gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

જીવન વીમા કંપનીઓની નવા બિઝનેસ પ્રીમિયમ આવકમાં પાંચ ટકા વધારો | Life insurance companies’ new busines…

G METRO NEWS by G METRO NEWS
April 25, 2025
in Business
0 0
0
જીવન વીમા કંપનીઓની નવા બિઝનેસ પ્રીમિયમ આવકમાં પાંચ ટકા વધારો | Life insurance companies’ new busines…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : નાણાં વર્ષ ૨૦૨૪-૨૫માં નિયમનકારી ફેરબદલો વચ્ચે દેશની જીવન વીમા કંપનીઓના નવા બિઝનેસ પ્રીમિયમ મારફતની આવક વાર્ષિક  ધોરણે ૫.૧૩ ટકા વધી રૂપિયા ૩.૯૭ ટ્રિલિયન રહી છે. નાણાં વર્ષ ૨૦૨૩-૨૪માં નવા બિઝનેસ પ્રીમિયમ મારફતની આવક બે ટકા વધી રૂપિયા ૩.૭૭ ટ્રિલિયન રહી હતી એમ લાઈફ ઈન્સ્યૂરન્સ કાઉન્સિલના ડેટા જણાવે છે.

લાઈફ ઈન્સ્યૂરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એલઆઈસી)ની નવા બિઝનેસ પ્રીમિયમ મારફતની આવક વિતેલા નાણાં વર્ષમાં વાર્ષિક ધોરણે ૧.૮૬ ટકા વધી રૂપિયા ૨.૨૭ ટ્રિલિયન રહી હતી. જો કે ખાનગી ક્ષેત્રની જીવન વીમા કંપનીઓની નવા બિઝનેસ પ્રીમિયમ આવક ૯.૮૦  ટકા વધી રૂપિયા ૧.૭૧ ટ્રિલિયન રહી છે.

ધ ઈન્સ્યૂરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ સરેન્ડર વેલ્યુ ધોરણોમાં સુધારો કરી તેને ૧લી ઓકટોબર, ૨૦૨૪થી અમલી બનાવ્યા છે. નવા ધોરણ પ્રમાણે, કોઈ પોલીસિધારકે જો એક વર્ષ માટે સંપૂર્ણ વર્ષનું પ્રીમિયમ ચૂકવી દીધુ હોય તો તેવા કિસ્સામાં પોલીસિનું પ્રથમ વર્ષ સમાપ્ત થવા પર જીવન વીમા કંપનીઓએ   પોલીસિધારકોને ઊંચી સ્પેશ્યલ સરેન્ડર વેલ્યુ ચૂકવવાની રહે છે. આ અગાઉ  પ્રથમ વર્ષના અંતે પોલીસિધારકે તેમની પોલીસિ સુપરત કરી હોય તો તેવા કિસ્સામાં વીમા કંપનીઓએ ગ્રાહકોને ચૂકવણી કરવી પડતી નહોતી. 

આ નિયમનકારી ફેરબદલને કારણે, ગયા નાણાં વર્ષના પાછલા છ મહિનામાં દરેક વીમા પ્રોડકટસના નવા બિઝનેસ પ્રીમિયમ મારફતની આવક વૃદ્ધિ ધીમી પડી ગઈ હતી.

હાલના વ્યાજ દરના વાતાવરણ વચ્ચે ગુ્રપ સિંગલ પ્રીમિયમના કિસ્સામાં નવા બિઝનેસ પ્રીમિયમ્સ મારફત આવક વૃદ્ધિ લગભગ સ્થિર રહી હતી.  આ ઉપરાંત વર્તમાન નાણાં વર્ષથી વ્યક્તિગત વેરામાં અપાયેલી રાહતને કારણે પણ જીવન વીમા પોલીસિ માટેના આકર્ષણમાં ઘટાડો જોવાઈ રહ્યો હોવાનું કાઉન્સિલના સુત્રોએ જણાવ્યું હતું.

