gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ટેરિફ મુદ્દે ભારત-અમેરિકા વચ્ચે સમાધાન થશે? ટ્રેડ ડીલ પર ચર્ચા માટે ટ્રમ્પની ખાસ ટીમ દિલ્હીમાં | /am…

G METRO NEWS by G METRO NEWS
September 15, 2025
in INDIA
0 0
0
ટેરિફ મુદ્દે ભારત-અમેરિકા વચ્ચે સમાધાન થશે? ટ્રેડ ડીલ પર ચર્ચા માટે ટ્રમ્પની ખાસ ટીમ દિલ્હીમાં | /am…
0
VIEWS
Share on FacebookShare on Twitter

India US Trade Deal: ભારત અને અમેરિકા વચ્ચે ફરી વેપાર કરાર મુદ્દે ચર્ચાઓ શરૂ થવાની સંભાવના જોવા મળી છે. અમેરિકાના અધિકારીઓની ટીમ આજે 15 સપ્ટેમ્બરે સોમવારે રાત્રે ભારત આવી રહ્યા છે. તેઓ ક્યાં મુદ્દે ચર્ચાઓ કરવાના છે, તેની હાલ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

એક સરકારી અધિકારીએ આ અંગે જણાવ્યું હતું કે, અમેરિકાના વાર્તાકાર અને નેગોશિએટર ભારત પહોંચી રહ્યા છે. આવતીકાલે મંગળવારે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર મુદ્દે ચર્ચા થવાની છે. ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં આવેલા 50 ટકા ટેરિફ મુદ્દે પણ ચર્ચા થવાની સંભાવના જોવા મળી છે.

આ પણ વાંચોઃ ક્વોડ સમિટ માટે ભારત આવશે ટ્રમ્પ? ટેરિફ વિવાદ વચ્ચે ભારત અને અમેરિકાના સંબંધોની થઈ શકે છે નવી શરુઆત

બે દિવસ પહેલાં થઈ હતી ભારતીય અધિકારીઓ સાથે મુલાકાત

અમેરિકામાં ભારતના રાજદૂત વિનય મોહને અનેક અમેરિકન સાંસદો સાથે દ્વિપક્ષીય વેપાર સંબંધો મુદ્દે ચર્ચા કરી હતી. તેમણે ગત શુક્રવારે ટ્વિટરના માધ્યમથી આ અંગે માહિતી આપી હતી. પ્રતિનિધિ સભાના સભ્ય જેમ્સ મોયલાને ભારત-અમેરિકા વચ્ચે વેપાર કરાર અને ઉર્જા સહયોગમાં તાજેતરના ઘટનાક્રમો પર માહિતી આપવાની તક મળી હતી. તેમણે જણાવ્યું કે, અમે હિંદ-પેસેફિક ક્ષેત્રમાં અંગત હિતો મુદ્દે વિચારણા કરી છે. વાતચીત અને વ્યૂહનીતિના માધ્યમથી યુક્રેન સંઘર્ષના સમાધાન માટે ભારતના સમર્થનની વાતનો પુનરોચ્ચાર કરવામાં આવ્યો છે.

રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા બદલ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર વધારાનો 25 ટકા ટેરિફ લાદ્યો હતો. આ સાથે અમેરિકા ભારત પાસેથી 50 ટકા ટેરિફ વસૂલે છે. આ ટેરિફના કારણે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર તણાવ વધ્યો છે. બંને દેશો વચ્ચે ચાલી રહેલી ટ્રેડ ડીલ પણ અટવાઈ હતી. પરંતુ હવે ટ્રમ્પની ટીમની ભારત મુલાકાત વેપાર કરાર મુદ્દે સકારાત્મક સંકેતો આપી રહી છે. ઉલ્લેખનીય છે, કેન્દ્ર સરકાર દેશના ખેડૂતોના ભોગે અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરવા માગતી નથી.

G7 દેશો પર ટ્રમ્પ ભડક્યાં

મીડિયા રિપોર્ટ અનુસાર, અમેરિકાએ રશિયા પાસેથી ક્રૂડ સહિત વેપાર કરતાં જી7 દેશો વિરૂદ્ધ આકરૂ વલણ દર્શાવ્યું છે. અમેરિકાએ ભારપૂર્વક કહ્યું હતું કે, માત્ર એકીકૃત પ્રયાસથી જ મોસ્કોના યુદ્ધ મશીનને ફંડિંગ કરતા સ્રોત બંધ કરી શકાશે. અમેરિકાના નાણા મંત્રી સ્કૉટ બેસેન્ટ અને વેપાર પ્રતિનિધિ રાજદૂત જેમીસન ગ્રીરે શુક્રવારે જી7ના નાણા મંત્રીઓ સાથે વાતચીત કરી ટ્રમ્પની અપીલ વિશે માહિતી આપી હતી. ટ્રમ્પે આ દેશોને રશિયા સાથે ક્રૂડ વેપાર ન કરવા અપીલ કરી છે. તેમજ ક્રૂડ વેપાર કરનારા દેશો પર ટેરિફ લાદવાની ચીમકી પણ આપી છે.

