gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જીસેકમાં હેલ્પરોની 800 જગ્યા પર ભરતી માટે ઉમેદવારો 1 એપ્રિલથી ભૂખ હડતાળ પર બેસશે | Candidates for re…

G METRO NEWS by G METRO NEWS
March 30, 2025
in GUJARAT
0 0
0
જીસેકમાં હેલ્પરોની 800 જગ્યા પર ભરતી માટે ઉમેદવારો 1 એપ્રિલથી ભૂખ હડતાળ પર બેસશે | Candidates for re…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગુજરાત સરકારની સરકારી વીજ કંપનીઓ પૈકીની જીસેક( ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ)માં હેલ્પર 800 જગ્યાઓ પર ભરતી કરવા માટે સરકાર અને વીજ કંપની દ્વારા અખાડા થઈ રહ્યા છે ત્યારે હવે ઉમેદવારોએ ભૂખ હડતાળ પર ઉતરવાનું નક્કી કર્યું છે.

આ માટે આંદોલન ચલાવી રહેલા ઉમેદવારોએ કહ્યું હતું કે, અમે તા.૩ માર્ચના રોજ પણ વડોદરા ખાતે જીસેક કંપનીની હેડ ઓફિસની બહાર દેખાવો કર્યા હતા.એ પછી સરકારમાં પણ રજૂઆત કરી હતી. મુખ્યમંત્રીને પણ પત્ર લખ્યો હતો. જોકે ઉમેદવારોનું કહેવું છે કે, મુખ્યમંત્રીએ અમને જગ્યાઓ ભરવાનુ આશ્વાસન પણ આપ્યું હતું. પરંતુ જીસેક કંપનીએ ભરતી કરવા માટે કોઈ હિલચાલ શરુ કરી નથી ત્યારે અમારી પાસે ભૂખ હડતાળ પર બેસવા સિવાય કોઈ વિકલ્પ રહ્યો નથી. તા.1 એપ્રિલથી 100 કરતા વધારે ઉમેદવારો ભૂખ હડતાળ શરૂ કરશે અને ભરતી માટે લેખિત આશ્વાસન નહીં મળે ત્યાં સુધી ભૂખ હડતાળ ચાલુ રાખશે.

ઉમેદવારોનું કહેવું હતું કે, પરીક્ષા લેવાની જાહેરાત જૂન, 2022માં કરવામાં આવ્યા બાદ પણ 5500 ઉમેદવારોની પરીક્ષા લેવામાં આવી રહી નથી. કારણકે આ જગ્યાઓ ભરવાની જગ્યાએ આઉટસોર્સિંગથી કામ કરાવવાની નીતિ અપનાવવામાં આવી છે.

જીસેકમાં છેલ્લા 20 વર્ષથી હેલ્પરોની ભરતી થઈ નથી. જેના કારણે નોકરીની આશાએ જીસેકમાં એપ્રેન્ટિસશિપ કરનારા હજારો ઉમેદવારોનું ભવિષ્ય બરબાદ થઈ રહ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

RTE એડમિશનની પ્રક્રિયા શરૂ, 4 એપ્રિલથી ભરાશે ફોર્મ, જાણો અરજીને લગતી તમામ મહત્ત્વની વિગતો | RTE Guja…
GUJARAT

March 27, 2026
VIDEO: અમદાવાદના પકવાન બ્રિજ પર ગમખ્વાર અકસ્માત, ટક્કર બાદ બાઈક કારના બોનેટમાં ઘૂસી ગઈ, એક ઈજાગ્રસ્ત…

ખેડૂતો માટે ખુશખબર: વારસાઈ અને હક્ક કમીમાં જંત્રીના લાખો રૂપિયાના બદલે હવે માત્ર ₹300 સ્ટેમ્પ ડ્યુટી…

Next Post
VIDEO : હિંસક હુમલા, દુકાનો લૂંટી, આગ લગાવી… મોથાબાડીની ઘટનામાં 57ની ધરપકડ, BJPનો CM મમતા પર આક્ષેપ

VIDEO : હિંસક હુમલા, દુકાનો લૂંટી, આગ લગાવી... મોથાબાડીની ઘટનામાં 57ની ધરપકડ, BJPનો CM મમતા પર આક્ષેપ

MSUમાં પહેલી વખત પગાર વધારા માટે હંગામી અધ્યાપકોએ સહી ઝુંબેશ શરૂ કરી | Temporary professors Started …

MSUમાં પહેલી વખત પગાર વધારા માટે હંગામી અધ્યાપકોએ સહી ઝુંબેશ શરૂ કરી | Temporary professors Started ...

VIDEO : હિંસક હુમલા, દુકાનો લૂંટી, આગ લગાવી… મોથાબાડીની ઘટનામાં 57ની ધરપકડ, BJPનો CM મમતા પર આક્ષે…

VIDEO : હિંસક હુમલા, દુકાનો લૂંટી, આગ લગાવી... મોથાબાડીની ઘટનામાં 57ની ધરપકડ, BJPનો CM મમતા પર આક્ષે...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદઃ વિદ્યાર્થીએ બદલો લેવા સહપાઠીના પાણીમાં કપૂર ભેળવ્યું, પોલીસનું ચોંકાવનારું નિવેદન | durga v…

2 months ago
તારાપુરના ફતેપુરામાંથી સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજાર્યો | Minor girl kidnapped and raped from Fa…

12 months ago
ગાંધીનગરમાં મહિલા તબીબને 3 મહિના ડિજિટલ અરેસ્ટ રાખી રૂ. 19.24 કરોડ પડાવ્યા: ગુજરાતની સૌથી મોટી ઈ-ખંડ…

8 months ago
વર્તમાન અને નવા ઈલેક્ટ્રીક વાહનો માટે નવી નીતિ લાવવાની તૈયારીમાં કેન્દ્ર સરકાર, નોટિફિકેશન જાહેર | E…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News