gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

જિઓ-પોલિટિકલ તણાવમાં વધારો થતાં શેરબજાર કડડભૂસ, સેન્સેક્સ 900 પોઈન્ટ તૂટ્યો, આઈટી શેરમાં ગાબડું | se…

G METRO NEWS by G METRO NEWS
June 23, 2025
in Business
0 0
0
જિઓ-પોલિટિકલ તણાવમાં વધારો થતાં શેરબજાર કડડભૂસ, સેન્સેક્સ 900 પોઈન્ટ તૂટ્યો, આઈટી શેરમાં ગાબડું | se…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Stock Market Today: જિઓ-પોલિટિકલ તણાવમાં થઈ રહેલા વધારાના પગલે શેરબજાર કડડભૂસ થયા છે. આજે સપ્તાહની શરૂઆતમાં જ સેન્સેક્સ 900થી વધુ પોઈન્ટ તૂટ્યો છે. નિફ્ટી પણ 250થી વધુ પોઈન્ટ તૂટ્યો હતો. રોકાણકારોની મૂડીમાં બે લાખ કરોડનો ઘટાડો થયો હતો. 10.30 વાગ્યે સેન્સેક્સ 739.16 પોઈન્ટ તૂટી 81669 પર ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી 222.80 પોઈન્ટ તૂટી 24890.30 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

210 શેરમાં લોઅર સર્કિટ

બીએસઈ ખાતે કુલ ટ્રેડેડ 3824 પૈકી 1379 શેર સુધારા તરફી અને 2218 ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યા છે. 161 શેરમાં અપર સર્કિટ, જ્યારે 210 શેરમાં લોઅર સર્કિટ વાગી હતી. સેન્સેક્સ પેકમાં સામેલ 30 પૈકી ત્રણ સિવાય તમામ 27 શેર રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. BEL 2.19 ટકા, ટ્રેન્ટ 0.24 ટકા, અદાણી પોર્ટ્સ 0.12 ટકા સુધારા તરફી ટ્રેડ થઈ રહ્યા છે.

શેરબજારમાં કડાકા પાછળ જવાબદાર પરિબળો

મીડલ-ઈસ્ટ વૉરઃ ઈરાન-ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં અમેરિકાની એન્ટ્રી તેમજ રશિયાના દાવાના કારણે જિઓ-પોલિટિકલ તણાવ વધ્યો છે. રશિયાએ દાવો કર્યો છે કે, અનેક દેશો ઈરાનને પોતાના પરમાણુ હથિયારો આપવા તૈયાર છે. ઉલ્લેખનીય છે, આજે ઈરાનના વિદેશ મંત્રી રશિયાના પ્રમુખ પુતિન સાથે મુલાકાત કરશે. જેથી યુદ્ધ વધુ ભયાવહ થવાની ભીતિ વચ્ચે શેરબજાર તૂટ્યા છે.

ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકોઃ  ઈરાનની સંસદમાં સ્ટ્રેટ ઓફ હોર્મુજ બંધ કરવા મંજૂરી આપતાં વૈશ્વિક સ્તરે ખળભળાટ મચ્યો છે. ક્રૂડના ભાવ આસમાને પહોંચ્યા છે. બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 2 ટકા ઉછળી 78 પ્રતિ બેરલના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. WTI ક્રૂડ 1.7 ટકા ઉછળી 75 ડોલર પ્રતિ બેરલ પર ક્વોટ થઈ રહ્યો હતો. અમેરિકાએ ગઈકાલે ઈરાનના ત્રણ પરમાણુ મથકો પર હુમલો કર્યા બાદ વૈશ્વિક સ્તરે જિઓ-પોલિટિકલ તણાવ વધ્યો છે. આ હુમલા બાદ ઈરાને વિશ્વને ક્રૂડનો 30થી 40 ટકા પુરવઠો પૂરો પાડતો દરિયાઈ માર્ગ સ્ટ્રેટ ઓફ હોર્મુજ બંધ કરવા નિર્ણય લીધો છે. જેની માઠી અસર થઈ છે.

રૂપિયો નબળો પડ્યો: જિઓ-પોલિટિકલ ટેન્શન વચ્ચે રૂપિયો ડોલર સામે આજે ઘટાડે ખૂલ્યા બાદ 27 પૈસા તૂટ્યો હતો. ડોલર સામે રૂપિયો 27 પૈસા તૂટી 86.82 પર ટ્રેડ થઈ રહ્યો હતો. ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો, શેરબજારમાં કડાકાના કારણે ડોલર મજબૂત બન્યો હતો.

જિઓ-પોલિટિકલ તણાવમાં વધારો થતાં શેરબજાર કડડભૂસ, સેન્સેક્સ 900 પોઈન્ટ તૂટ્યો, આઈટી શેરમાં ગાબડું 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માર્ચમાં ચાંદી રૂ. 53,000 સસ્તી, સોનામાં 18,000નો કડાકો: જાણો યુદ્ધ વચ્ચે પણ કિંમતમાં ઘટાડાના કારણ |…
Business

March 31, 2026
તુર્કીએ 58 અને રશિયાએ 14 ટન સોનું વેચ્યું | Turkey sold 58 and Russia 14 tons of gold

માર્ચમાં રોકાણકારોની સંપતિમાં રૂ.51 લાખ કરોડનું ધોવાણ | Investors’ wealth lost Rs 51 lakh crore in M…

Next Post
શશી થરૂરના કોંગ્રેસ નેતાઓ સાથેના મતભેદો વધશે! ફરી PM મોદીની કરી પ્રશંસા

હવે રાજ્યસભાના સદસ્ય બનશે કેજરીવાલ? પેટાચૂંટણીમાં જીત બાદ કરી મોટી જાહેરાત

ગોવા અને મિઝોરમ બાદ ત્રિપુરા દેશનું ત્રીજુ સંપૂર્ણ સાક્ષર રાજ્ય

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમેરિકાના ટેરિફથી સુરતની ઓળખ ગણાતા ટેક્સટાઈલ અને ડાયમંડના ઉદ્યોગકારોમાં ફફડાટ | US Tariffs Sparks Fe…

12 months ago
તમિલનાડુમાં કોંગ્રેસ-DMK વચ્ચે સીટ શેરિંગ ફાઈનલ, ખડગે અને સ્ટાલિને કોયડો ઉકેલ્યો | dmk congress alli…

4 weeks ago
‘અમે આદેશ નથી આપ્યો’, તો પછી પત્રકારનું ઘર કોણે તોડ્યું?, ડેપ્યુટી CMનો LGને સવાલ | J&K Deputy CM Qu…

4 months ago
સુરતમાં મંદિરની સાથે-સાથે લોકોના ઘરમાં પણ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થઈઃ ભક્તિનો માહોલ સર્જાયો | Krishn…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News