gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ટેરિફ વોર વચ્ચે ટ્રમ્પને ઝટકો: ભારતમાં હજારો કરોડનું રોકાણ કરશે 140 વર્ષ જૂની ફાર્મા કંપની | Eli Lil…

G METRO NEWS by G METRO NEWS
October 6, 2025
in Business
0 0
0
ટેરિફ વોર વચ્ચે ટ્રમ્પને ઝટકો: ભારતમાં હજારો કરોડનું રોકાણ કરશે 140 વર્ષ જૂની ફાર્મા કંપની | Eli Lil…
0
VIEWS
Share on FacebookShare on Twitter

US Pharma Company Shifts To India: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર પર 100 ટકા ટેરિફ લાદવાની ધમકીની સીધી અસર જોવા મળી રહી છે. અમેરિકાની સૌથી મોટી ફાર્માસ્યુટિકલ કંપનીઓમાંની એક એલી લિલી (Eli Lilly)એ ભારતમાં એક બિલિયન ડૉલર (આશરે 8,800 કરોડ રૂપિયા)નું જંગી રોકાણ કરવાની જાહેરાત કરી છે.

અમેરિકન કંપનીઓ દેશ છોડીને વિદેશમાં રોકાણ કરી રહી છે, જેનો સીધો લાભ ભારતને મળી શકે છે. એલી લિલીનું આ પગલું ‘મેક ઇન ઇન્ડિયા’ ઝુંબેશને મોટો વેગ આપશે.

હૈદરાબાદમાં નવું યુનિટ સ્થપાશે!

કંપનીનું આ રોકાણ આગામી થોડા વર્ષોમાં નવા મેન્યુફેક્ચરિંગ યુનિટ અને ક્વોલિટી ફેસિલિટી માટે કરવામાં આવશે. કંપનીએ જાહેરાત કરી કે હૈદરાબાદમાં એક નવી ઉત્પાદન અને ગુણવત્તા સુવિધા સ્થાપિત કરશે. આ હબ સમગ્ર ભારતમાં એલી લિલીના કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ નેટવર્કનું નિરીક્ષણ કરશે.

એલી લિલીના જણાવ્યાનુસાર,આ રોકાણ કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગને મજબૂત બનાવશે અને વિશ્વભરના દર્દીઓ માટે સ્થૂળતા (Obesity), ડાયાબિટીસ, અલ્ઝાઇમર, કેન્સર અને ઓટોઇમ્યુન બિમારી માટે દવાઓ પહોંચાડવામાં મદદ કરશે.

આ પણ વાંચો: ચીન ખાતેથી આયાત થતા કોલ્ડ રોલ્ડ ફલેટ સ્ટેનલેસ સ્ટીલની એન્ટી ડમ્પિંગ તપાસ શરૂ

ભારતની પ્રતિભા અને નીતિઓમાં વિશ્વાસ

ભારતમાં રોકાણ કરવાનો એલી લિલીનો નિર્ણય દેશની કુશળ પ્રતિભા, મજબૂત માળખાગત સુવિધાઓ અને વ્યવસાય-મૈત્રીપૂર્ણ સરકારી નીતિઓમાં તેના વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે. 140 વર્ષ જૂની અને 795 બિલિયન ડૉલર ( 70 લાખ કરોડ રૂપિયા)થી વધુ માર્કેટ કેપ ધરાવતી આ કંપની ભારતને તેના વૈશ્વિક આરોગ્યસંભાળ નેટવર્ક માટે એક મુખ્ય કેન્દ્ર બનાવવા માંગે છે.

ઈન્વેસ્ટ ઈન્ડિયાના CEOની પ્રતિક્રિયા

ઈન્વેસ્ટ ઇન્ડિયાના સીઈઓ નિવૃતિ રાયે જણાવ્યું હતું કે, ‘એલી લિલીનું રોકાણ ભારતની ક્ષમતા અને નીતિગત સ્થિરતામાં તેમના વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે. આનાથી માત્ર આરોગ્યસંભાળની સાથે સાથે દેશમાં ઉત્પાદનને પણ વેગ મળશે.’ કંપનીનો આ નિર્ણય ભારતના આરોગ્યસંભાળ ક્ષેત્ર માટે નવી વૈશ્વિક ઓળખ સ્થાપિત કરવા તરફનું એક મહત્ત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વાયદા બજારમાં ફરી તેજી, ચાંદીમાં ₹6,126 અને સોનામાં ₹2,109નો જંગી ઉછાળો | MCX Gold and Silver Price …
Business

