gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઝુંડાલના બંધ મકાનમાંથી કલાકોમાં જ ૯.૯૦ લાખના દાગીનાની ચોરી | Jewelry worth Rs 9 90 lakh stolen from …

G METRO NEWS by G METRO NEWS
November 7, 2025
in GUJARAT
0 0
0
ઝુંડાલના બંધ મકાનમાંથી કલાકોમાં જ ૯.૯૦ લાખના દાગીનાની ચોરી | Jewelry worth Rs 9 90 lakh stolen from …
0
VIEWS
Share on FacebookShare on Twitter

પરિવાર ભાઈના ઘરે ખબર જોવા માટે ગયો તે દરમિયાન

ઘરને સ્ટોપર મારીને નજીકમાં જ ગયા હતા તે સમયે ચોરીની ઘટના બની ઃ પોલીસે શોધખોળ આદરી

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક આવેલા ઝુંડાલ ગામમાં પરિવાર નજીકમાં જ
રહેતા ભાઈના ઘરે ખબર જોવા માટે ગયો હતો તે દરમિયાન કલાકોમાં જ તેમના મકાનમાંથી
લાખો રૃપિયાના દાગીના ચોરી કરી લેવામાં આવી હતી. જે સંદર્ભે હાલ અડાલજ પોલીસ
દ્વારા ગુનો દાખલ કરીને ચોરોને પકડવા માટે દોડધામ શરૃ કરવામાં આવી છે.

પાટનગર ગાંધીનગર શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં
છેલ્લા થોડા સમયથી ચોરીની ઘટનાઓ વધી રહી છે ત્યારે શહેર નજીક આવેલા ઝુંડાલ ગામમાં
વધુ એક મકાનમાંથી ૯.૯૦ લાખ રૃપિયાના દાગીનાની ચોરીની ઘટના બહાર આવી છે. જે ઘટના
સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ઝુંડાલ ગામમાં વચલો વાસ ખાતે રહેતા
અમૃતજી મંગાજી ઠાકોર ડ્રાઇવિંગ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના પરિવારમાં
પત્ની
, પુત્ર
અને પૌત્રવધુનો સમાવેશ થાય છે ત્યારે ગત ૨૬ ઓક્ટોબરના રોજ તેમના મોટાભાઈ દશરથજી
ઠાકોરની ખબર અંતર પૂછવા માટે પરિવાર મકાન બંધ કરીને ગયો હતો. આ દરમિયાન સાંજે તેઓ
પરત ફર્યા હતા અને રાત્રે ફરીથી ઘર બંધ કરીને ભાઈની ખબર જોવા માટે ગયા હતા ત્યારે
બીજા દિવસે સવારના સમયે તેમની પૌત્રવધુ કામિનીએ જે ગુલાબી રંગની પેટીમાં સોનાના
દાગીના રાખ્યા હતા તે પેટી જણાઈ ન હતી આસપાસના રૃમમાં પણ તપાસ કરી હતી પરંતુ તે
મળી આવી ન હતી. જેમાં સોના અને ચાંદીના મળી ૯.૯૦ લાખ રૃપિયાના દાગીના હતા ત્યારે આ
સંદર્ભે અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને
ચોરોને શોધવા માટે દોડધામ શરૃ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલ્લામાં બે બાઈક સામસામે અથડાતા ઈજાગ્રસ્ત યુવકનું સારવારમાં મોત થયું | A youth injured in a head on…
GUJARAT

March 30, 2026
નડિયાદ શહેરના ન્યુ શોરક મીલ રોડ ઉપર 56 વર્ષથી ગેરકાયદે બાંધકામ | Illegal construction on New Shorak …

એક મહિનાથી અકસ્માતગ્રસ્ત પડેલા ડમ્પર સાથે ટ્રક અથડાતા અકસ્માત | Truck collides with dumper that has …

Next Post
નોકરિયાતોએ આવકવેરા રિટર્નમાં તમામ વિગતો જાહેર કરી હોવા છતાં ITની નોટિસ | IT notices to salaried clas…

નોકરિયાતોએ આવકવેરા રિટર્નમાં તમામ વિગતો જાહેર કરી હોવા છતાં ITની નોટિસ | IT notices to salaried clas...

બહેનપણીને મદદ કરવું પરિણીતાને ભારે પડ્યું,પતિ સાથે રંગે હાથ પકડાઇ | Girlfriend caught having an affa…

બહેનપણીને મદદ કરવું પરિણીતાને ભારે પડ્યું,પતિ સાથે રંગે હાથ પકડાઇ | Girlfriend caught having an affa...

સયાજી  હોસ્પિટલમાંથી ઝડપાયેલા ચોરને પોલીસે છોડી દીધો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સ્પોર્ટ્સ ઓથોરિટીમાં પ્લેયર સિલેક્શનની જવાબદારી ફાઈનાન્સના એક્સપર્ટને સોંપી | FIASCO AT SAG TRAINING

8 months ago
રાજકોટ-અમદાવાદ હાઈવે પર મારામારી, છ શખસોએ એક વ્યક્તિ પર હથિયારો વડે કર્યો હુમલો | rajkot anti social…

12 months ago
Bihar Election Result 2025: બિહારમાં 150વધુ બેઠકના વલણ જાહેર, NDA આગળ | Bihar Election Result 2025 L…

5 months ago
લખતર એપીએમસીમાં પેઢી રજીસ્ટર્ડ કરી ગઠિયાઓનું કારસ્તાન | State cyber crime hald six accuse in illigal…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News