gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ટેક્સ કા પૈસા હો રહા હૈ હવાહવાઇ …કહતે હૈ ઇનકો નિર્મલા તાઇ | Tax money is in the air says Nirmala T…

G METRO NEWS by G METRO NEWS
March 27, 2025
in INDIA
0 0
0
ટેક્સ કા પૈસા હો રહા હૈ હવાહવાઇ …કહતે હૈ ઇનકો નિર્મલા તાઇ | Tax money is in the air says Nirmala T…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– સ્ટૂડિયોમાં તોડફોડ, ધમકીઓનો કુનાલ કામરાએ વધુ એક કોમેડીથી જવાબ આપ્યો

– નાણામંત્રી નિર્મલા અંગે કુનાલ કામરાએ પેરોડી વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વહેતો મુકતા વિવાદ વધ્યો

નવી દિલ્હી : ચર્ચાસ્પદ કોમેડિયન કુનાલ કામરાએ મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદે બાદ હવે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણ અંગે ટિકળ કરતો વીડિયો જાહેર કર્યો છે. જોકે  યુટયુબ પર કોપીરાઇટના ભંગનો મામલો આગળ કરી ટી-સિરિઝ દ્વારા કુણાલ કામરાના કેન્દ્રના નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ અંગેના આ પેરોડી વિડિયોને બ્લોક કરવામાં આવતાં બુધવારે કુણાલ કામરાએ ટી-સિરિઝની ટીકા કરી હતી. કામરાએ બુધવારે તેના સ્ટેન્ડ અપ સ્પેશ્યલ નયા ભારત પર નાણાં પ્રધાન અને તેમની નીતિઓની ટીકા કરતો પેરોડી વિડિયો હવા હવાઇ રજૂ કર્યો હતો. મૂળ મિસ્ટર ઇન્ડિયા ફિલ્મના આ ગીતના કોપીરાઇટ ટી-સિરિઝ પાસે હોવાથી તેણે કામરાના વિડિયોને બ્લોક કર્યો હતો.

૩૬ વર્ષના કામરાએ એક્સ પર પોતાની ભડાશ કાઢતાં જણાવ્યું હતું કે કોપીરાઇટ નિયત્રણોને કારણે મારો નવો વિડિયો બ્લોક કરવામાં આવ્યો છે જેથી તે દર્શકો જોઇ શકશે નહી. આ વિડિયો દ્વારા કોઇ રેવન્યુ પણ મળશે નહીં. કામરાએ ટી-સિરિઝને જંબુરો બનવાનું બંધ કરવા જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે પેરોડી અને સેટાયર કાનુની રીતે વાજબી ઉપયોગ હેઠળ આવે છે. મેં ગીતના શબ્દો કે મૂળ ગીતનો ઉપયોગ કર્યો નથી. જો તમે આ વિડિયો હટાવી લેશો તો દરેક કવર સોંગ-ડાન્સ વિડિયોને પણ હટાવી શકાશે. સર્જકો આ બાબતની નોંધ લે. ભારતમાં દરેક ઇજારાશાહી માફિયાગીરીથી ઓછી નથી. તો મહેરબાની કરી આ સ્પેશિયલને હટાવી લેવામાંઆવે તે પહેલાં જોઇ કે ડાઉનલોડ કરી લેશો. 

ટી-સિરિઝના પ્રવક્તાએ નિવેદન બહાર પાડી જણાવ્યું હતું કે કુણાલ કામરાએ આ ગીત કે સંગીતનો ઉપયોગ કરવા માટે કોઇ મંજૂરી લીધી ન હોઇ સંગીતરચનાના કોપીરાઇટનો ભંગ થતો હોઇ કન્ટેન્ટને બ્લોક કરવામાં આવ્યું છે. કામરાએ આ નવા દોઢ મિનિટના વિડિયોમાં કેન્દ્રના નાણાં પ્રધાન સામે વ્યંગ કરતાં જણાવ્યું છે કે આપ કા ટેકસ કા પૈસા હો રહા હૈ હવાહવાઇ, ઇન સડકોં કી બરબાદી કરને સરકાર હૈ આઇ, મેટ્રો હૈ ઇન કે મન મેં  ખોદ કર રસ્તે  લે અંગડાઇ. ટ્રાફિક બઢાને યે હ ૈ આઇ, બ્રિજિસ ગિરાને યે હૈ આઇ..કહતે હૈ ઇસકો  તાનાશાહી. દેશમેં ઇતની મહેંગાઇ  સરકાર કે સાથ હૈ આઇ, લોગો કી લુટને કમાઇ સાડી વાલી દીદી આઇ, સૈલરી ચુરાને યે હૈ આઇ, મિડિલ ક્લાસ કો દબાને યે હૈ આઇ, પોપકોર્ન ખિલાને યે હૈ આઇ, કહતે હૈ ઇનકો નિર્મલા તાઇ. કામરાએ નયા ભારત સ્ટેન્ડ અપ કોમેડીમાં પહેલાં એકનાથ શિંદેની ટીકા કરતાં તેમના પક્ષના કાર્યકરોએ સ્ટુડિયોમાં તોડફોડ કરતાં આ મામલે મોટો વિવાદ ઉભો થયો હતો. બીજા વિડિયોમાં હમ હોંગે કંગાલ ગીતની પેરોડી કરાઇ હતી એ પછી આ ત્રીજા વિડિયોમાં કામરાએ હવાહવાઇ ગીતની પેરોડી દ્વારા નાણાં પ્રધાન પર વ્યંગ કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …
INDIA

