gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જૂનાગઢની સરકારી કોલેજમાં વિદ્યાર્થીની છેડતીના કેસમાં ઈન્ચાર્જ પ્રિન્સિપાલ સામે તપાસના આદેશ | Investi…

G METRO NEWS by G METRO NEWS
March 22, 2025
in GUJARAT
0 0
0
જૂનાગઢની સરકારી કોલેજમાં વિદ્યાર્થીની છેડતીના કેસમાં ઈન્ચાર્જ પ્રિન્સિપાલ સામે તપાસના આદેશ | Investi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Molestation Junagadh government college : જુનાગઢમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના આવી સામે છે. જુનાગઢના ભેંસાણની સરકારી વિનયન કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસરે વિદ્યાર્થીની છેડતી અને અશ્લીલ મેસેજ કર્યાનો આરોપ લાગ્યા હતા. સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચતાં ઈન્ચાર્જ પ્રિન્સિપાલ સામે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર જુનાગઢના ભેંસાણની સરકારી વિનયન કોલેજમાં અભ્યાસ કરતી સચિન પીઠડિયા નામની વિદ્યાર્થીને આસિસ્ટન્ટ પ્રોફેસર દ્વારા બિભત્સ મેસેજ અને છેડતી કરવામાં આવી હતી, એટલું જ નહી કોલેજના ઇન્ટર્નલ માર્ક ઓછા માર્ક ધમકી આપવામાં આવી હતી. આ સમગ્ર મામલો પ્રિન્સિપાલ સુધી પહોંચતાં તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી. 

પ્રોફેસરે લૂલો બચાવ કરતાં કહ્યું હતું કે મેં આવા કોઇ મેસેજ કર્યા નથી, આ બધા સ્ક્રીન શોટ ખોટા છે.  વિદ્યાર્થિનીની છેડતીનો સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચતાં આસિ. પ્રોફેસર સમાધાન થઈ ગયું હોવાનું રટણ કરતો જોવા મળ્યો હતો. આ મામલે વિદ્યાર્થિનીઓને ઝડપથી ન્યાય મળે તે માટે વાલીઓએ અરજી કરી હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને પગલે સૌરાષ્ટ્ર શિક્ષણ જગતમાં પ્રોફેસર સામે ભારે ફિટકારની લાગણી વ્યાપી જવા પામી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાયલી ટીપી ૩ અને ૪નો સમગ્ર વિસ્તાર અશાંતધારામાં સમાવેશ | bhayali TP 3 and 4 area are under disturb a…
GUJARAT

April 2, 2026
વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય પર ટિકિટ માટે દાવેદારોના ધસારાથી અવ્યવસ્થા | Vadodara district BJP offic…

ગોરવાના રમેશ નગરમાં પકડાયેલા 13 લાખના દારૃના કેસમાં સપ્લાયરનું નામ ખૂલ્યું | Supplier’s name reveale…

Next Post
દિલ્હી હાઇકોર્ટના જજના ઘરે મોટી રોકડ મળ્યાના રિપોર્ટથી વિવાદ | Controversy over report of huge cash …

દિલ્હી હાઇકોર્ટના જજના ઘરે મોટી રોકડ મળ્યાના રિપોર્ટથી વિવાદ | Controversy over report of huge cash ...

રાજસ્થાન સ્થાપના દિવસે સુરતમાં નોંધાશે ‘ગિનિસ વર્લ્ડ રેકોર્ડ’ : એકસાથે 11 હજાર માતા-દિકરીઓ કરશે ‘ઘુમ…

રાજસ્થાન સ્થાપના દિવસે સુરતમાં નોંધાશે 'ગિનિસ વર્લ્ડ રેકોર્ડ' : એકસાથે 11 હજાર માતા-દિકરીઓ કરશે 'ઘુમ...

રાજસ્થાન માલામાલ ! 5 જિલ્લામાંથી દેશની પ્રથમ ‘પોટેશિયમ’ની ખાણ મળી, હરાજીની તૈયારી | Country First Po…

રાજસ્થાન માલામાલ ! 5 જિલ્લામાંથી દેશની પ્રથમ ‘પોટેશિયમ’ની ખાણ મળી, હરાજીની તૈયારી | Country First Po...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રસ્તા વચ્ચે આવી ગયેલી ગાય સાથે રિક્ષા અથડાતા ગાયનું મોત | Cow dies after rickshaw collides with cow …

4 months ago
માતરના ભલાડા ગામમાં ખેડૂતના ઘરમાંથી 1.48 લાખની મતા ચોરાઈ | Votes worth Rs 1 48 lakh stolen from farm…

7 months ago
કેન્સરનું પ્રમાણ વધ્યું : ભાવનગરની કેન્સર હોસ્પિટલમાં દર મહિને સરેરાશ કેન્સરના 100 નવા દર્દીઓ | On a…

8 months ago
જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં યુવાન પર હુમલો : પાંચ વ્યક્તિ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો…

1 day ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News