gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જ્ઞાનદા સોસાયટી આગકાંડની ઘટનામાં મ્યુનિ.તંત્રની બેદરકારી છતાં એસ્ટેટ વિભાગના અધિકારીઓને સસ્પેન્ડ કરવ…

G METRO NEWS by G METRO NEWS
April 8, 2025
in GUJARAT
0 0
0
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,સોમવાર,7
એપ્રિલ,2025

અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલી જ્ઞાનદા
સોસાયટીમાં આવેલા જગદીશ મેઘાણીના બંગલામાં એરકન્ડીશન ગેસની બોટલો એકાએક ધડાકાભેર
બ્લાસ્ટ થતા ભીષણ આગ લાગી હતી. આ આગકાંડમાં બે લોકોનાં મોત થયા છે.મ્યુનિસિપલ
કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની બેદરકારીના કારણે આગકાંડ થયો હતો. સોસાયટીના ચેરમેન
,સેક્રેટરીએ
મ્યુનિ.તંત્રને લેખિત જાણ કરી હતી. આમછતાં એસ્ટેટ વિભાગના અધિકારીઓએ રજૂઆતને
ગંભીરતાથી લીધી નહોતી. મ્યુનિ.તંત્રે દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આસિસ્ટન્ટ
ટી.ડી.ઓ.તરીકે ફરજ બજાવતા કાંતિભાઈ દાફડા
,
વેજલપુર વોર્ડના એસ્ટેટ વિભાગના વોર્ડ ઈન્સપેકટર રાજેશ જીવાણી અને સબ
ઈન્સપેકટર નિકુંજ પરમારને શોકોઝ નોટિસ આપી સાત દિવસમાં ખુલાસો માંગ્યો છે.
આગકાંડની ઘટના પછી સ્થાનિકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહયો છે. એસ્ટેટ વિભાગના જવાબદાર
અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માંગ પ્રબળ બની રહી છે.

૬  એપ્રિલને
રવિવારે  જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલી
જ્ઞાાનદા સોસાયટીમાં એ.સી.ની સર્વિસ કરવાના સ્ટોરેજ કરવામાં આવેલા મકાનમાં ભીષણ આગ
લાગી હતી.આ ઘટનામાં માતા અને પુત્ર બંનેના મોત થયા હતા.સોસાયટીના ચેરમેન
,સેક્રેટરી દ્વારા
મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ-પશ્ચિમ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આ
મામલે પત્ર લખી જાણ કરી હતી.પત્રમાં બંગલા નંબર-૨૪મા રહેતા જગદીશભાઈ મેઘાણી દ્વારા
તેમના મકાનમાં એ.સી.ના રો મટીરીયલનો સામાન મુકી ગોડાઉન તરીકે ઉપયોગ કરવામા આવતો
હોવાનો ઉલ્લેખ કરાયો હતો. આ પત્ર 
દક્ષિણ-પશ્ચિમ ઝોન એસ્ટેટ વિભાગને મોકલી અપાયો હતો.આમ છતાં એસ્ટેટ વિભાગ
તરફથી કોઈ કાર્યવાહી કરવામા આવી નહતી.દક્ષિણ-પશ્ચિમ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ
કમિશનર દ્વારા એસ્ટેટ વિભાગના આ ત્રણ અધિકારીઓને સાત દિવસમાં ખુલાસો કરવા નોટિસ
આપી છે.

સોમવારે પરોઢના સમયે ફરીથી આગ લાગી હતી

જ્ઞાાનદા સોસાયટીના જે મકાનમાં આગ લાગી હતી એ મકાનમાં
સોમવારે પરોઢના ૨.૪૫ કલાકના સુમારે ફરીથી આગ લાગતા રહીશોએ પોલીસ અને ફાયર વિભાગને
જાણ કરી હતી.ફાયર વિભાગે એક વોટર ટેન્કર અને એક ફાયર ફાઈટરની મદદથી આગ હોલવી
હતી.સોમવારે વહેલી સવારે ફરીથી લાગેલી આગમાં ચાર ફોર વ્હીલર અને બે ટુ વ્હીલર
બળીને ખાખ થઈ ગયા હતા.

નિકોલની રહેણાંક સોસાયટીમાંથી કેટરર્સના  ૫૫ ગેસ સિલિન્ડર ગોડાઉનમાં મોકલાયા

        અમદાવાદના જીવરાજપાર્ક વિસ્તારમાં
આવેલી જ્ઞાનદા સોસાયટીના બંગલામાં રવિવારે આગકાંડ થયો હતો. આ ઘટનાના ગણતરીના કલાકો
પછી નિકોલની એક રહેણાંક સોસાયટીમા કેટરર્સ દ્વારા  રાખવામાં આવેલા ૫૫ જેટલા
એલ.પી.જી.સિલિન્ડર ફાયર અધિકારીએ  કઠવાડા
ખાતે આવેલા તેના ગોડાઉનમાં મોકલવાની ફરજ પાડી હતી.

