gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘ટેન્શન ના લો, તમારા દીકરાને કોઈએ દોષિત નથી ગણાવ્યો..’ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પાયલટના પિતાને સુપ્…

G METRO NEWS by G METRO NEWS
November 7, 2025
in INDIA
0 0
0
‘ટેન્શન ના લો, તમારા દીકરાને કોઈએ દોષિત નથી ગણાવ્યો..’ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પાયલટના પિતાને સુપ્…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Plane Crash: અમદાવાદમાં 12મી જૂનના રોજ થયેલી ભયાનક એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને ડાયરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ એવિએશન(DGCA)ને નોટિસ ફટકારીને ન્યાયિક તપાસની માંગ પર જવાબ માંગ્યો છે. કોર્ટે આ નોટિસ દુર્ઘટનાગ્રસ્ત બોઇંગ 787 ડ્રીમલાઇનરના પાયલટ ઇન કમાન્ડ સુમિત સભરવાલના પિતા પુષ્કરરાજ સભરવાલની અરજી પર આપી છે.

કોર્ટની મૃતક પાયલટના પિતાને હૂંફ

અરજી પર સુનાવણી કરતી વખતે જસ્ટિસ સૂર્યકાન્તે મૃતક પાયલટના પિતા પુષ્કરરાજ સભરવાલને સાંત્વના આપતા કહ્યું કે, ‘આ દુર્ઘટના અત્યંત દુર્ભાગ્યપૂર્ણ હતી, પરંતુ તમે ટેન્શન ના લો, તમારા દીકરાને દોષિત ગણવામાં આવ્યો નથી.’ કોર્ટે આ ટિપ્પણી દ્વારા સ્પષ્ટ સંકેત આપ્યો છે કે પ્રારંભિક તપાસમાં પાયલટ ઇન કમાન્ડને દુર્ઘટના માટે જવાબદાર ઠેરવી શકાય નહીં. આ મામલે આગામી સુનાવણી 10મી નવેમ્બરે થશે.

ન્યાયિક તપાસની માંગ

મૃતક પાયલટ સુમિત સભરવાલના પિતાએ વિમાન દુર્ઘટનાની ન્યાયિક તપાસની માંગણી કરી છે. ફેડરેશન ઇઑફ ઈન્ડિયન પાયલટ્સ(FIP)એ પણ આ જ માંગ સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે.

આ પણ વાંચો: દિલ્હી એરપોર્ટ પર ATCમાં ખામી સર્જાતા અફરાતફરી, અમદાવાદ આવતી ઘણી ફ્લાઈટ મોડી પડી

એન્જિનમાં ફ્યુઅલ કટઓફનો પ્રારંભિક રિપોર્ટ

જુલાઈમાં એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) દ્વારા વિમાન દુર્ઘટનાનો પ્રારંભિક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે ટેકઓફ પછી તરત જ બંને એન્જિનમાં ફ્યુઅલ સપ્લાય બંધ (ફ્યુઅલ કટઓફ) થઈ ગયો હતો.

તપાસ રિપોર્ટમાં જણાવાયું હતું કે ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ એક પછી એક કટઓફ થઈ ગઈ હતી, જોકે લગભગ 10 સેકન્ડ પછી સ્વીચ ફરી ચાલુ કરવામાં આવી હતી, પરંતુ એન્જિનમાં આગ લાગી ગઈ અને તેના કારણે દુર્ઘટના સર્જાઈ હતી. આ પ્રારંભિક રિપોર્ટ રજૂ થયા બાદ જ મૃતક પાયલટના પિતાએ ન્યાયિક તપાસની માંગ સાથે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.

12મી જૂનના રોજ વિમાન દુર્ઘટના સર્જાઈ હતી

ઉલ્લેખનીય છે કે, 12મી જૂને બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાને અમદાવાદ ઍરપોર્ટ પરથી ઉડાન ભરી અને થોડીક સેકન્ડ પછી એન્જિનમાં ખામી સર્જાતા વિમાન બી. જે. મેડિકલ કૉલેજ હોસ્ટેલ સાથે અથડાયું અને ક્રેશ થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં 270થી વધુ લોકોના મોત થયા હતા. જેમાં 241 મુસાફરો, ક્રૂ મેમ્બર્સ અને અન્ય નાગરિકોનો સમાવેશ થાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દેશમાં એલપીજી સંકટ વચ્ચે પેટ્રોલ પંપ પર કેરોસીનના વેચાણને મંજૂરી | Sale of kerosene allowed at petro…
INDIA

