
– અમેરિકામાં શ્રીધર-પ્રમિલાના છૂટાછેડાના કેસમાં વિવાદ
– ભરણપોષણથી બચવા વેમ્બૂએ 47.8 ટકા શેર બહેન અને 35.2 ટકા શેર ભાઈને ‘ગેરકાયદે’ ટ્રાન્સફર કર્યાનો પત્ની પ્રમિલાનો આક્ષેપ
નવી દિલ્હી : સ્વદેશી ટેક્નોલોજી કંપની ઝોહોના સ્થાપક અને સીઈઓ શ્રીધર વેમ્બુ કેલિફોર્નિયામાં પત્ની પ્રમિલા સાથે ચાલી રહેલા છૂટાછેડાના કેસ મુદ્દે ચર્ચામાં છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ કેસમાં કેલિફોર્નિયાની કોર્ટે શ્રીધર વેમ્બુને ૧.










