gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘જેટલી ઢંકાયેલી રહેશે એટલી જ સુરક્ષિત રહેશે…’ મહિલાઓ અંગે કથાવાચક પ્રદીપ મિશ્રાનું નિવેદન | coveri…

G METRO NEWS by G METRO NEWS
May 3, 2025
in INDIA
0 0
0
‘જેટલી ઢંકાયેલી રહેશે એટલી જ સુરક્ષિત રહેશે…’ મહિલાઓ અંગે કથાવાચક પ્રદીપ મિશ્રાનું નિવેદન | coveri…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Pradeep Mishra: જયપુરના વિદ્યાધર નગર સ્ટેડિયમ ખાતે યોજાઈ રહેલી સાત દિવસીય શિવ મહાપુરાણ કથાના બીજા દિવસે, પ્રખ્યાત કથાકાર પંડિત પ્રદીપ મિશ્રાએ સમાજ અને સંસ્કૃતિને લગતા ઘણા મુદ્દાઓ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા. તેમજ તેમણે મહિલાઓના કપડાં, સંસ્કૃતિ, બાળ ઉછેર અને તબીબી સારવાર પર ઘણી ટિપ્પણીઓ કરી.

તુલસી અને છોકરીઓની નાભિની સરખામણી

પ્રદીપ મિશ્રાએ તુલસીના છોડની તુલના છોકરીઓના શરીર સાથે કરી અને કહ્યું કે જો તુલસીના છોડનું મૂળ દેખાય, તો છોડ મરી જાય છે. તેવી જ રીતે, છોકરીઓની નાભિ પણ શરીરનું મૂળ છે. તેને કપડાથી ઢાંકીને રાખવું જોઈએ. જેટલું વધુ તેને ઢાંકવામાં આવશે, તેટલું વધુ સુરક્ષિત રહેશે. આધુનિક પોશાકને કારણે ગુનાઓ વધી રહ્યા છે અને કોઈ સરકાર કે વહીવટીતંત્ર આ ગુનાઓને રોકી શકતું નથી, ફક્ત ઘરના સંસ્કાર જ તેમને રોકી શકે છે.’

પ્રદીપ મિશ્રાએ વર્તમાન પેઢી પર પણ કટાક્ષ કર્યો

પ્રદીપ મિશ્રાએ ચંચલા દેવીની વાર્તા સંભળાવી અને મહિલાઓને ‘શિષ્ટ’ પોશાક પહેરવાની સલાહ આપી. તેમણે એમ પણ કહ્યું કે,’બે મોટી સમસ્યાઓ છે – ખોરાક અને કપડાં.’ તેમણે વર્તમાન પેઢી પર પણ કટાક્ષ કર્યો અને કહ્યું કે, ‘હવે ચાર તબક્કા બાકી નથી, ફક્ત બે જ બાકી છે – બાળપણ અને વૃદ્ધાવસ્થા. મોબાઇલ ફોને બાળકોને તેમના સમય પહેલાં પરિપક્વ બનાવી દીધા છે.’

આ પણ વાંચો: પાકિસ્તાનથી તમામ પ્રકારની આયાત પર પ્રતિબંધ, પહલગામ હુમલા બાદ વધુ એક મોટો નિર્ણય

બીલીપત્રથી ગાંઠ મટાડવાનો કર્યો દાવો

કથાની વચ્ચે, પ્રદીપ મિશ્રાએ એક ઘરેલું ઉપાયનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે જો શરીરમાં કોઈ ગાંઠ હોય તો ડૉક્ટરની સલાહ લો પણ તેની સાથે બીલીપત્ર પણ ખાઓ. ડૉક્ટર શિવનું સ્વરૂપ છે, સારવાર લો અને બીલીપત્રની મદદથી ગાંઠ બહાર આવશે.

રાજનેતાઓ પણ કથામાં રહ્યા હતા હાજર 

કથાના બીજા દિવસે રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી દિયા કુમારી, જયપુર શહેરના સાંસદ મંજુ શર્મા, માલવિયા નગરના ધારાસભ્ય કાલીચરણ સરાફ અને સહકાર મંત્રી ગૌતમ ડાક હાજર રહ્યા હતા. 