ટેરિફ મુદ્દે ભારત-અમેરિકા વચ્ચે સમાધાન થશે? ટ્રેડ ડીલ પર ચર્ચા માટે ટ્રમ્પની ખાસ ટીમ દિલ્હીમાં 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

LPG સંકટ વચ્ચે રાહતના સમાચાર, અમેરિકા બાદ હવે રશિયાથી કાર્ગો શિપ ભારત પહોંચ્યું | India LPG Supply U…
INDIA

LPG સંકટ વચ્ચે રાહતના સમાચાર, અમેરિકા બાદ હવે રશિયાથી કાર્ગો શિપ ભારત પહોંચ્યું | India LPG Supply U…

March 22, 2026
Explainer: હીટવેવ અને હેલ્થ ક્રાઇસિસ, જાણો સતત વધતી ગરમી કેવી રીતે દુનિયાના લોકોને આળસુ બનાવી રહી છે…
INDIA

Explainer: હીટવેવ અને હેલ્થ ક્રાઇસિસ, જાણો સતત વધતી ગરમી કેવી રીતે દુનિયાના લોકોને આળસુ બનાવી રહી છે…

March 22, 2026
મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે વડાપ્રધાન મોદીની હાઈ-લેવલ મીટિંગ, ગેસ-ઓઇલ સંકટ મુદ્દે લેવાશે મહત્ત્વના નિર્ણ…
INDIA

મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે વડાપ્રધાન મોદીની હાઈ-લેવલ મીટિંગ, ગેસ-ઓઇલ સંકટ મુદ્દે લેવાશે મહત્ત્વના નિર્ણ…

March 22, 2026
Next Post
વડોદરા : હરિભક્તિ કોલોનીના રૂ.300 કરોડના કોમન પ્લોટો મુદ્દે રહીશો અને નેશનલ કન્સ્ટ્રક્શન કંપની આમને-…

વડોદરા : હરિભક્તિ કોલોનીના રૂ.300 કરોડના કોમન પ્લોટો મુદ્દે રહીશો અને નેશનલ કન્સ્ટ્રક્શન કંપની આમને-...

‘એક પણ ગરબડ મળી તો સમગ્ર પ્રક્રિયા રદ કરીશું’, SIR મુદ્દે સુપ્રીમ કોર્ટની ECને ફટકાર | Supreme Court…

'એક પણ ગરબડ મળી તો સમગ્ર પ્રક્રિયા રદ કરીશું', SIR મુદ્દે સુપ્રીમ કોર્ટની ECને ફટકાર | Supreme Court...

ભરૂચના પાલેજ ખાતે રિક્ષામાં બકરી ઉઠાવી જતા શખ્સને ગ્રામજનોએ ઝડપી પાડી મેથીપાક ચખાડ્યો | Villagers ca…

ભરૂચના પાલેજ ખાતે રિક્ષામાં બકરી ઉઠાવી જતા શખ્સને ગ્રામજનોએ ઝડપી પાડી મેથીપાક ચખાડ્યો | Villagers ca...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કમાટીબાગ- ગોત્રી ગાર્ડનમાં પ્રવેશ માટે રજીસ્ટ્રેશન ફરજિયાતનો તઘલખી નિર્ણય | Taghlakha decision to ma…

કમાટીબાગ- ગોત્રી ગાર્ડનમાં પ્રવેશ માટે રજીસ્ટ્રેશન ફરજિયાતનો તઘલખી નિર્ણય | Taghlakha decision to ma…

4 months ago
ભાવનગર પોલીસ બેડાની મહિલા કોન્સ્ટેબલ સાથે સિહોરના શખ્સે દુષ્કર્મ આચર્યું | A man from Sehore raped a…

ભાવનગર પોલીસ બેડાની મહિલા કોન્સ્ટેબલ સાથે સિહોરના શખ્સે દુષ્કર્મ આચર્યું | A man from Sehore raped a…

2 months ago
વડોદરામાં નવા ફાયર સ્ટેશન અને ઇમર્જન્સીની વિવિધ ચીજો રૂ.3.90 કરોડથી વધુના ખર્ચે ખરીદાશે | New fire s…

વડોદરામાં નવા ફાયર સ્ટેશન અને ઇમર્જન્સીની વિવિધ ચીજો રૂ.3.90 કરોડથી વધુના ખર્ચે ખરીદાશે | New fire s…

12 months ago
VIDEO: કંડલાથી મુંબઈ જતી સ્પાઇસજેટની ફ્લાઈટનું વ્હીલ તૂટીને નીચે પડ્યું, સદનસીબે સુરક્ષિત લેન્ડિંગ

VIDEO: કંડલાથી મુંબઈ જતી સ્પાઇસજેટની ફ્લાઈટનું વ્હીલ તૂટીને નીચે પડ્યું, સદનસીબે સુરક્ષિત લેન્ડિંગ

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News