gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જૂનાગઢ-ગીર સોમનાથમાં મેઘરાજાની તોફાની બેટિંગ: સૂત્રાપાડામાં 9 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ | Junag…

G METRO NEWS by G METRO NEWS
August 19, 2025
in GUJARAT
0 0
0
જૂનાગઢ-ગીર સોમનાથમાં મેઘરાજાની તોફાની બેટિંગ: સૂત્રાપાડામાં 9 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ | Junag…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rain in Surashtra:  જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વીજળીના કડાકા અને ભારે પવન સાથે પડેલા ધોધમાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. છેલ્લા 24 કલાકમાં ગીર સોમનાથ જિલ્લામાં કુલ 12 ઇંચ વરસાદ નોંધાયો છે, જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.

જળબંબાકારની સ્થિતિ

ગીર સોમનાથના સૂત્રાપાડા તાલુકામાં 9 ઇંચ જેટલો ભારે વરસાદ પડ્યો છે, જેના કારણે સૂત્રાપાડાનું પ્રશ્નાવડા ગામ સંપૂર્ણપણે જળબંબાકાર બન્યું છે. તો બીજી તરફ વેરાવળમાં 6 ઇંચ અને કોડીનારમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત, તાલાલા અને ઉનામાં પણ 3 ઇંચ વરસાદ નોંધાયો છે. 

નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. 200થી વધુ ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોએ રાત ઉજાગરા કરવા પડ્યા છે અને ઘરવખરીને પણ નુકસાન થયું છે.

ડેમો છલકાયા

જૂનાગઢના માળીયા હાટીનાનો ડેમ ઓવરફ્લો થયો છે. ભારે વરસાદને કારણે લાછડી નાની સિંચાઈ ડેમ પણ છલકાયો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરવામાં આવ્યા છે.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે પણ જૂનાગઢ જિલ્લા માટે વરસાદનું ‘રેડ એલર્ટ’ જાહેર કર્યું છે. આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અત્યંત ભારે વરસાદની સંભાવના છે, જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં સક્રિય થયેલી ચાર વરસાદી સિસ્ટમોને કારણે આગામી દિવસોમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: સોલા વિસ્તારમાં કારની અંદર 45 વર્ષીય શખસનું મોત, ડ્રાઈવિંગ સીટ પર જ પ્રાણ પંખેરુ ઉડી ગયું |…
GUJARAT

April 3, 2026
અમદાવાદ: સાણંદમાં વૃદ્ધોને રિક્ષામાં બેસાડી લૂંટ ચલાવતી ગેંગ ઝડપાઈ, એક મહિલા સહિત 4ની ધરપકડ | Ricksh…

જામનગરમાં લીમડાલેનમાં આવેલી એસવીએમ શાળાની ફી વધારાના મુદ્દે એનએસયુઆઈની જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત…

Next Post
ગુજરાતમાં લોકડાયરાને ગુનાખોરીનું ગ્રહણ: માથાભારે શખસોના કારણે પોલીસે કરવો પડે છે હસ્તક્ષેપ | Gujarat…

ગુજરાતમાં લોકડાયરાને ગુનાખોરીનું ગ્રહણ: માથાભારે શખસોના કારણે પોલીસે કરવો પડે છે હસ્તક્ષેપ | Gujarat...

‘કાન ખોલીને સાંભળી લો, અમે સત્તામાં આવ્યા તો…’, ચૂંટણી પંચના અધિકારીઓને રાહુલ ગાંધીની ચેતવણી | Rah…

'કાન ખોલીને સાંભળી લો, અમે સત્તામાં આવ્યા તો...', ચૂંટણી પંચના અધિકારીઓને રાહુલ ગાંધીની ચેતવણી | Rah...

થાઈલેન્ડમાં નોકરીની લાલચમાં અનેક ગુજરાતીઓ મ્યાનમારમાં ફસાયા, ચાઈનીઝ ગેંગનો પણ હાથ હોવાની આશંકા | tha…

થાઈલેન્ડમાં નોકરીની લાલચમાં અનેક ગુજરાતીઓ મ્યાનમારમાં ફસાયા, ચાઈનીઝ ગેંગનો પણ હાથ હોવાની આશંકા | tha...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આંબેડકર ઓપન યુનિવર્સિટીએ વિવિધ કોર્સની ફીમાં 3000થી 15 હજાર સુધીનો વધારો કર્યો | dr babasaheb ambedk…

3 months ago
વડાપ્રધાન મોદીના માતાના AI વીડિયોને લઈને કોંગ્રેસ પર FIR, ભાજપે નોંધાવી હતી ફરિયાદ | fir filed again…

7 months ago
સાસરિયાના ત્રાસથી કંટાળી પરિણીતાએ એસિડ પીધું : ગંભીર | Tired of being tortured by in laws a married …

1 year ago
ભારતમાં ઓનલાઈન રિટેલ ખરીદદારોનો આંક 28 કરોડ, અમેરિકાને પાછળ મૂક્યું | The number of online retail bu…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News