gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ટામેટાંના ભાવ તળિયે: છોટા ઉદેપુરના ખેડૂતો 6 રૂપિયે કિલો વેચવા મજબૂર, દેવું વધતા ચિંતા | chhotaudepur…

G METRO NEWS by G METRO NEWS
March 25, 2026
in GUJARAT
0 0
0
ટામેટાંના ભાવ તળિયે: છોટા ઉદેપુરના ખેડૂતો 6 રૂપિયે કિલો વેચવા મજબૂર, દેવું વધતા ચિંતા | chhotaudepur…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Chhota Udepur News : છોટા ઉદેપુર જિલ્લાના ટામેટાં પકવતા ખેડૂતો હાલ બેવડી મુસીબતમાં મુકાયા છે. એકતરફ કુદરતી આફત અને બીજી તરફ બજારમાં મળતા તળિયાના ભાવને કારણે જગતનો તાત દેવાદાર બનવાની સ્થિતિમાં આવી ગયો છે. જિલ્લામાં ટામેટાંના ભાવ કિલો દીઠ માત્ર 6 થી 7 રૂપિયા થઈ જતા ખેડૂતોની હાલત કફોડી બની છે.

કુદરત અને બજાર બંનેનો માર

તાજેતરમાં આવેલા વાવાઝોડાને કારણે ટામેટાંના છોડ વજનથી નમી પડ્યા છે, જેનાથી પાકને મોટું નુકસાન થયું છે. ખેડૂતોએ લાખો રૂપિયાનો ખર્ચ કરીને આ ખેતી પકવી હતી, પરંતુ હવે જ્યારે પાક તૈયાર છે ત્યારે બજારમાં ભાવ મળતા નથી. ખેડૂતો ટામેટાં તોડવા માટે મજબૂર છે, પરંતુ તોડામણનો ખર્ચ પણ નીકળે તેમ નથી. સ્થિતિ એટલી હદે વણસી છે કે કેટલાક ખેડૂતો હવે ટામેટાંના છોડ જ ઉખેડી નાખવાનું વિચારી રહ્યા છે.

આ પણ વાંચો : ટ્રમ્પનો ફરી મોટો દાવો: ‘ઈરાને અમેરિકાને આપી કિંમતી ભેટ’, પરમાણુ હથિયાર ન રાખવા પણ સહમત

તંત્રની ઉદાસીનતા અને સર્વેનો અભાવ

ખેડૂતોનો આક્ષેપ છે કે, છોટા ઉદેપુર જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા બાગાયતી ખેતીમાં થયેલા નુકસાનનો કોઈ પણ પ્રકારનો સર્વે કરવામાં આવતો નથી. વળતર તો દૂરની વાત છે, પરંતુ અધિકારીઓ નુકસાનીની ગણતરી કરવા પણ ખેતરો સુધી પહોંચતા નથી, જેને કારણે ખેડૂતો લાચાર અનુભવી રહ્યા છે.

કોલ્ડ સ્ટોરેજની વર્ષો જૂની માંગ અધૂરી

છોટા ઉદેપુર જિલ્લામાં એક પણ જગ્યાએ કોલ્ડ સ્ટોરેજની સુવિધા નથી. આ સુવિધાના અભાવે ખેડૂતોએ પાક તૈયાર થતા જ તાત્કાલિક વેચી દેવો પડે છે. વેપારીઓ જે ભાવ આપે તે ભાવે માલ વેચવા સિવાય ખેડૂતો પાસે બીજો કોઈ વિકલ્પ રહેતો નથી. જિલ્લાના ખેડૂતો વર્ષોથી તાલુકા મથકો અને APMC સેન્ટરોમાં કોલ્ડ સ્ટોરેજની માંગ કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી આ દિશામાં કોઈ નક્કર કામગીરી થઈ નથી. હાલ તો 6 થી 7 રૂપિયાના ભાવે ટામેટાં વેચવા પડતા હોવાથી ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યા છે. જો સરકાર દ્વારા વહેલી તકે સર્વે કરી વળતર જાહેર કરવામાં નહીં આવે, તો આ વિસ્તારના ખેડૂતો માટે ગુજરાન ચલાવવું મુશ્કેલ બની જશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં ફરી માવઠાનું સંકટ, 7 જિલ્લામાં કમોસમી વરસાદનું ઍલર્ટ, જગતના તાતની ચિંતા વધી | Gujarat Weat…
GUJARAT