નિકોલ વિસ્તારમાં કલ્યાણ ચોકની બાજુમાં શિલ્પ-વન નામની
સોસાયટી આવેલી છે. આ સોસાયટીની ખુલ્લી જગ્યામાં કેટરર્સ દ્વારા રાખવામાં આવેલા
સિલન્ડર જોખમી હાલતમાં જોવા મળતા ફાયર ઓફિસર સ્વરુપદાન ગઢવીએ તમામ સિલિન્ડર તેના
ગોડાઉનમાં લઈ જવા તાકીદ કરી હતી. ફાયર ઓફિસરના કહેવા મુજબ
, આ તમામ સિલિન્ડર
બાલાજી કેટરર્સના હતા.જે તેમના ગોડાઉનમાં મોકલવામા આવ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …
GUJARAT

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

March 25, 2026
VIDEO: ધારીના દેવળા ગામે બસ સ્ટેન્ડ પાસે બેઠેલા 6 લોકો પર મધમાખીના ઝુંડનો અચાનક હુમલો, તમામને હોસ્પિ…
GUJARAT

VIDEO: ધારીના દેવળા ગામે બસ સ્ટેન્ડ પાસે બેઠેલા 6 લોકો પર મધમાખીના ઝુંડનો અચાનક હુમલો, તમામને હોસ્પિ…

March 25, 2026
ગુજરાતમાં IAS અધિકારીઓની મોટી બદલી: જામનગર, સુરેન્દ્રનગર અને ગાંધીનગરને મળ્યા નવા કલેક્ટર | Major tr…
GUJARAT

ગુજરાતમાં IAS અધિકારીઓની મોટી બદલી: જામનગર, સુરેન્દ્રનગર અને ગાંધીનગરને મળ્યા નવા કલેક્ટર | Major tr…

March 25, 2026
Next Post
બાઈક સાથે કાર અથડાતાં લિફ્ટ માંગનાર બાઈક સવારનું મોત | Biker asking for a lift dies after car collid…

બાઈક સાથે કાર અથડાતાં લિફ્ટ માંગનાર બાઈક સવારનું મોત | Biker asking for a lift dies after car collid...

આણંદમાં વિદ્યાનગર રોડ પર ટીપી-10 વિસ્તારના 50 ટકા મકાનો હજુ ગટરની સુવિધાથી વંચિત | 50 percent of the…

આણંદમાં વિદ્યાનગર રોડ પર ટીપી-10 વિસ્તારના 50 ટકા મકાનો હજુ ગટરની સુવિધાથી વંચિત | 50 percent of the...

પેટલાદમાં ઘરફોડ કરનારા સિકલીગર ગેંગના બે સાગરિત ઝડપાઇ ગયા | Two members of the Sikliger gang who bro…

પેટલાદમાં ઘરફોડ કરનારા સિકલીગર ગેંગના બે સાગરિત ઝડપાઇ ગયા | Two members of the Sikliger gang who bro...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કમાટીબાગ- ગોત્રી ગાર્ડનમાં પ્રવેશ માટે રજીસ્ટ્રેશન ફરજિયાતનો તઘલખી નિર્ણય | Taghlakha decision to ma…

કમાટીબાગ- ગોત્રી ગાર્ડનમાં પ્રવેશ માટે રજીસ્ટ્રેશન ફરજિયાતનો તઘલખી નિર્ણય | Taghlakha decision to ma…

4 months ago
નાની કાર પણ હવે સામાન્ય લોકોની પહોંચની બહાર : મારુતિ ચેરમેન ભાર્ગવ | Even small cars are now out of …

નાની કાર પણ હવે સામાન્ય લોકોની પહોંચની બહાર : મારુતિ ચેરમેન ભાર્ગવ | Even small cars are now out of …

11 months ago
પાલિકાના પ્રોજેક્ટમાં બેદરકારી: પાલોનપોર કેનાલ રોડ પર રેન બસેરા બાંધકામાં ઊંચાઈ પર સલામતીના સાધનો વગ…

પાલિકાના પ્રોજેક્ટમાં બેદરકારી: પાલોનપોર કેનાલ રોડ પર રેન બસેરા બાંધકામાં ઊંચાઈ પર સલામતીના સાધનો વગ…

6 months ago
ઘણા વર્ષો ની તપસ્યા પછી આ માર્ગ રાજ્ય માર્ગ અને મકાન વિભાગ ને સોંપવામાં કસવાળા ની કુનેહ ને શ્રેય

ઘણા વર્ષો ની તપસ્યા પછી આ માર્ગ રાજ્ય માર્ગ અને મકાન વિભાગ ને સોંપવામાં કસવાળા ની કુનેહ ને શ્રેય

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News