ગત નાણાં વર્ષમાં વ્યક્તિગત પોલીસિ પેટે નવા બિઝનેસ પ્રીમિયમ મારફતની આવક ૧૧.૩૦ ટકા વધી રૂપિયા ૧.૬૭ ટ્રિલિયન રહી હતી જે ગયા વર્ષે રૂપિયા ૧.૫૦ ટ્રિલિયન રહી હતી. ગુ્રપ પ્રીમિયમ મારફતની આવક ૧.૦૭ ટકા વધી રૂપિયા ૧.૬૪ ટ્રિલિયન રહી હતી. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સોનાની કિંમતોમાં 40 વર્ષનો રેકોર્ડ તૂટ્યો! ચાંદીમાં પણ એકઝાટકે મોટો કડાકો: જાણો ઘટાડાના 3 મુખ્ય કારણ…
Business

સોનાની કિંમતોમાં 40 વર્ષનો રેકોર્ડ તૂટ્યો! ચાંદીમાં પણ એકઝાટકે મોટો કડાકો: જાણો ઘટાડાના 3 મુખ્ય કારણ…

March 23, 2026
ઐતિહાસિક ઘટાડો: ડૉલર સામે રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે, 41 પૈસા તૂટીને 93.94 પર પહોંચ્યો | …
Business

ઐતિહાસિક ઘટાડો: ડૉલર સામે રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે, 41 પૈસા તૂટીને 93.94 પર પહોંચ્યો | …

March 23, 2026
વાયદા બજારમાં ભૂકંપ : ચાંદી 2 લાખ નીચે પટકાઈ, સોનામાં પણ લૉઅર સર્કિટ, રોકાણકારોને મોટું નુકસાન | Sil…
Business

વાયદા બજારમાં ભૂકંપ : ચાંદી 2 લાખ નીચે પટકાઈ, સોનામાં પણ લૉઅર સર્કિટ, રોકાણકારોને મોટું નુકસાન | Sil…

March 23, 2026
Next Post
સોનામાં આંચકા પચાવી બજાર ફરી ઉંચકાઈ

સોનામાં આંચકા પચાવી બજાર ફરી ઉંચકાઈ

સેન્સેક્સમાં 1100 પોઈન્ટનો કડાકો, રોકાણકારોના રૂ. 11 લાખ કરોડ ડૂબ્યાં, સાર્વત્રિક મંદીનું જોર વધ્યું…

સેન્સેક્સમાં 1100 પોઈન્ટનો કડાકો, રોકાણકારોના રૂ. 11 લાખ કરોડ ડૂબ્યાં, સાર્વત્રિક મંદીનું જોર વધ્યું...

ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે સિક્કિમમાં 1 હજારથી વધુ પર્યટકો ફસાયા, તમામ ટ્રાવેલ પરમિટ રદ | heavy …

ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે સિક્કિમમાં 1 હજારથી વધુ પર્યટકો ફસાયા, તમામ ટ્રાવેલ પરમિટ રદ | heavy ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ સોનુ રૂ.1,21,000ને પાર, ચાંદી પણ નવી ટોચે પહોંચી | Ahmedabad gold crosses Rs 1 21 000 silver…

અમદાવાદ સોનુ રૂ.1,21,000ને પાર, ચાંદી પણ નવી ટોચે પહોંચી | Ahmedabad gold crosses Rs 1 21 000 silver…

6 months ago
કારેલીબાગ ઓવરહેડ ટાંકીમાં ફરી લીકેજ, પાણીનો સતત વેડફાટ | Leakage again in Karelibag overhead tank co…

કારેલીબાગ ઓવરહેડ ટાંકીમાં ફરી લીકેજ, પાણીનો સતત વેડફાટ | Leakage again in Karelibag overhead tank co…

2 months ago
ગુજરાતના 6 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ ઍલર્ટ, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ | Orange Alert for He…

ગુજરાતના 6 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ ઍલર્ટ, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ | Orange Alert for He…

8 months ago
સોનામાં રૂ.3000નો જ્યારે ચાંદીમાં રૂ.5000નો ઉછાળો

સોનામાં રૂ.3000નો જ્યારે ચાંદીમાં રૂ.5000નો ઉછાળો

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News