gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઝાલાવાડમાં વરસાદના વિધ્ન વચ્ચે દશેરાએ કંદોઈનો ધોડો ન દોડયો – જલેબી-ચોરાફળીના ધંધામાં 50 ટકાનો ફટકો |…

G METRO NEWS by G METRO NEWS
October 3, 2025
in GUJARAT
0 0
0
ઝાલાવાડમાં વરસાદના વિધ્ન વચ્ચે દશેરાએ કંદોઈનો ધોડો ન દોડયો – જલેબી-ચોરાફળીના ધંધામાં 50 ટકાનો ફટકો |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જિલ્લામાં ગત વર્ષે એક કરોડનો ધંધો આ વર્ષે ૪૫ લાખે માંડ પહોંચ્યો

સુરેન્દ્રનગર શહેર, ધ્રાંગધ્રા, લીંબડી, ચુડા, રાણપુર, લખતર, પાટડીમાં  દિવસભર ઝરમર વરસાદ પડતા મીઠાઈ-ફરસાણની દુકાનોમાં લોકોની ભીડ ઓછી જોવા મળી

સુરેન્દ્રનગર –  સમગ્ર દેશ સાથે રાજ્યમાં નવરાત્રી પર્વ પૂર્ણ થતાં જ દશેરા એટલે કે વિજ્યાદશમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે વર્ષોની પરંપરા મુજબ ઝાલાવાડવાસીઓએ દશેરાના દીવસે જલેબી, ફાફડા અને ચોળાફળીની જયાફત માણી ઉજવણી કરી હતી પરંતુ આ વર્ષે દશેરાના દિવસે શહેર તેમજ જીલ્લામાં વરસાદ ખાબકતા મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં ખરીદીમો લોકોની ભીડ ઓછી જોવા મળી હતી.

નવરાત્રીના નવ દિવસ ઝાલાવાડવાસીઓએ મન મુકીને ગરબે ધુમ્યા બાદ એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં નવરાત્રી પર્વ સંપન્ન થયો હતો જેને બીજે દિવસે અસત્ય પર સત્યનો વિજય એટલે કે વિજયાદશમી તેમજ દશેરા પર્વની પણ ઝાલાવાડવાસીઓએ ઉજવણી કરી હતી. જિલ્લાના લોકો દશેરાના દિવસે જલેબી ચોરાફળીની જયાફત અચુક માણે છે પરંતુ આજે સવારથી જ સુરેન્દ્રનગર શહેર, ધ્રાંગધ્રા, લીંબડી, ચુડા, રાણપુર, ધ્રાંગધ્રા, લખતર, પાટડીમાં  દિવસભર ઝરમર વરસાદ પડયો હતો જેની સીધી અસર મીઠાઈ અને ફરસાણના દુકાનદારો ઉપર પડી હતી. જેને લઈને ફાફડા, જલેબી અને ચોરાફળીની ઘરાકીમાં ૫૦% જેટલો ઘટાડો જોવા મળ્યો હતો. 

અનેક દુકાનદારોની દુકાનોમાં ચોરાફળીનો સ્ટોક મોટી માત્રામાં પડયો રહ્યો હતો અને જલેબીના આથાનો સ્ટોક પણ પડયો રહ્યો હતો. આ વર્ષે સાદી જલેબીના પ્રતિ કિલોએ રૃા.૨૦૦ અને ચોખા ઘીની જલેબી પ્રતિ કિલો રૃા.૬૦૦ અનેચોરાફળી પ્રતિ કિલો રૃા.૪૦૦નો ભાવ નક્કી કરાયો હતો. 

દશેરાએ મોટી દુકાનોમાં એક દિવસનો ધંધો ૫૦ થી ૬૦ હજાર રૃપિયા થતો હોય છે જ્યારે નાના દુકાનદારોનો પણ આ દિવસે ૨૦ થી ૨૫ હજાર રૃપીયાનો વકરો થતો હોય છે. આ વખતે વરસાદે ફરસાદ તેમજ મીઠાઈના ધંધા સાથે સંકળાયેલા વેપારીઓની હાલત કફોડી કરી નાંખી હતી. વહેલી સવારથી જ વરસાદ શરૃ થતાં ગ્રાહકો જલેબી અને ચોરાફળી ખરીદવા એક દોકલ દુકાનો પર જોવા મળ્યા હતા. આ એક દિવસે જિલ્લાના વેપારીઓ એકથી સવા કરોડનો ધંધો કરતા હોય છે પરંતુ વરસાદના કારણે આ વખતે માંડ અંદાજે રૃા.૪૦ થી ૪૫ લાખ જેટલો માંડ થયો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરતમાં મિલેનિયમ-1 ટેક્સટાઈલ માર્કેટમાં ફરી ફાટી નીકળી આગ, 5 ફાયર ફાઈટર ઘટનાસ્થળે | Fire at Millenni…
GUJARAT

