gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર શહેર-જિલ્લામાં શ્રાવણીયો જુગાર રમતા 12 મહિલા સહિત 52 ઝડપાયા | 52 people including 12 women ca…

G METRO NEWS by G METRO NEWS
August 20, 2025
in GUJARAT
0 0
0
જામનગર શહેર-જિલ્લામાં શ્રાવણીયો જુગાર રમતા 12 મહિલા સહિત 52 ઝડપાયા | 52 people including 12 women ca…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Gambling Raid : શ્રાવણ મહિનો પુરો થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે છતાં પણ જુગારીઓએ જુગાર રમવાનું ચાલું રાખ્યું છે. ત્યારે જામનગર શહેર-જિલ્લામાં જુગારના નવ દરોડા પડી કુલ 12 મહિલા સહિત 52 જુગારીઓને ઝડપી પાડ્યાં હતા.

જામનગરમાં ખાખીનગર માધવવોટર વાળી ગલીમાં જાહેરમાં જુગાર રમી રહેલાં નગાભાઇ ખીમાભાઇ નંદાણીયા, રાણાભાઇ પરબતભાઇ જાદવ, માલદેભાઇ પરબતભાઇ ગાગીયા, નારણભાઇ કરશનભાઇ નંદણીયા, અનીલભાઇ પ્રેમજીભાઇ પરમાર, રાજુભાઇ પરબતભાઇ, ભીમશીભાઇ મેરામણભાઇ લગારીયા નામના સાત જુગારીઓને રંગેહાથ ઝડપી લઈ તેઓના કબ્જામાંથી રૂા.33500 ની રોકડ રકમ જપ્ત કરી છે. જ્યારે

શહેરના સાંઢિયા પુલ પાસે અયોધ્યાનગર શેરી નં.7માં જાહેરમાં જુગાર રમી રહેલાં સુનીલ પુનાભાઇ શીંગળ, મંજુબેન રામભાઇ ગોજીયા, હેતલબેન ઉર્ફે શીતલ ઉતમભાઇ કરમુર, મોહિનીબેન નરેન્દ્રભાઇ શીંગળ, વિષ્ણુબા નવલસિંહ જાડેજા, પુરીબેન હરીશભાઇ ઓડીચ નામના પાંચ મહિલા સહિત છ શખ્સોને રૂા.12400 ની રોકડ સાથે ઝડપી પાડ્યાં હતા.

આ ઉપરાંત ગોકુલનગર, અયોધ્યાનગરમાં જ ક્રિષ્ના સ્કૂલની બાજુમાં જુગાર રમી રહેલાં રામદે ભીમશીભાઇ નંદાણીયા, સાંજણભાઇ ભીમશીભાઇ બેરા, રસીલાબેન દિપકભાઇ ભટ, સોનલબેન રામશીભાઇ કંડોરીયા, દુધીબેન કારાભાઇ ગોજીયા, જાનાબેન ઉર્ફે જશૂબેન ગોવિંદભાઇ લગારીયા, વર્ષાબેન વજેગરભાઇ ગોસાઇ, ક્રિષ્નાબા રામદેવસિંહ ઝાલા, રશ્મીબેન સુનીલભાઇ શીંગળ નામના સાત મહિલા સહિત નવ જુગારીઓને રૂા.15200 ની રોકડ સાથે ઝડપી લીધા હતા. જ્યારે ગોકુલનગર, મયુરનગર શેરી નં.3માં સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમાં પાના ટીંચી રેહલાં પ્રતીકભાઇ દીનેશભાઇ વાલવા, નિલેશભાઇ મોહનભાઇ આગલ, હીતેશભાઇ ભીખુભાઇ ધાયાણી, રોહીતભાઇ હરદાસભાઇ સોલંકી નામના ચાર પંટરોને રૂા.12150 ની રોકડ સાથે ઉઠાવી લીધા હતા. 