વાયદા બજારમાં ફરી તેજી, ચાંદીમાં ₹6,126 અને સોનામાં ₹2,109નો જંગી ઉછાળો | MCX Gold and Silver Price …

March 27, 2026
શેરબજારમાં બ્લેક ફ્રાઈડે: સેન્સેક્સ 1,000 પોઈન્ટથી વધુ ગબડ્યો, નિફ્ટી 23,000ની નીચે | Indian Stock M…
Business

શેરબજારમાં બ્લેક ફ્રાઈડે: સેન્સેક્સ 1,000 પોઈન્ટથી વધુ ગબડ્યો, નિફ્ટી 23,000ની નીચે | Indian Stock M…

March 27, 2026
1948 પ્રોજેકટના ખર્ચમાં અંદાજ કરતા રૂપિયા 5.66 લાખ કરોડનો વધારો | Cost of 1948 project increased by …
Business

1948 પ્રોજેકટના ખર્ચમાં અંદાજ કરતા રૂપિયા 5.66 લાખ કરોડનો વધારો | Cost of 1948 project increased by …

March 27, 2026
Next Post
બિહાર વિધાનસભાની ચૂંટણી જાહેરઃ 6 અને 11 નવેમ્બરે મતદાન, 14મીએ યોજાશે મત ગણતરી | bihar assembly elect…

બિહાર વિધાનસભાની ચૂંટણી જાહેરઃ 6 અને 11 નવેમ્બરે મતદાન, 14મીએ યોજાશે મત ગણતરી | bihar assembly elect...

ગુજરાતમાં હજુ 7 દિવસ છૂટાછવાયા વરસાદની શક્યતા, આજે અમદાવાદ-કચ્છમાં વરસાદી ઝાપટાં | rains Forecast in…

ગુજરાતમાં હજુ 7 દિવસ છૂટાછવાયા વરસાદની શક્યતા, આજે અમદાવાદ-કચ્છમાં વરસાદી ઝાપટાં | rains Forecast in...

કટકમાં ભારેલો અગ્નિ: ઈન્ટરનેટ પર પ્રતિબંધ બાદ હવે 36 કલાકનું કરફ્યુ, શાંતિ જાળવવા અપીલ | Odisha Viol…

કટકમાં ભારેલો અગ્નિ: ઈન્ટરનેટ પર પ્રતિબંધ બાદ હવે 36 કલાકનું કરફ્યુ, શાંતિ જાળવવા અપીલ | Odisha Viol...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારત અને ચીન વચ્ચે મુક્ત વેપાર આખા વિશ્વ માટે ફાયદાકારક : જયશંકર | Free trade between India and Chin…

ભારત અને ચીન વચ્ચે મુક્ત વેપાર આખા વિશ્વ માટે ફાયદાકારક : જયશંકર | Free trade between India and Chin…

9 months ago
બિહારમાં ચૂંટાયેલા ધારાસભ્યોમાં 50 ટકાથી વધુ સામે ક્રિમિનલ કેસ | More than 50% of elected MLAs in Bi…

બિહારમાં ચૂંટાયેલા ધારાસભ્યોમાં 50 ટકાથી વધુ સામે ક્રિમિનલ કેસ | More than 50% of elected MLAs in Bi…

4 months ago
મહારાષ્ટ્રના આ ગામના બાળકો રોજ કોબ્રા સાપ સાથે રમે છે | Children in this village in Maharashtra play…

મહારાષ્ટ્રના આ ગામના બાળકો રોજ કોબ્રા સાપ સાથે રમે છે | Children in this village in Maharashtra play…

8 months ago
બિલોને નિશ્ચિત સમયમાં મંજૂરી સામે રાષ્ટ્રપતિને વાંધો, સુપ્રીમનો ચુકાદો અનામત

બિલોને નિશ્ચિત સમયમાં મંજૂરી સામે રાષ્ટ્રપતિને વાંધો, સુપ્રીમનો ચુકાદો અનામત

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News