gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘જો તું મારી નહીં થાય તો કોઈની નહીં થવા દઉં’, લૉ કોલેજમાં ક્લાસમેટની હત્યા બાદ ખુદ પર ફાયરિંગ કેસમાં…

G METRO NEWS by G METRO NEWS
February 9, 2026
in INDIA
0 0
0
‘જો તું મારી નહીં થાય તો કોઈની નહીં થવા દઉં’, લૉ કોલેજમાં ક્લાસમેટની હત્યા બાદ ખુદ પર ફાયરિંગ કેસમાં…
0
VIEWS
Share on FacebookShare on Twitter

TarnTaran Shooting Incident: પંજાબના તરનતારનમાં સોમવારે હચમચાવી દેનારી ઘટના બની છે. લૉ કોલેજમાં ભણતી વિદ્યાર્થિની સંદીપ કૌરને તેના જ ક્લાસમેટ પ્રિન્સ રાજે ગોળી મારી દીધી, જેને લઈને તેનું ઘટનાસ્થળે જ મોત થયું. બાદમાં આરોપીએ ખુદને પણ ગોળી મારી દીધી. આ સમગ્ર મામલો એકતરફી પ્રેમ અને જુનૂનની કહાની સામે આવી રહી છે. ક્લાસરૂમમાં બનેલી આ ઘટના બાદ સમગ્ર પંથકમાં અરેરાટી મચી જવા પામી છે.

મૃતક સંદીપ કૌરની બહેન મનપ્રીત કૌરે જણાવ્યું કે, આરોપી વિદ્યાર્થી પ્રિન્સ રાજ છેલ્લા કેટલાક દિવસોથી સંદીપનો પીછો કરી રહ્યો હતો અને તેને સતત હેરાન કરી રહ્યો હતો. તેનો વ્યવહાર ધીરે-ધીરે અસામાન્ય અને આક્રામક થતો જઈ રહ્યો હતો.

સગાઈ થઈ ગઈ હોવાની વાત જણાવ્યા બાદ પણ ન માન્યો

મનપ્રીતના અનુસાર, ગત શુક્રવારે પ્રિન્સે સંદીપને પ્રપોઝ કર્યું હતું. સંદીપે સ્પષ્ટ ના પાડતા કહ્યું હતું કે, તેની સગાઈ થઈ ચૂકી છે અને હવે તેના વચ્ચે કંઈપણ સંભવ નથી. તેમ છતા આરોપી માનવા તૈયાર ન હતો અને સતત મારી બહેનને હેરાન કરતો રહ્યો.

ધમકીભર્યા શબ્દોમાં ઇરાદો વ્યક્ત કર્યો

મૃતક વિદ્યાર્થિની સંદીપની બહેનના અનુસાર, પ્રિન્સ વારંવાર તેના ઘરની આસપાસ ફરતો રહેતો હતો. શુક્રવારે તેણે સંદીપને કહ્યું હતું કે, ‘જો તુ મારી નહીં થાય તો તને કોઈ બીજાની પણ નહીં થવા દઉં. ત્યારબાદ શનિવાર અને રવિવારે કોલેજની રજા હતી અને સોમવારે તે હથિયાર લઈને કોલેજ પહોંચ્યો, જ્યાં મારી બહેનની હત્યા કરી નાખી.’

ગોળી વાગ્યા બાદ પણ બહેન સાથે કરતી રહી વાત

મનપ્રીતે જણાવ્યું કે, સંદીપ વકીલ બનવા ઇચ્છતી હતી અને પોતાના ભવિષ્યને લઈને ખુબ જ ગંભીર હતી. ગોળી વાગ્યા બાદ પણ તે ફોન પર પોતાની બહેન સાથે વાત કરી રહી હતી, જેનાથી પરિવારને આશા હતી, પરંતુ બાદમાં તેનું મોત થઈ ગયું.

કોલેજમાં જ થઈ હતી પહેલી મુલાકાત

સંદીપ અને પ્રિન્સની પહેલી મુલાકાત કોલેજમાં જ થઈ હતી. આ એકતરફી પ્રેમ હતો, પરંતુ આરોપીની હરકતો અનસ્ટેબલ મેન્ટલ હેલ્થ તરફ ઇશારો કરતી હતી. તે રોજ સંદીપને I Like You કહેતો હતો અને સતત લગ્ન માટે પ્રેશર કરતો હતો. મનપ્રીતના અનુસાર, મારી બહેન સંદીપે પ્રિન્સને પહેલા જ કહી દીધું હતું કે તે છેલ્લા 3 મહિનાથી એન્ગેજ્ડ છે. તેણે એમ પણ જણાવ્યું હતું કે, તેના પિતા નથી અને પરિવારની સ્થિતિ બરાબર નથી. તેમ છતા આરોપી ન માન્યો.

