gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ટ્રમ્પના ટેરિફ પર વડાપ્રધાન મોદીની મોટી બેઠક, ટેરિફની અસરો જાણવા ચર્ચા વિચારણા | pmo chair key meeti…

G METRO NEWS by G METRO NEWS
August 26, 2025
in INDIA
0 0
0
ટ્રમ્પના ટેરિફ પર વડાપ્રધાન મોદીની મોટી બેઠક, ટેરિફની અસરો જાણવા ચર્ચા વિચારણા | pmo chair key meeti…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Image Source: IANS/ File Pic

PMO Meeting On US Tariff: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા વધારાનો 25 ટકા ટેરિફ આવતીકાલથી લાગુ થવાનો છે. આ સાથે અમેરિકા ભારત પાસેથી કુલ 50 ટકા ટેરિફ વસૂલશે, જેના માટે અમેરિકા દ્વારા સત્તાવાર નોટિફિકેશન પણ જાહેર કરી દેવાઈ છે. ટ્રમ્પના આ ટેરિફ વલણ પર આજે(26 ઑગસ્ટ) પીએમઓ ખાતે મહત્ત્વની બેઠક યોજાઈ છે. વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ આયોજિત આ બેઠકમાં ગૃહ મંત્રી, વાણિજ્ય મંત્રી સહિતના કેબિનેટ મંત્રીઓ ઉપસ્થિત છે. 

ટેરિફની અસરો જાણવા ચર્ચા વિચારણા

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે નિકાસકારો અને નિકાસ પ્રોત્સાહન સમિતિઓ સાથે બેઠક યોજી અમેરિકાના ટેરિફની અસરો વિશે જાણવાનો પ્રયાસ કર્યો હતો. નિકાસકારોએ સરકાર સમર્થિત કોલેટરલ ફ્રી કાર્યકારી મૂડી સહાય આપતી ઈમરજન્સી ક્રેડિટ લાઇન ગેરેંટી સ્કીમની માગ કરી હતી. પરંતુ અધિકારીઓએ માન્યું હતું કે, સેક્ટર આધારિત ઉકેલો વધુ અસરકારક રહેશે.

સરકાર કરી શકે છે મોટી જાહેરાત

વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં આ બેઠક બાદ સરકાર કેટલીક મોટી જાહેરાતો કરી શકે છે, જે ભારતીય નિકાસકારોને રાહત આપવા તેમજ વૈકલ્પિક બજારો શોધવામાં મદદ કરશે. વડાપ્રધાન મોદીની આ બેઠક આ મહિનાના અંતમાં બે મોટી અર્થવ્યવસ્થાઓ, જાપાન અને ચીનની તેમની મુલાકાત પહેલા થઈ રહી છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે સરકાર ભારતીય નિકાસ માટે અને ખાસ કરીને કામદારોની સલામતી માટે આર્થિક રાહત માટે એક ખાસ પેકેજની જાહેરાત કરી શકે છે. આ સાથે ટ્રમ્પના ટેરિફ હુમલા વચ્ચે વૈકલ્પિક બજારો શોધવા અને વ્યવસાયિક વ્યવસ્થા સુનિશ્ચિત કરવાના પ્રયાસો પણ તીવ્ર બન્યા છે.

55% ઉત્પાદન ક્ષેત્રો પર ટેરિફની અસર

નિષ્ણાતોના મતે, ટ્રમ્પ ટેરિફ ભારતના 55% ઉત્પાદન ક્ષેત્રોની અમેરિકામાં નિકાસને અસર કરી શકે છે. જેમાં કપડાં, ઘરેણાં, ચામડાના ઉત્પાદનો, રમકડાં, રસાયણો, મશીન ટૂલ્સ, પ્લાસ્ટિક, દરિયાઈ ઉત્પાદનોનો સમાવેશ થાય છે. આમાંના ઘણા ઉત્પાદનો એવા છે કે દેશની મોટી વસ્તીને તેમના મેન્યુફેક્ચરિંગ અને પ્રોડક્શનમાં રોજગાર મળે છે. ટ્રમ્પ વહીવટીતંત્રની ભારત અંગેની જાહેરાતથી આ ભારતીય ઉત્પાદનો બિનસ્પર્ધાત્મક બની ગયા છે, કારણ કે ભારતના મોટાભાગના સ્પર્ધાત્મક ઉત્પાદનો ભારત પર લાગુ પડતા 50% દર કરતાં 30થી 35% ઓછા દરે ઉપલબ્ધ થશે, જેના કારણે આ ભારતીય ઉત્પાદનો માટે યુએસ બજારોમાં ટકી રહેવું અશક્ય બનશે.

