gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ટેરિફની ચિંતા તથા ભારે વરસાદને પગલે જુલાઈમાં ઓટો વેચાણમાં ઘટાડો | Auto sales decline in July due to …

G METRO NEWS by G METRO NEWS
August 8, 2025
in Business
0 0
0
ટેરિફની ચિંતા તથા ભારે વરસાદને પગલે જુલાઈમાં ઓટો વેચાણમાં ઘટાડો | Auto sales decline in July due to …
0
VIEWS
Share on FacebookShare on Twitter

ટેરિફની ચિંતા તથા ભારે વરસાદને પગલે જુલાઈમાં ઓટો વેચાણમાં ઘટાડો 1 - imageમુંબઈ : અમેરિકા દ્વારા લાગુ કરાયેલા ટેરિફની અસર સંદર્ભમાં અસ્પષ્ટતા, આઈટી ક્ષેત્રમાં રોજગારમાં કાપ તથા દેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદને પરિણામે વર્તમાન વર્ષના જુલાઈમાં દેશમાં ઓટો   રિટેલ વેચાણમાં વાર્ષિક ધોરણે ૪.૩૦ ટકા ઘટાડો જોવા મળ્યો છે.

ચોમાસાની સાનુકૂળ સ્થિતિને પરિણામે ટ્રેકટર્સના વેચાણમાં વૃદ્ધિ

ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન (ફાડા)ના ડેટા પ્રમાણે વર્તમાન વર્ષના જુલાઈમાં કુલ ૧૯.૬૦ લાખ વાહનો વેચાયા છે જે ગયા વર્ષના જુલાઈમાં ૨૦.૫૦ લાખ વેચાયા હતા. 

વાહનોમાં ટુ વ્હીલર્સના વેચાણમાં ૬.૫૦ ટકા જ્યારે ઊતારૂ વાહનોના વેચાણમાં એક ટકો ઘટાડો નોંધાયો છે. સતત ત્રણ મહિના સુધી વેચાણમાં વૃદ્ધિ બાદ જુલાઈમાં  ઓટો રિટેલ વેચાણ આંકમાં ઘટાડો જોવા મળ્યો છે. ટુ વ્હીલર્સનું વેચાણ ૬.૫૦ ટકા ઘટી ૧૩.૬૦ લાખ રહ્યું છે. 

ખરીફ વાવણીની કામગીરી અને ભારે વરસાદને કારણે ટુ વ્હીલર્સમાં ગ્રામ્ય માગ મંદ રહી હતી. જો કે ઓગસ્ટમાં તહેવારો નિમિત્તે માગ નીકળવાની ડીલરોને અપેક્ષા હોવાનું ફાડા દ્વારા જારી નિવેદનમાં જણાવાયું હતું. 

જૂનની સરખામણીએ જુલાઈમાં ઊતારૂ વાહનોના વેચાણમાં ૧૦.૩૮ ટકા વધારો થયો છે, પરંતુ વાર્ષિક ધોરણે ૦.૮૦ ટકા ઘટાડો નોંધાયો છે. 

ગ્રામ્યની સરખામણીએ જુલાઈમાં ઊતારૂ વાહનોની શહેરી માગ સ્થિર રહી હતી.  ચોમાસાની સાનુકૂળ સ્થિતિ અને કૃષિ સબસિડીને સમયસર છૂટી કરાતા ટ્રેકટર્સની માગમાં ૧૧ ટકા જેટલો વધારો જોવા મળ્યો હોવાનું પણ ફાડાના ડેટા જણાવે છે.  

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સોનાની કિંમતોમાં 40 વર્ષનો રેકોર્ડ તૂટ્યો! ચાંદીમાં પણ એકઝાટકે મોટો કડાકો: જાણો ઘટાડાના 3 મુખ્ય કારણ…
Business

March 23, 2026
ઐતિહાસિક ઘટાડો: ડૉલર સામે રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે, 41 પૈસા તૂટીને 93.94 પર પહોંચ્યો | …

વાયદા બજારમાં ભૂકંપ : ચાંદી 2 લાખ નીચે પટકાઈ, સોનામાં પણ લૉઅર સર્કિટ, રોકાણકારોને મોટું નુકસાન | Sil…

Next Post
મોટાભાગના દેશોમાં ટેરિફ લાગુ થતા સોના ચાંદીમાં સેફ હેવન માગ વધતા ભાવને ટેકો | Safe haven demand for …

મોટાભાગના દેશોમાં ટેરિફ લાગુ થતા સોના ચાંદીમાં સેફ હેવન માગ વધતા ભાવને ટેકો | Safe haven demand for ...

કેશોદમાં રહેણાંક મકાનમાંથી નોંધણી વગરનું સોનોગ્રાફી મશીન પકડાયું | Unregistered sonography machine s…

કેશોદમાં રહેણાંક મકાનમાંથી નોંધણી વગરનું સોનોગ્રાફી મશીન પકડાયું | Unregistered sonography machine s...

સેન્સેક્સ 733 પોઈન્ટનો ઘટાડો પચાવી અંતે 79 પોઈન્ટ વધીને 80623 | Sensex recovers 733 points finally r…

સેન્સેક્સ 733 પોઈન્ટનો ઘટાડો પચાવી અંતે 79 પોઈન્ટ વધીને 80623 | Sensex recovers 733 points finally r...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં નશામાં ચુર થઈ કાર ચલાવતો યુવક અને પીધેલો સાગરીત પકડાયા | A young man and his drunk compani…

7 months ago
જામનગરની સરકારી જી.જી હોસ્પિટલના પાર્કિગમાંથી બાઈક ચોરી કરનાર તસ્કર બેલડી એલસીબીના હાથે ઝડપાઇ | thie…

5 months ago
અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે ‘પરંપરાગત આદિવાસી હસ્તકલાકૃતિ, આહાર, વનૌષધિય વેચાણ-પ્રદર્શન મેળા’નો ભવ્ય પ્ર…

2 months ago
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર ભયંકર અકસ્માત, પૂરપાટ દોડતી કારે 11 સફાઈકર્મીઓને કચડી નાખ્યા | Delhi Mu…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News