દેશમાં એલપીજી સંકટ વચ્ચે પેટ્રોલ પંપ પર કેરોસીનના વેચાણને મંજૂરી | Sale of kerosene allowed at petro…

March 30, 2026
ચક્રવાત નરેલથી પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં બિહામણું દ્રશ્ય સર્જાયું : વીડિયો વાયરલ | Cyclone Narel creates…
INDIA

ચક્રવાત નરેલથી પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં બિહામણું દ્રશ્ય સર્જાયું : વીડિયો વાયરલ | Cyclone Narel creates…

March 30, 2026
પશ્ચિમ એશિયાના યુદ્ધને કારણે હાલ સ્થિતિ પડકારજનક છે : પીએમ મોદી | Current situation is challenging d…
INDIA

પશ્ચિમ એશિયાના યુદ્ધને કારણે હાલ સ્થિતિ પડકારજનક છે : પીએમ મોદી | Current situation is challenging d…

March 30, 2026
Next Post
જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાંથી મોબાઇલ ફોનમાં ક્રિકેટ મેચનો સટ્ટો રમતો શખ્સ પકડાયો : અન્ય એક બ…

જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાંથી મોબાઇલ ફોનમાં ક્રિકેટ મેચનો સટ્ટો રમતો શખ્સ પકડાયો : અન્ય એક બ...

‘ચૂંટણીમાં ચોરી કરી મોદી PM બન્યા, GenZને બતાવીશું..’ બિહાર અંગે પણ રાહુલ ગાંધીના આરોપ | rahul gandh…

'ચૂંટણીમાં ચોરી કરી મોદી PM બન્યા, GenZને બતાવીશું..' બિહાર અંગે પણ રાહુલ ગાંધીના આરોપ | rahul gandh...

જામનગર નજીક બાઈક પર જઈ રહેલા ખેડૂતને ટ્રક ચાલકે અડફેટમાં લઈ બંને પગ ભાંગી નાખ્યા | farmer riding a b…

જામનગર નજીક બાઈક પર જઈ રહેલા ખેડૂતને ટ્રક ચાલકે અડફેટમાં લઈ બંને પગ ભાંગી નાખ્યા | farmer riding a b...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

1.75 કરોડ ઈન્સ્ટાગ્રામ યુઝર્સના ઈમેલ-મોબાઈલ નંબર સહિતનો ડેટા લીક, સાયબર હુમલાનું મોટું જોખમ

1.75 કરોડ ઈન્સ્ટાગ્રામ યુઝર્સના ઈમેલ-મોબાઈલ નંબર સહિતનો ડેટા લીક, સાયબર હુમલાનું મોટું જોખમ

3 months ago
NDA માં હજુ સીટ વહેંચણી ફાઈનલ નહીં? બિહારના કદાવર નેતાના નિવેદને ટેન્શન વધાર્યું | nda seat sharing …

NDA માં હજુ સીટ વહેંચણી ફાઈનલ નહીં? બિહારના કદાવર નેતાના નિવેદને ટેન્શન વધાર્યું | nda seat sharing …

6 months ago
‘દ્વારકામાં ભગવાન નથી, વડતાલમાં છે, ગુગળી બ્રાહ્મણો લાલચુ-લોભી છે..’: સ્વામીનો બફાટ | There is no Go…

‘દ્વારકામાં ભગવાન નથી, વડતાલમાં છે, ગુગળી બ્રાહ્મણો લાલચુ-લોભી છે..’: સ્વામીનો બફાટ | There is no Go…

1 year ago
વડોદરાના ઓપી રોડ ઉપર બેફામ રીતે દોડતા ડમ્પરે સૌના જીવ અધ્ધર કર્યા : ડિવાઇડર, વૃક્ષો અને થાંભલો તોડી …

વડોદરાના ઓપી રોડ ઉપર બેફામ રીતે દોડતા ડમ્પરે સૌના જીવ અધ્ધર કર્યા : ડિવાઇડર, વૃક્ષો અને થાંભલો તોડી …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News