gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ટ્રમ્પના ટેરિફ વચ્ચે વડાપ્રધાન મોદી અને ચીનના પ્રમુખ શી જિનપિંગ વચ્ચે મુલાકાતની શક્યતા | PM Modi Xi …

G METRO NEWS by G METRO NEWS
August 28, 2025
in INDIA
0 0
0
ટ્રમ્પના ટેરિફ વચ્ચે વડાપ્રધાન મોદી અને ચીનના પ્રમુખ શી જિનપિંગ વચ્ચે મુલાકાતની શક્યતા | PM Modi Xi …
1
VIEWS
Share on FacebookShare on Twitter

SCO Meeting: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના પ્રમુખ શી જિનપિંગ વચ્ચે રવિવારે (31મી ઓગસ્ટ) દ્વિપક્ષીય બેઠક યોજાઈ તેવી શક્યતા છે. આ બેઠક શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) સમિટની બાજુમાં યોજાઈ શકે છે. વડાપ્રધાન મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના આમંત્રણ પર 31મી ઓગસ્ટથી પહેલી સપ્ટેમ્બર દરમિયાન ચીનના તિયાનજિનમાં યોજાનારી SCO સમિટમાં હાજરી આપી શકે છે. 

પીએમ મોદી છેલ્લે 2018માં ચીનની મુલાકાતે ગયા હતા

અહેવાલો અનુસાર, આ બેઠક એવા સમયે યોજાઈ શકે છે, જ્યારે ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદ પર તણાવ ઓછો થયો છે. બંને દેશો ડેપસાંગ અને ડેમચોક વિસ્તારમાં પેટ્રોલિંગના અધિકાર પર સંમત થયા છે. બીજી તરફ ટેરિફને લઈને અમેરિકા સાથેના સંબંધો પણ ઘટવા લાગ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના પ્રમુખ શી જિનપિંગ વચ્ચે છેલ્લી મુલાકાત 23મી ઓક્ટોબર 2024 ના રોજ રશિયાના કાઝાનમાં બ્રિક્સ સમિટ દરમિયાન થઈ હતી. વડાપ્રધાન મોદી છેલ્લે 2018માં ચીનની મુલાકાતે ગયા હતા.

ભારત અને ચીન વચ્ચે સંબંધો સુધારી રહ્યા છે

ઉલ્લેખનીય છે કે, મે 2020માં પૂર્વી લદાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ચીની ઘૂસણખોરી બાદ શરૂ થયેલા લશ્કરી અવરોધ બાદ ભારત અને ચીન વચ્ચે રાજદ્વારી સંબંધોમાં ખટાશ આવી હતી. ત્યારથી બંને દેશોએ સંબંધો સુધારવાનો પ્રયાસ કરી રહ્યા છે. માનસરોવર યાત્રા ફરી શરૂ કરવામાં આવી છે. ચીની પ્રવાસીઓને વિઝા આપવામાં આવી રહ્યા છે અને સીધી ફ્લાઇટ્સ ફરી શરૂ કરવા માટે વિચારણા કરવામાં આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અશોક ખરાતની ‘કૉલ ડિટેલ લીક’ થતા મહારાષ્ટ્રમાં હડકંપ, CM ફડણવીસે આપ્યા તપાસના આદેશ | Maharashtra Nash…
INDIA

April 5, 2026
PM મોદીથી લઈને કંગના રણૌત સુધી… ભાજપે બંગાળ ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી | BJP West…

VIDEO: કેરલમમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ખડગેનું વિવાદાસ્પદ નિવેદન, ગુજરાતીઓને કહ્યા ‘અભણ’ | Congress p…

Next Post
9 વર્ષથી ચોરીના ગુનામાં ફરાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો | Bharuch Police nabs accused in theft case …

9 વર્ષથી ચોરીના ગુનામાં ફરાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો | Bharuch Police nabs accused in theft case ...

દૂધ…પનીરથી લઇને રોટી પર ઝીરો GST, યાદીમાં હજુ ઘણી વસ્તુઓ, જાણો ક્યારે લેવાશે નિર્ણય? | /gst counci…

દૂધ...પનીરથી લઇને રોટી પર ઝીરો GST, યાદીમાં હજુ ઘણી વસ્તુઓ, જાણો ક્યારે લેવાશે નિર્ણય? | /gst counci...

ઉત્તરાખંડના હલ્દ્વાનીમાં 40 બાળકોને લઈ જતી સ્કૂલ બસ નાળામાં ખાબકી, 12થી વધુ બાળકોને ગંભીર ઈજા | over…

ઉત્તરાખંડના હલ્દ્વાનીમાં 40 બાળકોને લઈ જતી સ્કૂલ બસ નાળામાં ખાબકી, 12થી વધુ બાળકોને ગંભીર ઈજા | over...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રશિયા પાસેથી ભારત ઓઈલ ખરીદશે કે નહીં? વિદેશ મંત્રાલયે આપ્યો સ્પષ્ટ જવાબ | India to Buy Russian Oil F…

2 months ago
ભારતના કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 1 હજારને પાર, ગુજરાતનાં પડોશી રાજ્યમાં 209 કેસ | 1 009 active COV…

10 months ago
પ.બંગાળમાં દરોડા બાદ ઈડીનો આરોપ-હવાલા દ્વારા કોલકાતાથી I-PACની ગોવા ઓફિસે 20 કરોડ પહોંચ્યા

3 months ago
જામનગર જિલ્લામાં પુલોની ગુણવત્તા તપાસવા મોબાઇલ બ્રિજ ઇન્વેસ્ટિગેશન યુનિટ કાર્યરત | Mobile Bridge Inv…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News