gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ટીબી નહોતું તોય ટીબીની દવા આપતાં મહિલા દર્દીનું મોત, સોલા સિવિલના ડૉક્ટરની બેદરકારી | patient died a…

G METRO NEWS by G METRO NEWS
April 6, 2025
in GUJARAT
0 0
0
ટીબી નહોતું તોય ટીબીની દવા આપતાં મહિલા દર્દીનું મોત, સોલા સિવિલના ડૉક્ટરની બેદરકારી | patient died a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Sola Civil Hospital news : અમદાવાદની સોલા સિવિલ  હોસ્પિટલના ડૉક્ટરોએ સગર્ભા મહિલા દરદીને ડિલીવરી થઈ ગયા બાદ ટાંકાં તોડાવવા ગયા ત્યારે તેને ટીબી હોવાનું દર્શાવીને તેને ટીબીની સારવાર આપવા માંડી હતી. ત્યારબાદ પણ દર્દીની તબિયત કથળતા દર્દીના પતિએ તેને મેઘાણી નગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી ત્યારે અસારવા  સિવિલ હોસ્પિટલના ડૉક્ટર્સે તેને ટીબી જ ન હોવાનું નિદાન કરતાં દર્દીના પતિએ આઘાત અનુભવ્યો હતો, પરંતુ મેઘાણી નગર સિવિલમાં જ સારવાર દરમિયાન કિસનસિંહ ભલુસિંહ રાવતની પત્ની ધર્મિષ્ઠા રાવતનું મૃત્યુ નીપજ્યું હતું. 

ગુજરાત મેડિકલ કાઉન્સિલને કરવામાં આવેલી ફરિયાદમાં કિસનસિંહ રાવતે જણાવ્યું છે કે ઓગસ્ટ 2023માં બાળકને સીઝેરિયનથી જન્મ આપ્યા પછી આઠ સપ્ટેમ્બર 2023ના ટાંકા તોડાવવા ગયા ત્યારે ધર્મિષ્ઠાની તબિયત નરમ રહેતા હોસ્પિટલમાં એડમિટ કરી હતી. થોડા દિવસ પછી સોલા સિવિલના ડૉક્ટરોએ કહ્યું હતું કે ધર્મિષ્ઠાને ટીબી થયો છે. તેથી ટીબીની દવા ચાલુ કરી છે. ટીબીની દવા લીધા પછીય ધર્મિષ્ઠાની તબિયત બગડી હતી અને સતત વૉમિટ થતી હતી. આ અંગે ડૉક્ટર સાથે વાત કરતાં ટીબીની દવાને કારણે આરંભમાં આા તકલીફ થશે તેમ જણાવ્યું હતું.પરંતુ ત્યારબાદ પણ ધર્મિષ્ઠાની તબિયત ન સુધરતા તેના પતિ કિસનસિંહ રાવતે ડૉક્ટરની ઇચ્છા વિરુદ્ધ રજા લઈને તેને અમદાવાદના મેઘાણીનગર વિસ્તારની સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરી હતી. 

સોલા સિવિલ હોસ્પિટલના ડૉક્ટરોએ આપેલી ડિસ્ચાર્જ સમરીમાં ધર્મિષ્ઠાને ટીબી હોવાનું દર્શાવેલું છે. આ રિપોર્ટ અને દરદીની ચકાસણી કર્યા બાદ અસારવા સિવિલના ડૉક્ટરોએ કહ્યુ હતું કે ધર્મિષ્ઠાને ટીબી જ નથી. તેમને પેટમાં ઇન્ફેક્શન થયેલું છે અને પાણી ભરાઈ ગયેલું છે. તેમનું ઓપરેશન કરવું પડશે. પરંત તબિયત કરવા છતાં બચવાની શક્યતા ઓછી જણાય છે. અસારવા સિવિલમાં ધર્મિષ્ઠાનું ઓપરેશન કર્યું છતાં ૧૬મી ઓક્ટોબરે તેનું મૃત્યુ નીપજ્યું હતું. પરિણામે ખોટી સારવાર આપનાર ડૉક્ટરો સામે પગલાં લેવાની માગણી કરતી એક અરજી મેડિકલ કાઉન્સિલને પણ આપવામાં આવી છે. મેડિકલ કાઉન્સિલે પણ દરદી ગરીબ હોવાથી કોઈ જ પગલાં ન લીધા હોવાની લાગણી મૃતકના પતિ વ્યક્ત કરી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના મણીનગરમાં આવેલી ન્યૂ ક્લોથ માર્કેટમાં ભીષણ આગ, 10 દુકાનો ઝપેટમાં, 4 લોકોનું રેસ્ક્યુ | Ahm…
GUJARAT