સુરતમાં મિલેનિયમ-1 ટેક્સટાઈલ માર્કેટમાં ફરી ફાટી નીકળી આગ, 5 ફાયર ફાઈટર ઘટનાસ્થળે | Fire at Millenni…

March 23, 2026
જામનગરમાં લોહિયાળ જંગ: બે પૂર્વ કોર્પોરેટરો વચ્ચેની અદાવતમાં AAP નેતાના ભત્રીજા પર ફાયરિંગ, હાથ-પગ ત…
GUJARAT

જામનગરમાં લોહિયાળ જંગ: બે પૂર્વ કોર્પોરેટરો વચ્ચેની અદાવતમાં AAP નેતાના ભત્રીજા પર ફાયરિંગ, હાથ-પગ ત…

March 23, 2026
કંપનીઓએ 50% કાપ મુકતા વડોદરામાં પેટ્રોલ ડીઝલની તંગી: કેટલાક પેટ્રોલ પંપ બંધ થયા તો અન્ય પર લાંબી કતા…
GUJARAT

કંપનીઓએ 50% કાપ મુકતા વડોદરામાં પેટ્રોલ ડીઝલની તંગી: કેટલાક પેટ્રોલ પંપ બંધ થયા તો અન્ય પર લાંબી કતા…

March 23, 2026
Next Post
H 1માં શેરબજારમાં સુધારો છતાં છેલ્લા 3 વર્ષનો ખરાબ દેખાવ | Despite improvement in stock market in H1…

H 1માં શેરબજારમાં સુધારો છતાં છેલ્લા 3 વર્ષનો ખરાબ દેખાવ | Despite improvement in stock market in H1...

ચીન દ્વારા ડોલર પરની નિર્ભરતા ઘટાડવા યુઆનને અપાતું પ્રોત્સાહન | China’s push for yuan to reduce depe…

ચીન દ્વારા ડોલર પરની નિર્ભરતા ઘટાડવા યુઆનને અપાતું પ્રોત્સાહન | China's push for yuan to reduce depe...

દશેરા નિમિત્તે જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં શસ્ત્રોની પૂજા કરાઈ | Weapons worship was held in the …

દશેરા નિમિત્તે જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં શસ્ત્રોની પૂજા કરાઈ | Weapons worship was held in the ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઠાસરા તાલુકાના 4 ગામમાં 1 ફૂટ ઊંચો રોડ બનાવવા મુદ્દે વિરોધ | Protest against construction of 1 foot …

ઠાસરા તાલુકાના 4 ગામમાં 1 ફૂટ ઊંચો રોડ બનાવવા મુદ્દે વિરોધ | Protest against construction of 1 foot …

4 months ago
ગોધરામાં લૂંટનો નિષ્ફળ પ્રયાસ: ‘જમીન વેચવી છે’ કહી લૂંટારુઓ ઘરમાં ઘૂસ્યા, વૃદ્ધ દંપતીએ પ્રતિકાર કરતા…

ગોધરામાં લૂંટનો નિષ્ફળ પ્રયાસ: ‘જમીન વેચવી છે’ કહી લૂંટારુઓ ઘરમાં ઘૂસ્યા, વૃદ્ધ દંપતીએ પ્રતિકાર કરતા…

2 months ago
બાઇકની ટક્કરથી મહિલાનું સારવાર દરમિયાન મોત | Fefin a mano atun an safei mwirin an a tori ewe sepenin

બાઇકની ટક્કરથી મહિલાનું સારવાર દરમિયાન મોત | Fefin a mano atun an safei mwirin an a tori ewe sepenin

2 months ago
દિવાળીમાં પોલીસની 16 ટીમો શહેરમાં તૈનાત રહેશે | 16 police teams will be deployed in the city during …

દિવાળીમાં પોલીસની 16 ટીમો શહેરમાં તૈનાત રહેશે | 16 police teams will be deployed in the city during …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News