gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જૂની અદાવતમાં બે જૂથો સામસામે આવી ગયા ઃ યુવાનની હત્યાનો પ્રયાસ | Two groups clash over old enmity: A…

G METRO NEWS by G METRO NEWS
September 28, 2025
in GUJARAT
0 0
0
જૂની અદાવતમાં બે જૂથો સામસામે આવી ગયા ઃ યુવાનની હત્યાનો પ્રયાસ | Two groups clash over old enmity: A…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગર નજીક આવેલા કુડાસણમાં

લોખંડની પાઇપ અને છરી વડે હુમલો કરાયો, ગંભીર ઘાયલ યુવાનને સારવાર માટે ખસેડાયો ઃ ઇન્ફોસિટી પોલીસ દોડી

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક આવેલા કુડાસણમાં ગઈકાલે રાત્રે અર્બનિયા
મોલ પાસે જૂની અદાવતમાં બે જૂથો સામસામે આવી ગયા હતા અને લોખંડની પાઇપ અને છરી વડે
હુમલો કરીને યુવાનની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે સંદર્ભે હાલ ઇન્ફોસિટી
પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરી છે
.
આ ઘટનાને પગલે વિસ્તારમાં વાતાવરણ તંગ થઈ ગયું હતું.

આ ઘટના સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે મૂળ
રાજસ્થાનના અને કુડાસણમાં આવેલી ફરાળીની દુકાનમાં કામ કરતા મનિષિંગ રાવત દ્વારા
ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે તે અને તેમનો મિત્ર દેવેન્દ્રસિંહ રાવત દોઢ વર્ષ
પહેલા કચ્છની હોટલમાં સાથે કામ કરતા હતા તે સમયે તેમની વચ્ચે ઝઘડો થયો હતો. જોકે
ત્યારબાદ મનીષસિંગ કુડાસણ ખાતે આવી ગયો હતો ત્યારે ગઈકાલે રાત્રે દેવેન્દ્રસિંગના
પરિચિત મિત્રો શીવસિંગ અને નરપતસિંગ દુકાને આવ્યા હતા અને તેને જૂના ઝઘડા બાબતે
પૂછીને અર્બનીરાયા હોટલ પાસે આવવા જણાવ્યું હતું
, જ્યાં દેવેન્દ્રસિંગ તેને બોલાવતો હતો. જેથી મનીષસિંગે આ
વાત દુકાનના માલિક પંકજ કુમારને કરી હતી ત્યારબાદ મામલો શાંત પાડવા માટે મનીષસિંગ
, દુકાન માલિક પંકજ
કુમાર
, મિત્ર
મિતેશ દિલીપસિંગ રાવત
, દુકાન
માલિકના મિત્ર સુરેશ ગોપાલભાઇ વણઝારા અને રાહુલ વણઝારા સહિતના લોકો સમાધાન કરવા
માટે રાત્રે આશરે સવા દસ વાગ્યે અર્બનીયા હોટલ પાસે ગયા હતા.ત્યાં આરોપી
દેવેન્દ્રસિંગ રાવત તેના સાત ઓળખીતા મિત્રો – ધીરજસિંગ
, શીવસિંગ, નરપતસિંગ, ત્રિકમસિંગ, ઇશ્વરસિંગ, હેમેન્દ્રસિંગ
અને અન્ય પાંચ-છ અજાણ્યા માણસોના ટોળા સાથે હાજર હતો. જ્યારે મનીષસિંગે
દેવેન્દ્રસિંગને શાંતિથી નોકરી કરવાની વાત કહીને સમજાવવાનો પ્રયાસ કર્યો
, ત્યારે
દેવેન્દ્રસિંગ ઉશ્કેરાઈ ગયો અને ગાળો બોલીને કહ્યું કે
, તું અહીં
ગુજરાતમાં કેમ આવ્યો છે
? તેમ કહી
તેની ઉપર હુમલો કરી દીધો હતો જોકે વચ્ચે પડેલા મિત્ર સુરેશભાઈ વણઝારા ઉપર પાઈપો
અને છરી વડે હુમલો કરીને હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જે સંદર્ભે હાલ
ઇન્ફોસિટી પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરવામાં આવી છે
.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટ્રાફિક ACPને બઢતી, PSI થી DCP સુધીના તમામ હોદ્દા વડોદરામાં 100 મીટરની ઓફિસોમાં મેળવ્યા | Traffic AC…
GUJARAT

