજે કર્યો છે.

 જામનગર શહેરમાં રંગૂનવાલા હોસ્પિટલ પાસે ગઈકાલે સીટી એ. ડિવિઝન પોલીસે જુગાર અંગે દરોડો પાડયો હતો, અને જાહેરમાં ઘોડીપાસા વડે જુગાર રમી રહેલા યુનુસ યાકુભાઇ વહેવારીયા, કાદર જુમાભાઈ ઘરાણા સહિત તમામ આરોપીઓની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂ.10,200 ની રોકડ રકમ તથા ઘોડીપાસાનો સામાન કબજે કર્યો છે.

 જુગારનો બીજો દરોડો કાલાવડ તાલુકાના ભાવભી ખીજડીયા ગામમાં પાડવામાં આવ્યો હતો. ત્યાંથી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા ઈમ્તિયાઝ શેરમામદ બ્લોચ, રાજેશ શામજીભાઈ રંગપરા, ભીમજીભાઇ વલ્લભભાઈ કોડીયા, જીતેન્દ્ર મૂળજીભાઈ પટેલ, ધર્મેશ ભીમજીભાઈ રાખોલીયા અને પંકજ મનસુખભાઈ કાછડીયા વગેરે પાસેથી રૂપિયા 21,200 ની રોકડ રકમ અને જુગારનો સામાન કબજે કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં ફરી માવઠાનું સંકટ, 7 જિલ્લામાં કમોસમી વરસાદનું ઍલર્ટ, જગતના તાતની ચિંતા વધી | Gujarat Weat…
GUJARAT

March 25, 2026
અમદાવાદના નવરંગપુરામાં બુલેટ સવારનો આતંક, અકસ્માત સર્જી બે લોકોને હોસ્પિટલ પહોંચાડ્યા | ahmedabad na…

સુરતની ખજોદ ડમ્પિંગ સાઈટ પર સતત બીજા દિવસે પણ કચરામાં લાગેલી આગ બુઝાતી નથી | fire in garbage at Sura…

Next Post
જામનગર નજીક કાર અને છકડો રીક્ષા વચ્ચેના અકસ્માતમાં રીક્ષાની ગુલાંટ : રીક્ષાચાલક ઘાયલ | Rickshaw over…

જામનગર નજીક કાર અને છકડો રીક્ષા વચ્ચેના અકસ્માતમાં રીક્ષાની ગુલાંટ : રીક્ષાચાલક ઘાયલ | Rickshaw over...

ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે લાલ બંગલા સ્થિત પ્રતિમાને મહાનુભાવોના હસ્તે ફૂલહાર | bir…

ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે લાલ બંગલા સ્થિત પ્રતિમાને મહાનુભાવોના હસ્તે ફૂલહાર | bir...

જામનગર નજીક રવિવારના મેળામાં ફરવા આવેલા બે યુવાનો તળાવમાં ડૂબ્યા : એકનો બચાવ, એકનો મૃતદેહ મળ્યો | Tw…

જામનગર નજીક રવિવારના મેળામાં ફરવા આવેલા બે યુવાનો તળાવમાં ડૂબ્યા : એકનો બચાવ, એકનો મૃતદેહ મળ્યો | Tw...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

CA ફાઈનલનું પરિણામ જાહેર: અમદાવાદના હર્ષ સોનારાએ દેશમાં મેળવ્યો 9મો ક્રમ, શહેરનું પરિણામ 13.86% | IC…

3 weeks ago
આજે માતૃભાષા ‘દીન’: અંગ્રેજોથી આઝાદી 1947માં મળી પણ અંગ્રેજીથી હજુ નહીં | Today mother tongue Day In…

1 month ago
આજવા રોડ પર મકાન તોડતા સમયે પટકાયેલા શ્રમજીવીનું મોત | Worker dies after being hit while demolishing…

4 months ago
ગુજરાતને અન્યાય : કેન્દ્રએ ‘કંજૂસી’ બતાવતા વરસાદ અને પૂર રાહતની સહાયમાં પણ કાપ મૂક્યો | gujarat floo…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News