gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જૂના બિલ્ડિંગને તોડવાની કામગીરી વચ્ચે હિન્દી માધ્યમની સ્કૂલ ચાલુ | vir savarkar school of gorwa runn…

G METRO NEWS by G METRO NEWS
November 12, 2025
in GUJARAT
0 0
0
જૂના બિલ્ડિંગને તોડવાની કામગીરી વચ્ચે હિન્દી માધ્યમની સ્કૂલ ચાલુ | vir savarkar school of gorwa runn…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ગોરવા વિસ્તારની વીર સાવરકર સ્કૂલનું નવું બિલ્ડિંગ બનાવવાની કામગીરીના ભાગરુપે હાલમાં જૂનું બિલ્ડિંગ તોડવામાં આવી રહ્યું છે અને આ ડિમોલિશન દરમિયાન પણ કેમ્પસના એક બિલ્ડિંગમાં વિદ્યાર્થીઓને ભણાવવાનું ચાલું રાખવામાં આવ્યું છે.

મળતી વિગતો પ્રમાણે શિક્ષણ સમિતિ શહેરમાં ૧૨ જેટલી શાળાઓના નવા બિલ્ડિંગ બનાવી રહી છે.આ પૈકી ગોરવાની વીર સાવરકર સ્કૂલમાં હિન્દી અને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.જૂના બિલ્ડિંગનું ડિમોલિશન ચાલું થયું ત્યારે ગુજરાતી માધ્યમના ૪૦૦ જેટલા વિદ્યાર્થીઓને કરોળીયાની સ્કૂલમાં ખસેડવામાં આવ્યા હતા પણ હિન્દી માધ્યમના બાળ મંદિરથી લઈને ધો.૧૦ સુધીના ૮૦૦ જેટલા વિદ્યાર્થીઓ આ કેમ્પસના જ એક બિલ્ડિંગમાં ભણી રહ્યા છે.

ડિમોલિશનની કામગીરી દરમિયાન ઉડતી ધુળના કારણે  કલાસના બારી બારણા પણ બંધ રાખવા પડે છે.ઉપરાંત વિદ્યાર્થીઓની અવર જવર થતી હોય ત્યારે ડમ્પરોની પણ આ જ રસ્તા પર અવર જવર ચાલું હોય છે.આમ  બાળકો ભારે હાલાકી વચ્ચે અભ્યાસ કરી રહ્યા છે.

વાલીઓ બાળકોને અન્ય સ્કૂલમાં મોકલવા માટે તૈયાર નહોતા

સ્કૂલના આચાર્યે કહ્યું હતું કે, મોટાભાગના વિદ્યાર્થીઓના વાલીઓ નાનો- મોટો ધંધો રોજગાર કરે છે અને સ્કૂલની આસપાસ રહે છે.અમે તેમની એક બેઠક બોલાવી હતી અને વાલીઓએ  આ જ જગ્યાએ સ્કૂલ ચાલુ રાખવાનો આગ્રહ રાખ્યો હતો.કારણે વિદ્યાર્થીઓને દૂરની સ્કૂલમાં શિફટ કરવાની વાલીઓની તૈયારી નહોતી.જો  વિદ્યાર્થીઓને બીજે મોકલવામાં આવ્યા હોત તો કદાચ ઘણા વાલીઓ બાળકોને ઉઠાડી લેત.એટલે સ્કૂલ આ જ સંકુલમાં ચાલુ રખાઈ છે.બાળકોની સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવે છે.સ્કૂલ ચાલુ થવાના અને પૂરી થવાના અડધો કલાક અગાઉ સ્ટાફ બાળકોના જવા આવવાના રુટ પર ઉભો રહીને નજર રાખે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાવધાન! ગાંધીનગરના મગોડીમાં પાણીની ટાંકી બની સરીસૃપોનો અડ્ડો: 1 મૃત, 5 જીવતા સાપ અને 3 ઘો નીકળતા ફફડ…
GUJARAT

