gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જિલ્લામાં હિટ એન્ડ રનની પાંચ ઘટનામાં ૫ વ્યક્તિના કરુણ મોત | five accident and five dead

G METRO NEWS by G METRO NEWS
November 4, 2025
in GUJARAT
0 0
0
જિલ્લામાં હિટ એન્ડ રનની પાંચ ઘટનામાં ૫ વ્યક્તિના કરુણ મોત | five accident and five dead
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.4 વડોદરા જિલ્લામાં પાંચ સ્થળે હિટ એન્ડ રનની પાંચ ઘટનામાં પાંચ વ્યક્તિના મોત નિપજ્યા હતાં.

વડોદરા નજીક પોર પાસેના નેશનલ હાઇવે પર પૂરપાટઝડપે જતા એક અજાણ્યા વાહને ગઇ રાત્રે જોરદાર ટક્કર મારતા રોડ ક્રોસ કરતા મોહનસિંહ ઉત્તમસિંહ ચૌહાણ (ઉ.વ.૫૬)નું મોત નિપજાવ્યું હતું. અકસ્માત બાદ વાહન લઇને ચાલક ફરાર થઇ ગયો હતો. વરણામા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય બનાવમાં વાઘોડિયા તાલુકાના ચંપાલીયાપુરા ગામની સીમમાં આજવા-વડોદરારોડ પર પૂરઝડપે જતી એક કારે બાઇકને ટક્કર મારતા બાઇક ચાલક ૨૦ વર્ષના વિક્રમ જાગાભાઇ ભરવાડ (રહે.ભરવાડવાસ, રવાલ)નું મોત નિપજ્યું હતું જ્યારે બાઇક પર સવાર મેહુલ રામાભાઇ ભરવાડ (ઉ.વ.૧૭)ને ઇજા થતાં તેને સારવાર માટે ખસેડાયો છે. અકસ્માત બાદ કાર મૂકીને ચાલક ફરાર થઇ ગયો હતો.

સાવલી તાલુકાના સમલાયા-વેમારરોડ પર અજાણ્યા વાહનને અડફેટમાં લેતા ચાલતા જતા ૫૯ વર્ષના ધીરુભાઇ મનસુખભાઇ રાઠોડિયા (રહે.કમલાપુરા, તા.વાઘોડિયા)નું મોત નિપજ્યું હતું. પોલીસે અજાણ્યા વાહનની શોધખોળ હાથ ધરી છે.

ડભોઇ-વડોદરારોડ પર કુંઢેલા ગામની સીમમાં એક ઇકો ગાડીએ ટક્કર મારતા મોપેટ ચાલક ૫૭ વર્ષના સલીમ કરીમ મન્સુરી (રહે.પીપળસટ ગામ, તા.સંખેડા)નું મોત નિપજ્યું હતું. અકસ્માતના આ બનાવમાં પાદરા તાલુકાના માસરરોડ પર એકતા હોટલ સામે પૂરઝડપે જતી એક ટ્રકે રોડ ક્રોસ કરતા ભગવાન ઉર્ફે ભગો હરમાન પઢિયાર (ઉ.વ.૪૮)ને અડફેટમાં લેતા તેમનું મોત નિપજ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મહેસાણા: કડીના કલ્યાણપુર રોડ પર જેસીબીએ બે માસૂમ બાળકોને કચડ્યા, શ્રમિક પરિવારમાં ભારે આક્રંદ | Mehs…
GUJARAT

April 2, 2026
જામનગરમાં અંબર ચોકડી પાસે ચોર સમજીને પ્રૌઢની હત્યા નિપજાવવાના પ્રકરણમાં 4 આરોપીની ઓળખ થઈ | 4 accused…

જામનગરમાં ગઈકાલે સાંજે શરૂ સેકશન રોડ પર બેકાબૂ કાર ડિવાઈડર સાથે અથડાઈ : વૃક્ષ પણ પડ્યું | car crashe…

Next Post
નવસારીના લોન કન્સલ્ટન્ટને સસ્તામાં ડોલર આપવાનું કહી છેતરપિંડી કરતી ઠગ ત્રિપુટી ઝડપાઇ | Navsari loan …

નવસારીના લોન કન્સલ્ટન્ટને સસ્તામાં ડોલર આપવાનું કહી છેતરપિંડી કરતી ઠગ ત્રિપુટી ઝડપાઇ | Navsari loan ...

ભારતીય સેનાની ઈએમઈ સ્કૂલ અને ગાંધીનગર,આઈઆઈટી વચ્ચે એમઓયુ | mou between eme school of indian army and…

ભારતીય સેનાની ઈએમઈ સ્કૂલ અને ગાંધીનગર,આઈઆઈટી વચ્ચે એમઓયુ | mou between eme school of indian army and...

ચાલુ ટ્રેનમાં ચઢવા જતા યુવક પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે ફસાઇ જતા મોત | A young man trying to board …

ચાલુ ટ્રેનમાં ચઢવા જતા યુવક પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે ફસાઇ જતા મોત | A young man trying to board ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘995 રૂપિયાનો ભાવફેર પણ અમને નથી મંજૂર’, સાબર ડેરીની જાહેરાત બાદ પશુપાલકોના સ્ક્રીનશોટ્સ થયા વાઈરલ |…

9 months ago
પહેલા નોરતે જ ભાવનગર-રાજુલામાં ધોધમાર વરસાદ, ખેલૈયાઓની ચિંતામાં વધારો | Rain in Bhavnagar and Rajula…

6 months ago
રાજ્યપાલો બિલો લટકાવી વિધાનસભાનું ગળું ના દબાવી શકે | Governors cannot strangle the assembly by hang…

12 months ago
સ્થળાંતર પછી પણ મતદારોના નામ યાદીમાં હયાત, ચૂંટણીપંચના આદેશને પગલે BLO દોડ્યા | voter names on list …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News