કાલાવડમાં શીશુ મંદીર સ્કુલ પાસે સ્ટ્રીટ લાઇટના અંજવાળે રોડ પર જાહેરમાં જુગારનો પાટલો માંડી પૈસાની હારજીત કરી રહેલાં ચિંતનસિંહ પ્રવિણસિંહ ગોહિલ, જગતસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા, શિવરાજસિંહ રણજીતસિંહ ઝાલા, ધર્મરાજસિંહ દિગુભા જાડેજા નામના ચાર શખ્સોની રૂા.11100 સાથે ધરપકડ કરી હતી.

જ્યારે લાલપુરના અપીયા ગામે જાહેરમાં જુગાર રમી રહેલાં મુકેશભાઇ હમીરભાઇ મકવાણા, ગોવાભાઇ અજાભાઇ જોગલ, બુધાભાઇ કારાભાઇ ગાગીયા, ધીરૂભાઇ ઉકાભાઇ રાઠોડ, અરજણભાઇ માલદેભાઇ નંદાણીયા નામના પાંચ પંટરોને રૂા.10400 ની રોકડ સાથે ઝડપી લીધા હતા.

આ ઉપરાંત જામનગરના રણજીતસાગર રોડ ન્યુ 80 ફુટ રોડ આશીર્વાદ દીપ સોસાયટી શેરી નં.4માં પાના ફેંકી જુગાર રમી રહેલા અનીરૂદ્ધસિહ ભગવંતસિહ જાડેજા, જીતેન્દ્રભાઇ ચંદુભાઇ નાગપાલ, રવીભાઇ યોગેશભાઇ અગ્રાવત, સાગરભાઇ કનૈયાલાલ કાલાવડીયા, હીતેષભાઇ કનૈયાલાલ કાલાવડીયા, ધીરજલાલ માવજીભાઇ રાઠોડ, કરશનભાઇ અજાભાઇ ચાવડા, કનૈયાલાલ વલ્લભદાસ કાલાવડીયા, જમનભાઇ પરષોતમભાઇ સીનોજીયા નામના નવ શખ્સોને ઝડપી લઈ તમામના કબ્જામાંથી રૂા.26200 ની રોકડ રકમ જપ્ત કરી હતી. 

લાલપુરના રામપર ગામથી પીપરટોડા ગામ તરફ જતા રસ્તે બાવળની ઝાડી પાસે જાહેરમા સ્ટ્રીટ લાઈટના અંજવાળે જુગાર રમતા ભાવેશ ઉર્ફે પ્રિંન્સ અમ્રુતભાઈ જોગલ, વશરામભાઈ નાથાભાઈ માતંગ, જયસુખભાઈ પાલાભાઈ ખરા, અશોકભાઈ વાલાભાઈ ચોપડા નામના ચાર પંટરોને રૂા.1030 ની રોકડ સાથે ઝડપી લીધા હતા. જ્યારે 

ડબાસંગ ગામે સિકોતેર માતાજીના મંદિર પાસે જાહેરમાં જુગાર રમી રહેલાં કલ્પેશભાઈ નાયાભાઈ પિંગળસુર, ધનજીભાઈ મુળજીભાઈ પિંગળસુર, રમેશભાઈ ગાંગાભાઈ પિંગળસુર, નરેશભાઈ પાલાભાઈ પિંગળસુર નામના ચાર શખ્સોને રૂા.2080 ની રોકડ સાથે પકડી પાડી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના મણીનગરમાં આવેલી ન્યૂ ક્લોથ માર્કેટમાં ભીષણ આગ, 10 દુકાનો ઝપેટમાં, 4 લોકોનું રેસ્ક્યુ | Ahm…
GUJARAT

અમદાવાદના મણીનગરમાં આવેલી ન્યૂ ક્લોથ માર્કેટમાં ભીષણ આગ, 10 દુકાનો ઝપેટમાં, 4 લોકોનું રેસ્ક્યુ | Ahm…

