gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ટાટા સ્ટીલે 19 વર્ષ પહેલાં વધુ કોલસો કાઢ્યો, હવે રૂ. 1755 કરોડની નોટિસ | Tata Steel extracted more c…

G METRO NEWS by G METRO NEWS
April 5, 2026
in INDIA
0 0
0
ટાટા સ્ટીલે 19 વર્ષ પહેલાં વધુ કોલસો કાઢ્યો, હવે રૂ. 1755 કરોડની નોટિસ | Tata Steel extracted more c…
0
VIEWS
Share on FacebookShare on Twitter

બે દાયકા પછી જાગેલા ખાણ વિભાગનો આક્ષેપ કંપનીએ ફગાવ્યો

ટાટા સ્ટીલે ૨૦૦૦થી ૨૦૦૭ વચ્ચે પશ્ચિમ બોકારો ખાણમાંથી ૧.૬૨ કરોડ મેટ્રિક ટન વધુ ખનીજ કોલસો કાઢ્યાનો આક્ષેપ

નવી દિલ્હી: ટાટા ગૂ્રપની સ્ટીલ કંપની ટાટા સ્ટીલ લિ.ને તેના એક મહત્વના ખાણ સંચાલનમાં કથિત રીતે જરૂર કરતાં વધુ કોલસો કાઢવા બદલ બે દાયકા પછી ખાણ વિભાગે રૂ. ૧૭૫૫.૧૧ કરોડની નોટિસ ફટકારી છે. કંપનીએ આ નોટિસ અંગે બીએસઈ અને એનએસઈને શનિવારે સત્તાવર નિયામક ફાઈલિંગના માધ્યમથી જાણ કરતા આ બાબત સામે આવી હતી. જોકે, કંપનીએ ખાણ વિભાગના આક્ષેપો નકારી કાઢ્યા છે.

ટાટા સ્ટીલે એક્સચેન્જ ફાઈલિંગમાં જણાવ્યું કે, નાણાકીય વર્ષ ૨૦૦૦-૦૧થી ૨૦૦૬-૦૭ વચ્ચે કંપનીની પશ્ચિમ બોકારો કોલિયરીમાં કથિત રીતે નિશ્ચિત મર્યાદાથી વધુ કોલસો કાઢવા માટે આ નોટિસ મોકલવામાં આવી છે, પરંતુ ખાણ વિભાગની આ માગણી અયોગ્ય છે. કંપનીનું કહેવું છે કે ખાણ વિભાગના આક્ષેપોનો કોઈ નક્કર આધાર નથી. 

ઝારખંડના રામગઢ સ્થિત જિલ્લા ખાણ વિભાગે ૩૦ માર્ચ ૨૦૨૬ના રોજ એક માગણા નોટિસ જાહેર કરી હતી, જે કંપનીને ૩ એપ્રિલ ૨૦૨૬ના રોજ મળી હતી. આ નોટિસમાં આક્ષેપ કરાયો હતો કે કંપનીએ વર્ષ ૨૦૦૦થી ૨૦૦૭ વચ્ચે છ વર્ષના સમય દરમિયાન તેની પશ્ચિમ બોકારો કોલિયરીમાંથી અંદાજિત મર્યાદા કરતા વધુ લગભગ ૧,૬૨,૪૦,૩૯૯ મેટ્રિક ટન ખનીજ કોલસો કાઢ્યો હતો.

ઝારખંડના રામગઢ સ્થિત જિલ્લા ખાણ ઓફિસે તેના દાવાને સાચો ઠેરવવા માટે સુપ્રીમ કોર્ટના કેસ ‘કોમન કોઝ વિ. યુનિયન ઓફ ઈન્ડિયા’મં નિશ્ચિત કરાયેલા આધારો જેવા જ આધારોને ટાંક્યા છે. આ કથિત વધારાના ઉત્પાદનની કુલ નાણાકીય અસર રૂ. ૧૭,૫૫,૧૦,૫૪,૦૨૯ આંકવામાં આવી છે. ટાટા સ્ટીલના સંચાલને તેના સત્તાવાર ખુલાસામાં માગણી નોટિસ પર તિવ્ર અસહમતી વ્યક્ત કરી છે. કંપનીનું માનવું છે કે આ માગણીનો કોઈ નક્કર આધારા નથી. આ ઘટનાક્રમના જવાબમાં ટાટા સ્ટીલે આરોપો અને ભારે નાણાકીય માગણીનો વિરોધ કરવા માટે યોગ્ય ન્યાયિક અથવા અર્ધ ન્યાયિક મંચો સમક્ષ યોગ્ય કાયદાકીય પગલાં લેશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચૂંટણી વચ્ચે ભાજપે ‘અનામત’નો ખેલ શરૂ કર્યો, આ રાજ્યમાં SC-STનું રિઝર્વેશન ડબલ, OBCને પણ મોટો લાભ | o…
INDIA

ચૂંટણી વચ્ચે ભાજપે ‘અનામત’નો ખેલ શરૂ કર્યો, આ રાજ્યમાં SC-STનું રિઝર્વેશન ડબલ, OBCને પણ મોટો લાભ | o…

April 5, 2026
AAPમાં ભડકો! રાઘવ ચઢ્ઢાનો ખુલ્લો પડકાર- ‘પિક્ચર હજી બાકી છે’, શું ટૂંક સમયમાં છોડશે સાથ? | Raghav Ch…

હિમાચલમાં 22 મુસાફરોને લઈ જતી બસ ખીણમાં ખાબકી, 4 લોકોના દર્દનાક મોત, 18ને બચાવાયા | Kullu Tragedy: B…

Next Post
આણંદ જિલ્લામાં 4 યુવતીઓ રહસ્યમય રીતે લાપત્તા | 4 girls mysteriously go missing in Anand district

બાવલના યુવ સાથે અઢી લાખમાં લગ્ન કરીને દુલ્હન ફરાર | Bride absconds after marrying a young man from B…

બાવલના યુવ સાથે અઢી લાખમાં લગ્ન કરીને દુલ્હન ફરાર | Bride absconds after marrying a young man from B...

ધોળકાના કોઠ ગામે ગેસ સિલિન્ડર લીકેજ થતા મકાનમાં ભીષણ આગ | Massive fire breaks out in house due to ga…

ધોળકાના કોઠ ગામે ગેસ સિલિન્ડર લીકેજ થતા મકાનમાં ભીષણ આગ | Massive fire breaks out in house due to ga...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એક એવું રેલવે સ્ટેશન જે અડધુ ગુજરાત અને અડધુ મહારાષ્ટ્રમાં, જાણો રસપ્રદ બોર્ડર વિશે | Navapur railwa…

6 months ago
જામનગર શહેર અને જિલ્લામાં મોસમે કરવટ બદલી : રાત્રીના ભેજ સાથે મિશ્રઋતુનો અનુભવ : પરોઢીયે ટાઢોડું | S…

ગાંધીનગરના યુવકની હત્યામાં રાજકોટના બે આરોપીને આજીવન કેદ | Two accused from Rajkot sentenced to life…

5 months ago
SIP વૃદ્ધિનું એન્જિન બન્યું, મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની AUM રૃ. 81 લાખ કરોડને પાર | SIP becomes engine …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News