હથિયારને લઈને સુરક્ષા પર સવાલ

મૃતક સંદીપની બહેન મનપ્રીતનું કહેવું છે કે, આરોપીના પિતા ભારતીય સેનામાં છે અને જે પિસ્તોલથી ઘટના બની, તે તેની હોવાનું જણાવાય રહ્યું છે. કોલેજમાં આરોપી પહેલી વખત હથિયાર લઈને આવ્યો હતો. આ ઘટના બાદ કોલેજની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલ ઉઠી રહ્યા છે. પોલીસે સમગ્ર કેસની તપાસ શરૂ કરી દીધી છે. એ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે, હથિયાર ક્યાંથી આવ્યું અને કોલેજમાં સુરક્ષામાં ચૂક કેવી રીતે થઈ. CCTV ફુટેજ અને સાક્ષીઓના નિવેદનના આધારે તપાસ ચાલી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દેશમાં બે જ ખલનાયક, પહેલા મુસલમાન અને બીજા સવર્ણ…’, રામનવમી પર ભાજપ નેતાનું ચોંકાવનારું નિવેદન | b…
INDIA

દેશમાં બે જ ખલનાયક, પહેલા મુસલમાન અને બીજા સવર્ણ…’, રામનવમી પર ભાજપ નેતાનું ચોંકાવનારું નિવેદન | b…

March 28, 2026
રેમન્ડ ગ્રુપના પૂર્વ ચેરમેન અને પદ્મભૂષણથી સન્માનિત વિજયપત સિંઘાનિયાનું 87 વર્ષની વયે નિધન | ex Raym…
INDIA

રેમન્ડ ગ્રુપના પૂર્વ ચેરમેન અને પદ્મભૂષણથી સન્માનિત વિજયપત સિંઘાનિયાનું 87 વર્ષની વયે નિધન | ex Raym…

March 28, 2026
PM મોદી અને સાઉદીના ક્રાઉન પ્રિન્સની ટેલિફોનિક વાતચીત, એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાનો કર્યો વિરો…
INDIA

PM મોદી અને સાઉદીના ક્રાઉન પ્રિન્સની ટેલિફોનિક વાતચીત, એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાનો કર્યો વિરો…

March 28, 2026
Next Post
મોબાઈલ-ટીવીના ગુલામ ના બનશો, AIને પૂછો કે સારા પુસ્તક ક્યાં મળશે: ‘પરીક્ષા પે ચર્ચા’માં PM મોદીની સલ…

મોબાઈલ-ટીવીના ગુલામ ના બનશો, AIને પૂછો કે સારા પુસ્તક ક્યાં મળશે: 'પરીક્ષા પે ચર્ચા'માં PM મોદીની સલ...

ચાંગોદર કેસ: દેવાયત ખવડને હાઈકોર્ટે આપી રાહત, સરેન્ડરની તારીખ 23 ફેબ્રુઆરી સુધી લંબાવાઈ | devayat kh…

ચાંગોદર કેસ: દેવાયત ખવડને હાઈકોર્ટે આપી રાહત, સરેન્ડરની તારીખ 23 ફેબ્રુઆરી સુધી લંબાવાઈ | devayat kh...

ભારત આવી રહ્યા છો? કસ્ટમ્સ વિભાગે સામાન અને સોનાની મર્યાદા અંગેના નિયમો જાહેર કર્યા | Flying into In…

ભારત આવી રહ્યા છો? કસ્ટમ્સ વિભાગે સામાન અને સોનાની મર્યાદા અંગેના નિયમો જાહેર કર્યા | Flying into In...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુરોપ સહિતના વૈશ્વિક બજારોમાં મજબૂત તેજી એલ્યુમીનિયમ સહિતના ભાવોમાં ઉછાળાનો ટ્રેન્ડ | Strong rally i…

યુરોપ સહિતના વૈશ્વિક બજારોમાં મજબૂત તેજી એલ્યુમીનિયમ સહિતના ભાવોમાં ઉછાળાનો ટ્રેન્ડ | Strong rally i…

3 months ago
અમદાવાદીઓ પાસેથી એક વર્ષમાં GSTના 33722 કરોડ વસૂલાયા, આ મામલે સુરત બીજા અને વડોદરા ત્રીજા ક્રમે | Ah…

અમદાવાદીઓ પાસેથી એક વર્ષમાં GSTના 33722 કરોડ વસૂલાયા, આ મામલે સુરત બીજા અને વડોદરા ત્રીજા ક્રમે | Ah…

3 months ago
અમરેલીમાં તંત્રની ઘોર બેદરકારીએ આડેધનો જીવ લીધો, નિર્માણાધીન બ્રિજની અંદર ખાબકતા સળીયો માથામાં ઘુસ્ય…

અમરેલીમાં તંત્રની ઘોર બેદરકારીએ આડેધનો જીવ લીધો, નિર્માણાધીન બ્રિજની અંદર ખાબકતા સળીયો માથામાં ઘુસ્ય…

3 months ago
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો કડાકો, નિષ્ણાતોએ આપ્યા આ ત્રણ કારણો | major drop in gold prices experts…

સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો કડાકો, નિષ્ણાતોએ આપ્યા આ ત્રણ કારણો | major drop in gold prices experts…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News