સાવધાન! ગાંધીનગરના મગોડીમાં પાણીની ટાંકી બની સરીસૃપોનો અડ્ડો: 1 મૃત, 5 જીવતા સાપ અને 3 ઘો નીકળતા ફફડ…

March 28, 2026
LPGના ભાવ વધે કે તંગી થાય, અડાલજની આ સંસ્થાને કોઈ ફર્ક પડતો નથી! જાણો 500 લોકોની રસોઈ કેવી રીતે બને …
GUJARAT

LPGના ભાવ વધે કે તંગી થાય, અડાલજની આ સંસ્થાને કોઈ ફર્ક પડતો નથી! જાણો 500 લોકોની રસોઈ કેવી રીતે બને …

March 28, 2026
નસવાડીના કુકરદા જંગલમાં મધરાતે ભીષણ આગ: વન વિભાગ અને ગ્રામજનોએ એર ગનથી મેળવ્યો કાબૂ | naswadi kukard…
GUJARAT

નસવાડીના કુકરદા જંગલમાં મધરાતે ભીષણ આગ: વન વિભાગ અને ગ્રામજનોએ એર ગનથી મેળવ્યો કાબૂ | naswadi kukard…

March 28, 2026
Next Post
૧૪ વર્ષની કિશોરી સાથે દુષ્કર્મ આચરનારા આરોપીને ૨૦ વર્ષની સખ્ત કેદ | Accused of raping 14 year old gi…

૧૪ વર્ષની કિશોરી સાથે દુષ્કર્મ આચરનારા આરોપીને ૨૦ વર્ષની સખ્ત કેદ | Accused of raping 14 year old gi...

અમિતનગર પાસે મુસાફરોની હેરાફેરી જારી, પોલીસે કાર ડીટેન કરતાં કાર માલિકનો ડ્રાઇવર પર હુમલો | assault …

અમિતનગર પાસે મુસાફરોની હેરાફેરી જારી, પોલીસે કાર ડીટેન કરતાં કાર માલિકનો ડ્રાઇવર પર હુમલો | assault ...

100 જેટલી સ્કૂલોમાં બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરવાની કામગીરી પ્રભાવિત | work of filling of gujarat board…

100 જેટલી સ્કૂલોમાં બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરવાની કામગીરી પ્રભાવિત | work of filling of gujarat board...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાહુલ-સોનિયા ગાંધી સામે ચાર્જશીટ મામલે કોંગ્રેસ દેશભરમાં કરશે પ્રદર્શન, જાણો શું છે નેશનલ હેરાલ્ડ કે…

રાહુલ-સોનિયા ગાંધી સામે ચાર્જશીટ મામલે કોંગ્રેસ દેશભરમાં કરશે પ્રદર્શન, જાણો શું છે નેશનલ હેરાલ્ડ કે…

12 months ago
જામનગર નજીક લાખાબાવળ ગામમાં વાડી વિસ્તારમાંથી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા 6 સ્ત્રી પુરુષો …

જામનગર નજીક લાખાબાવળ ગામમાં વાડી વિસ્તારમાંથી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા 6 સ્ત્રી પુરુષો …

4 months ago
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૨૧૩મું અંગદાન : એક લીવર, બે કિડની અને બે ચક્ષુનું દાન મળ્યું

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૨૧૩મું અંગદાન : એક લીવર, બે કિડની અને બે ચક્ષુનું દાન મળ્યું

7 months ago
હરિયાણા-પંજાબના બે મોસ્ટ વૉન્ટેડ ગેંગસ્ટરની અમેરિકા અને જ્યોર્જિયાથી ધરપકડ | Haryana Punjab’s Most W…

હરિયાણા-પંજાબના બે મોસ્ટ વૉન્ટેડ ગેંગસ્ટરની અમેરિકા અને જ્યોર્જિયાથી ધરપકડ | Haryana Punjab’s Most W…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News