ગુજરાતમાં ફરી માવઠાનું સંકટ, 7 જિલ્લામાં કમોસમી વરસાદનું ઍલર્ટ, જગતના તાતની ચિંતા વધી | Gujarat Weat…

March 25, 2026
અમદાવાદના નવરંગપુરામાં બુલેટ સવારનો આતંક, અકસ્માત સર્જી બે લોકોને હોસ્પિટલ પહોંચાડ્યા | ahmedabad na…
GUJARAT

અમદાવાદના નવરંગપુરામાં બુલેટ સવારનો આતંક, અકસ્માત સર્જી બે લોકોને હોસ્પિટલ પહોંચાડ્યા | ahmedabad na…

March 25, 2026
સુરતની ખજોદ ડમ્પિંગ સાઈટ પર સતત બીજા દિવસે પણ કચરામાં લાગેલી આગ બુઝાતી નથી | fire in garbage at Sura…
GUJARAT

સુરતની ખજોદ ડમ્પિંગ સાઈટ પર સતત બીજા દિવસે પણ કચરામાં લાગેલી આગ બુઝાતી નથી | fire in garbage at Sura…

March 25, 2026
Next Post
ગાંધીનગર-અમદાવાદમાં 174 લોકો બોગસ ખેડૂત બની બેઠા, સરકારી લાભ માટેનો ખેલ પકડાયો | Bogus Farmer Scam 1…

ગાંધીનગર-અમદાવાદમાં 174 લોકો બોગસ ખેડૂત બની બેઠા, સરકારી લાભ માટેનો ખેલ પકડાયો | Bogus Farmer Scam 1...

જામનગરમાં લીમડાલાઇન વિસ્તારમાં આવેલી સરસ્વતી વિદ્યા મંદિર અંગ્રેજી શાળામાં ફી વધારાના મુદ્દે વાલીઓનો…

જામનગરમાં લીમડાલાઇન વિસ્તારમાં આવેલી સરસ્વતી વિદ્યા મંદિર અંગ્રેજી શાળામાં ફી વધારાના મુદ્દે વાલીઓનો...

જામનગર મહાનગરપાલિકાની પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ : ગત ચુંટણીની સરખામણીએ 46 હજાર મતદાર ઘટ્યા | Jamn…

જામનગર મહાનગરપાલિકાની પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ : ગત ચુંટણીની સરખામણીએ 46 હજાર મતદાર ઘટ્યા | Jamn...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુપ્રીમ કોર્ટનું ‘ગ્રીન’ સિગ્નલ દિવાળીએ દિલ્હીમાં ‘ફટાકડા’ ફૂટશે | Supreme Court ‘green’ signal for …

સુપ્રીમ કોર્ટનું ‘ગ્રીન’ સિગ્નલ દિવાળીએ દિલ્હીમાં ‘ફટાકડા’ ફૂટશે | Supreme Court ‘green’ signal for …

5 months ago
સમસ્તીપુરમા વીવીપેટની ઢગલાબંધ સ્લીપ મળી, એઆરઓ સસ્પેન્ડ | A large number of VVPAT slips found in Sama…

સમસ્તીપુરમા વીવીપેટની ઢગલાબંધ સ્લીપ મળી, એઆરઓ સસ્પેન્ડ | A large number of VVPAT slips found in Sama…

5 months ago
હીરાની દલાલીમાં 50 લાખનું દેવું થઈ જતાં સુરતના યુવકે ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો | surat diamond br…

હીરાની દલાલીમાં 50 લાખનું દેવું થઈ જતાં સુરતના યુવકે ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો | surat diamond br…

6 days ago
જામનગરના સિક્કા સ્થિત સુખનાથ મહાદેવ મંદિરમાં રૂ. 5,55,555ની ચલણી નોટોનો અનોખો શણગાર! | Unique Decora…

જામનગરના સિક્કા સ્થિત સુખનાથ મહાદેવ મંદિરમાં રૂ. 5,55,555ની ચલણી નોટોનો અનોખો શણગાર! | Unique Decora…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News