13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

March 24, 2026
લોકસભામાં 816 બેઠકો કરાશે, 273 બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે, મોટા ફેરફારની તૈયારી | India’s Women’s…
INDIA

લોકસભામાં 816 બેઠકો કરાશે, 273 બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે, મોટા ફેરફારની તૈયારી | India’s Women’s…

March 24, 2026
મિડલ ઈસ્ટ યુદ્ધ લાંબુ ખેંચાયું તો ગંભીર દુષ્પરિણામ આવશે: રાજ્યસભામાં PM મોદીનું સંબોધન | pm modi raj…
INDIA

મિડલ ઈસ્ટ યુદ્ધ લાંબુ ખેંચાયું તો ગંભીર દુષ્પરિણામ આવશે: રાજ્યસભામાં PM મોદીનું સંબોધન | pm modi raj…

March 24, 2026
Next Post
નડિયાદમાં ગુનાહીત ઈતિહાસ ધરાવતા 11 અસામાજિક તત્વોના ઘરે તપાસ

નડિયાદમાં ગુનાહીત ઈતિહાસ ધરાવતા 11 અસામાજિક તત્વોના ઘરે તપાસ

સ્ટીલ આયાત કવોટા ઘટાડવાની યુરોપની દરખાસ્તથી ભારત સામે વધુ એક પડકાર | Europe’s proposal to reduce ste…

સ્ટીલ આયાત કવોટા ઘટાડવાની યુરોપની દરખાસ્તથી ભારત સામે વધુ એક પડકાર | Europe's proposal to reduce ste...

રેપ અંગે જજનું અવલોકન અમાનવીય: સુપ્રીમ | Judge’s observation on rape inhuman: Supreme Court

રેપ અંગે જજનું અવલોકન અમાનવીય: સુપ્રીમ | Judge's observation on rape inhuman: Supreme Court

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મણિપુરમાં શાંતિ સ્થાપિત થવાની શક્યતા, કુકી સમુદાય સાથે સરકારે કરી મોટી ડીલ | manipur in path of peac…

મણિપુરમાં શાંતિ સ્થાપિત થવાની શક્યતા, કુકી સમુદાય સાથે સરકારે કરી મોટી ડીલ | manipur in path of peac…

7 months ago
‘રાત્રે 12 વાગ્યે ધડાકો થશે…’ સંજય રાઉતના ઘર પાસે એક કાર પર લખેલા મેસેજથી હડકંપ | Maharashtra : Mu…

‘રાત્રે 12 વાગ્યે ધડાકો થશે…’ સંજય રાઉતના ઘર પાસે એક કાર પર લખેલા મેસેજથી હડકંપ | Maharashtra : Mu…

3 months ago
હાઇવે ઉપર ઉભેલી ટ્રકોના કારણે સર્જાતા અકસ્માત રોકવા માટે પોલીસની કવાયત | Police exercise to prevent …

હાઇવે ઉપર ઉભેલી ટ્રકોના કારણે સર્જાતા અકસ્માત રોકવા માટે પોલીસની કવાયત | Police exercise to prevent …

12 months ago
હવે ACની જેમ ગેસની સગડી માટે કેન્દ્ર સરકારે સ્ટાર રેટિંગ નક્કી કર્યા, જાણો નિયમ ક્યારથી લાગુ થશે? | …

હવે ACની જેમ ગેસની સગડી માટે કેન્દ્ર સરકારે સ્ટાર રેટિંગ નક્કી કર્યા, જાણો નિયમ ક્યારથી લાગુ થશે? | …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News