ટ્રમ્પના ટેરિફ પર વડાપ્રધાન મોદીની મોટી બેઠક, ટેરિફની અસરો જાણવા ચર્ચા વિચારણા 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘પ્લેન ક્રેશમાં અજિત પવારના નિધન પર આશંકા’, રોહિત પવારના નિવેદનથી હડકંપ, કાલે આપશે પ્રેઝન્ટેશન | Roh…
INDIA

‘પ્લેન ક્રેશમાં અજિત પવારના નિધન પર આશંકા’, રોહિત પવારના નિવેદનથી હડકંપ, કાલે આપશે પ્રેઝન્ટેશન | Roh…

February 9, 2026
મોબાઈલ-ટીવીના ગુલામ ના બનશો, AIને પૂછો કે સારા પુસ્તક ક્યાં મળશે: ‘પરીક્ષા પે ચર્ચા’માં PM મોદીની સલ…
INDIA

મોબાઈલ-ટીવીના ગુલામ ના બનશો, AIને પૂછો કે સારા પુસ્તક ક્યાં મળશે: ‘પરીક્ષા પે ચર્ચા’માં PM મોદીની સલ…

February 9, 2026
‘જો તું મારી નહીં થાય તો કોઈની નહીં થવા દઉં’, લૉ કોલેજમાં ક્લાસમેટની હત્યા બાદ ખુદ પર ફાયરિંગ કેસમાં…
INDIA

‘જો તું મારી નહીં થાય તો કોઈની નહીં થવા દઉં’, લૉ કોલેજમાં ક્લાસમેટની હત્યા બાદ ખુદ પર ફાયરિંગ કેસમાં…

February 9, 2026
Next Post
વિશ્વના નકશામાં આફ્રિકા અને ભારતને અન્યાય, જાણો આફ્રિકામાં કયા મુદ્દે થઈ રહ્યો છે ભારે વિરોધ | What’…

વિશ્વના નકશામાં આફ્રિકા અને ભારતને અન્યાય, જાણો આફ્રિકામાં કયા મુદ્દે થઈ રહ્યો છે ભારે વિરોધ | What’...

ભારતમાં બનશે નેવીના તમામ જહાજ, વિદેશ પર નિર્ભરતા ખતમ, સંરક્ષણ મંત્રીએ કરી જાહેરાત

ભારતમાં બનશે નેવીના તમામ જહાજ, વિદેશ પર નિર્ભરતા ખતમ, સંરક્ષણ મંત્રીએ કરી જાહેરાત

‘ગાંધી પરિવાર મારા માટે ભગવાન’, RSSનું ગીત ગાવા પર વિવાદમાં આવેલા કોંગ્રેસના દિગ્ગજ નેતાએ માફી માગી

'ગાંધી પરિવાર મારા માટે ભગવાન', RSSનું ગીત ગાવા પર વિવાદમાં આવેલા કોંગ્રેસના દિગ્ગજ નેતાએ માફી માગી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં કિરપાણ સાથે શીખ યુવકોને અટકાવતા વિવાદ | Controversy over stopping Sikh y…

વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં કિરપાણ સાથે શીખ યુવકોને અટકાવતા વિવાદ | Controversy over stopping Sikh y…

3 weeks ago
સુરત પાલિકા પોતાની નિષ્ફળતા છુપાવવા હાલ માથાભારેના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ચાલે છે : વિપુલ સુહાગ…

સુરત પાલિકા પોતાની નિષ્ફળતા છુપાવવા હાલ માથાભારેના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ચાલે છે : વિપુલ સુહાગ…

11 months ago
અનેક રાજ્યોમાં 22 થી 24 જાન્યુઆરી વચ્ચે વરસાદ, હિમવર્ષાની શક્યતા

અનેક રાજ્યોમાં 22 થી 24 જાન્યુઆરી વચ્ચે વરસાદ, હિમવર્ષાની શક્યતા

3 weeks ago
જનસભામાં વડાપ્રધાનને પોસ્ટર આપીને બાળક ભાવુક થયો | Child gets emotional after presenting poster to P…

જનસભામાં વડાપ્રધાનને પોસ્ટર આપીને બાળક ભાવુક થયો | Child gets emotional after presenting poster to P…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News