'જેટલી ઢંકાયેલી રહેશે એટલી જ સુરક્ષિત રહેશે...' મહિલાઓ અંગે કથાવાચક પ્રદીપ મિશ્રાનું નિવેદન 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ, 8 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઈજાગ્રસ્ત | nalanda sheetla t…
INDIA

બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ, 8 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઈજાગ્રસ્ત | nalanda sheetla t…

March 31, 2026
મુંબઈ બનશે ટોક્યો! BKC અને વરલીમાં બનશે 3 કિમી લાંબી અંડરગ્રાઉન્ડ ટનલ, મેટ્રોથી સીધા ઓફિસ પહોંચાશે |…
INDIA

મુંબઈ બનશે ટોક્યો! BKC અને વરલીમાં બનશે 3 કિમી લાંબી અંડરગ્રાઉન્ડ ટનલ, મેટ્રોથી સીધા ઓફિસ પહોંચાશે |…

March 31, 2026
બેંક લોકરની વસ્તુઓ જોઇ અને રેકોર્ડ રાખી શકતી નથી ઃ નિર્મલા | Banks cannot see record what valuables …
INDIA

બેંક લોકરની વસ્તુઓ જોઇ અને રેકોર્ડ રાખી શકતી નથી ઃ નિર્મલા | Banks cannot see record what valuables …

March 31, 2026
Next Post
સોનાના ભાવમાં થશે મોટો ઘટાડો? રેશિયો ઍલર્ટ આપી રહ્યું છે સંકેત, જાણો લેટેસ્ટ કિંમત | gold price drop…

સોનાના ભાવમાં થશે મોટો ઘટાડો? રેશિયો ઍલર્ટ આપી રહ્યું છે સંકેત, જાણો લેટેસ્ટ કિંમત | gold price drop...

વડાપ્રધાન મોદીને મળ્યા જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા, પહલગામ હુમલા બાદ પહેલી બેઠક | Omar…

વડાપ્રધાન મોદીને મળ્યા જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા, પહલગામ હુમલા બાદ પહેલી બેઠક | Omar...

રશિયાની વિક્ટરી ડે પરેડમાં પીએમ મોદી બાદ રાજનાથ સિંહ પણ સામેલ નહીં થાય, જાણો શું છે કારણ

રશિયાની વિક્ટરી ડે પરેડમાં પીએમ મોદી બાદ રાજનાથ સિંહ પણ સામેલ નહીં થાય, જાણો શું છે કારણ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નીતિશ માત્ર ચહેરો, સત્તાનું રિમોટ તો ભાજપના હાથમાં… મુઝફ્ફરપુરની ચૂંટણી રેલીમાં રાહુલ ગાંધી | Biha…

નીતિશ માત્ર ચહેરો, સત્તાનું રિમોટ તો ભાજપના હાથમાં… મુઝફ્ફરપુરની ચૂંટણી રેલીમાં રાહુલ ગાંધી | Biha…

5 months ago
હડાદ પોલીસે અંતરિયાળ વિસ્તારમાં દિવાળીની અનોખી ઉજવણી કરી

હડાદ પોલીસે અંતરિયાળ વિસ્તારમાં દિવાળીની અનોખી ઉજવણી કરી

5 months ago
ભાજપના રિતુ તાવડેનું BMCના મેયર બનવાનું નક્કી! શિંદેની શિવસેનાને મળ્યું ડેપ્યુટી મેયર પદ | BJP’s Rit…

ભાજપના રિતુ તાવડેનું BMCના મેયર બનવાનું નક્કી! શિંદેની શિવસેનાને મળ્યું ડેપ્યુટી મેયર પદ | BJP’s Rit…

2 months ago
ધ્રાંગધ્રામાં જોગાસર તળાવના લોકાર્પણમાં મંત્રી દર્શનાબેન વાઘેલાએ ભાંગરો વાટયો | Minister Darshanaben…

ધ્રાંગધ્રામાં જોગાસર તળાવના લોકાર્પણમાં મંત્રી દર્શનાબેન વાઘેલાએ ભાંગરો વાટયો | Minister Darshanaben…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News