ટ્રાફિક ACPને બઢતી, PSI થી DCP સુધીના તમામ હોદ્દા વડોદરામાં 100 મીટરની ઓફિસોમાં મેળવ્યા | Traffic AC…

March 28, 2026
રાજકોટ: શિક્ષિકા-વિદ્યાર્થી વિવાદમાં નવો વળાંક, દુષ્કર્મના આરોપમાં ધ્રુવલ દેસાઈનો આપઘાતનો પ્રયાસ | G…
GUJARAT

રાજકોટ: શિક્ષિકા-વિદ્યાર્થી વિવાદમાં નવો વળાંક, દુષ્કર્મના આરોપમાં ધ્રુવલ દેસાઈનો આપઘાતનો પ્રયાસ | G…

March 28, 2026
અમદાવાદ: નળ સરોવર પાસેના ધરજી ગામે ટોળાએ પોલીસ પર હુમલો કર્યો, 100થી વધુના ટોળા સામે ગુનો | Ahmedaba…
GUJARAT

અમદાવાદ: નળ સરોવર પાસેના ધરજી ગામે ટોળાએ પોલીસ પર હુમલો કર્યો, 100થી વધુના ટોળા સામે ગુનો | Ahmedaba…

March 28, 2026
Next Post
રફતારનો કહેર ઃ અરવિંદ મીલ પાસે કારની ટક્કરથી વૃદ્ધનું મોત | Emon chinnap a mano mwirin an a tori ew …

રફતારનો કહેર ઃ અરવિંદ મીલ પાસે કારની ટક્કરથી વૃદ્ધનું મોત | Emon chinnap a mano mwirin an a tori ew ...

પશુ ચરાવવા ગયેલા વૃદ્ધ સહિત બેના નદીમાં ડૂબવાથી મોત | Ruemon aramas kapachelong emon chinnap mwan ra…

પશુ ચરાવવા ગયેલા વૃદ્ધ સહિત બેના નદીમાં ડૂબવાથી મોત | Ruemon aramas kapachelong emon chinnap mwan ra...

એકતરફી પ્રેમમાં પાગલ યુવકનો પડોશી યુવતીના અપહરણનો પ્રયાસ | Emon aluwol a sotun solani ewe nengngin c…

એકતરફી પ્રેમમાં પાગલ યુવકનો પડોશી યુવતીના અપહરણનો પ્રયાસ | Emon aluwol a sotun solani ewe nengngin c...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં પણ ઈરાન યુદ્ધની અસર દેખાઈ, ગેસ ખતમ થતાં હોટલ-કેટરિંગ ઉદ્યોગ દાઝ્યો | gujarat hotel industr…

ગુજરાતમાં પણ ઈરાન યુદ્ધની અસર દેખાઈ, ગેસ ખતમ થતાં હોટલ-કેટરિંગ ઉદ્યોગ દાઝ્યો | gujarat hotel industr…

2 weeks ago
આઠમા પગાર પંચની રચનાને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી, પેન્શન-સેલેરીમાં થશે બમ્પર વધારો | /8th pay commi…

આઠમા પગાર પંચની રચનાને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી, પેન્શન-સેલેરીમાં થશે બમ્પર વધારો | /8th pay commi…

5 months ago
ડિસેમ્બર ક્વાર્ટરમાં બાકી રિટેલ લોન 18 ટકા વધીને રૂ. 162 લાખ કરોડને પાર | Outstanding retail loans r…

ડિસેમ્બર ક્વાર્ટરમાં બાકી રિટેલ લોન 18 ટકા વધીને રૂ. 162 લાખ કરોડને પાર | Outstanding retail loans r…

1 month ago
ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી : રાજ્યભરમાં પારો ગગડ્યો, 48 કલાક સુધી રાહતના સંકેત નહીં | gujarat weather…

ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી : રાજ્યભરમાં પારો ગગડ્યો, 48 કલાક સુધી રાહતના સંકેત નહીં | gujarat weather…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News