March 24, 2026
‘ગુજરાતમાં 56,000 બોગસ આદિવાસીઓના પ્રમાણપત્રો તાત્કાલિક રદ કરો’, AAP ધારાસભ્ય ચૈતર વસાવાની વિધાનસભામ…
GUJARAT

‘ગુજરાતમાં 56,000 બોગસ આદિવાસીઓના પ્રમાણપત્રો તાત્કાલિક રદ કરો’, AAP ધારાસભ્ય ચૈતર વસાવાની વિધાનસભામ…

March 24, 2026
જામનગર ફાયરિંગ કેસ: પૂર્વ વિપક્ષ નેતાના ભત્રીજા પર હુમલો કરનાર ગેંગ હથિયારો સાથે ઝડપાઈ, 6 હજુ પણ ફરા…
GUJARAT

જામનગર ફાયરિંગ કેસ: પૂર્વ વિપક્ષ નેતાના ભત્રીજા પર હુમલો કરનાર ગેંગ હથિયારો સાથે ઝડપાઈ, 6 હજુ પણ ફરા…

March 24, 2026
Next Post
અમેરિકાના ટેરિફ સામે ભારતને રશિયાનો ટેકો, કહ્યું- ‘ભારતીય ચીજવસ્તુઓનું સ્વાગત છે’ | indian goods wel…

અમેરિકાના ટેરિફ સામે ભારતને રશિયાનો ટેકો, કહ્યું- 'ભારતીય ચીજવસ્તુઓનું સ્વાગત છે' | indian goods wel...

જામનગરમાં ચાર સગીરનું 10 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, બે આરોપીની ધરપકડ | jamnagar four …

જામનગરમાં ચાર સગીરનું 10 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, બે આરોપીની ધરપકડ | jamnagar four ...

કર્ણાટક સરકારનો SC અનામત અંગે મોટો નિર્ણય, અનુસૂચિત જાતિને 3 ભાગમાં વહેંચી | karnataka government im…

કર્ણાટક સરકારનો SC અનામત અંગે મોટો નિર્ણય, અનુસૂચિત જાતિને 3 ભાગમાં વહેંચી | karnataka government im...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘શહેરી વિસ્તારમાં હેલ્મેટનો કાયદો રદ થવો જોઈએ’, ભાજપના પૂર્વ ધારાસભ્યએ CMને લખ્યો પત્ર | Former BJP …

‘શહેરી વિસ્તારમાં હેલ્મેટનો કાયદો રદ થવો જોઈએ’, ભાજપના પૂર્વ ધારાસભ્યએ CMને લખ્યો પત્ર | Former BJP …

11 months ago
વડોદરાની MS યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલમાં પોલીસના દરોડા: દારૂની ખાલી બોટલો અને નશીલા પદાર્થોનો જથ્થો…

વડોદરાની MS યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલમાં પોલીસના દરોડા: દારૂની ખાલી બોટલો અને નશીલા પદાર્થોનો જથ્થો…

2 months ago
કોંગ્રેસના છેલ્લા કિલ્લામાં ઘમસાણ! CMની ખુરશી માટે થતી ખેંચતાણમાં હવે શું કરશે હાઈકમાન્ડ? | Karnatak…

કોંગ્રેસના છેલ્લા કિલ્લામાં ઘમસાણ! CMની ખુરશી માટે થતી ખેંચતાણમાં હવે શું કરશે હાઈકમાન્ડ? | Karnatak…

4 months ago
મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની સ્પેશિયલાઇઝ્ડ ઇન્વેસ્ટમેન્ટ ફંડમાં પ્રવેશવાની તૈયારી | Mutual Fund Industry’…

મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની સ્પેશિયલાઇઝ્ડ ઇન્વેસ્ટમેન્ટ ફંડમાં પ્રવેશવાની તૈયારી | Mutual Fund Industry’…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News