અમદાવાદના મણીનગરમાં આવેલી ન્યૂ ક્લોથ માર્કેટમાં ભીષણ આગ, 10 દુકાનો ઝપેટમાં, 4 લોકોનું રેસ્ક્યુ | Ahm…

March 24, 2026
‘ગુજરાતમાં 56,000 બોગસ આદિવાસીઓના પ્રમાણપત્રો તાત્કાલિક રદ કરો’, AAP ધારાસભ્ય ચૈતર વસાવાની વિધાનસભામ…
GUJARAT

‘ગુજરાતમાં 56,000 બોગસ આદિવાસીઓના પ્રમાણપત્રો તાત્કાલિક રદ કરો’, AAP ધારાસભ્ય ચૈતર વસાવાની વિધાનસભામ…

March 24, 2026
જામનગર ફાયરિંગ કેસ: પૂર્વ વિપક્ષ નેતાના ભત્રીજા પર હુમલો કરનાર ગેંગ હથિયારો સાથે ઝડપાઈ, 6 હજુ પણ ફરા…
GUJARAT

જામનગર ફાયરિંગ કેસ: પૂર્વ વિપક્ષ નેતાના ભત્રીજા પર હુમલો કરનાર ગેંગ હથિયારો સાથે ઝડપાઈ, 6 હજુ પણ ફરા…

March 24, 2026
Next Post
વોટરપાર્કની મૌજ-મસ્તીમાં જીવનસાથી ગુમાવી, રાઈડ વચ્ચે હિંચકો તૂટી પડતાં મહિલાનું મોત | woman had gone…

વોટરપાર્કની મૌજ-મસ્તીમાં જીવનસાથી ગુમાવી, રાઈડ વચ્ચે હિંચકો તૂટી પડતાં મહિલાનું મોત | woman had gone...

ચાલતી કારમાં રોમાન્સની છૂટ, ભારતના આ રાજ્યમાં વિચિત્ર કેબ સર્વિસ શરૂ, ડ્રાઈવર નહીં જોઈ શકે | freedom…

ચાલતી કારમાં રોમાન્સની છૂટ, ભારતના આ રાજ્યમાં વિચિત્ર કેબ સર્વિસ શરૂ, ડ્રાઈવર નહીં જોઈ શકે | freedom...

VIDEO: રામનવમીએ અયોધ્યામાં રામલલાનો સૂર્યાભિષેક, લલાટ પર આહ્લાદક સૂર્ય તિલક | Ram Navami ayodhya ram…

VIDEO: રામનવમીએ અયોધ્યામાં રામલલાનો સૂર્યાભિષેક, લલાટ પર આહ્લાદક સૂર્ય તિલક | Ram Navami ayodhya ram...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતીય ઉત્પાદન ક્ષેત્રએ ટેરિફ કરતાં સ્પર્ધા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી | Indian manufactu…

ભારતીય ઉત્પાદન ક્ષેત્રએ ટેરિફ કરતાં સ્પર્ધા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી | Indian manufactu…

12 months ago
મોરબીના લાતી પ્લોટમાં મનપાનું બુલડોઝર ચાલ્યું, ડ્રેનેજ પ્રોજેક્ટમાં અડચણરૂપ ગેરકાયદે બાંધકામો જમીનદો…

મોરબીના લાતી પ્લોટમાં મનપાનું બુલડોઝર ચાલ્યું, ડ્રેનેજ પ્રોજેક્ટમાં અડચણરૂપ ગેરકાયદે બાંધકામો જમીનદો…

3 months ago
પેટ્રોલમાં ઈથેનોલના મિશ્રણથી એન્જિન બગડે? કેન્દ્રએ સ્પષ્ટતા કરી, ભાવિ યોજના પણ જણાવી | ethanol blend…

પેટ્રોલમાં ઈથેનોલના મિશ્રણથી એન્જિન બગડે? કેન્દ્રએ સ્પષ્ટતા કરી, ભાવિ યોજના પણ જણાવી | ethanol blend…

6 months ago
VIDEO : દિલ્હીના આકાશમાં રાતે દેખાયો અદભૂત નજારો, કોઈ ડર્યું તો કોઈ અચંબામાં પડ્યું | Rare meteor br…

VIDEO : દિલ્હીના આકાશમાં રાતે દેખાયો અદભૂત નજારો, કોઈ ડર્યું તો કોઈ અચંબામાં પડ્યું | Rare meteor br…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News