gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ટ્રમ્પની ટેરિફ ધમકી વચ્ચે એસ. જયશંકર રશિયા જશે, વેપાર સંબંધો મુદ્દે કરશે મહત્ત્વની ચર્ચા | jaishanka…

G METRO NEWS by G METRO NEWS
August 13, 2025
in INDIA
0 0
0
ટ્રમ્પની ટેરિફ ધમકી વચ્ચે એસ. જયશંકર રશિયા જશે, વેપાર સંબંધો મુદ્દે કરશે મહત્ત્વની ચર્ચા | jaishanka…
0
VIEWS
Share on FacebookShare on Twitter

S Jaishankar May Visit Russia: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રશિયા સાથે વેપાર કરવા બદલ ભારત પર 50 ટકા ટેરિફનો બોમ્બ ફોડ્યા બાદ ભારત અને રશિયા વચ્ચેના સંબંધો વધુ ગાઢ બની રહ્યા છે. તાજેતરમાં, ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે રશિયાની મુલાકાત લીધી હતી. તેઓ મોસ્કોમાં રશિયન પ્રમુખ પુતિન સહિત અન્ય ટોચના નેતાઓને મળ્યા હતા. હવે સમાચાર આવ્યા છે કે ભારતીય વિદેશ મંત્રી ડો. એસ. જયશંકર પણ ટૂંક સમયમાં રશિયાની મુલાકાત લેશે અને ત્યાં રશિયન વિદેશ મંત્રી સેર્ગેઈ લવરોવને મળશે.

રશિયાના વિદેશ મંત્રાલયે આપી માહિતી

રશિયન વિદેશ મંત્રાલયે સોશિયલ મીડિયા પર શેર કરેલી એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકર અને રશિયન વિદેશ મંત્રી સેર્ગેઈ લવરોવ 21 ઓગસ્ટે મોસ્કોમાં મળશે. આ બેઠકમાં આંતરરાષ્ટ્રીય માળખા હેઠળ ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સહયોગ પર ચર્ચા કરવામાં આવશે. આ સાથે, બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધો પર પણ ચર્ચા કરવામાં આવશે. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આ વર્ષના અંતમાં ભારતની મુલાકાત લઈ શકે છે. આવી સ્થિતિમાં, બંને નેતાઓની બેઠકમાં પુતિનની મુલાકાતની તૈયારીઓ પર પણ ચર્ચા થઈ શકે છે.

આ પણ વાંચોઃ ટ્રમ્પ તો ટ્રમ્પ પણ એમના અધિકારીઓ પણ નથી ઝપતાં, ફરી ભારત-પાક. યુદ્ધનો કર્યો ઉલ્લેખ

ભારત-અમેરિકા વચ્ચે તણાવ

વિદેશ મંત્રી જયશંકરની રશિયાની મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે ભારત અને અમેરિકા વચ્ચેના તણાવ સર્જાયો છે. આ તણાવ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર 50 ટકા ટેરિફ લાદવાના નિર્ણય બાદથી વધ્યો છે. અમેરિકાએ રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા અને કથિત રીતે યુક્રેન યુદ્ધને પ્રોત્સાહન આપવા બદલ ભારત પર ટેરિફ લાદ્યો છે. ઉપરાંત, અમેરિકન સરકાર આ દિવસોમાં પાકિસ્તાન સાથે નિકટતા વધારવામાં વ્યસ્ત છે. આવી સ્થિતિમાં, ભારત પણ તેના તમામ વિકલ્પો પર વિચાર કરી રહ્યું છે.

લશ્કરી તકનીકી સહયોગ પર ચર્ચા

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલની રશિયા મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે લશ્કરી તકનીકી સહયોગ સંબંધિત મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ હતી. ભારતમાં રશિયન દૂતાવાસે એક નિવેદન જારી કરીને આ માહિતી આપી હતી. આ સાથે, નાગરિક વિમાન ઉત્પાદન, ધાતુ ઉદ્યોગ અને રાસાયણિક ઉદ્યોગ જેવા અન્ય વ્યૂહાત્મક ક્ષેત્રોમાં સંયુક્ત પ્રોજેક્ટ્સ લાગુ કરવા પર પણ વાતચીત કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સબરીમાલા વિવાદ : ધાર્મિક પરંપરાઓમાં સરકાર દખલ ન કરે, જૈન સંગઠનોની સ્પષ્ટ રજૂઆત | Sabarimala Case: Ja…
INDIA

સબરીમાલા વિવાદ : ધાર્મિક પરંપરાઓમાં સરકાર દખલ ન કરે, જૈન સંગઠનોની સ્પષ્ટ રજૂઆત | Sabarimala Case: Ja…

April 4, 2026
BREAKING: ‘ભરોસો રાખો, બધુ બરાબર છે’, પેટ્રોલ-ડીઝલ અને LPGને લઈને કેન્દ્રનું મહત્ત્વનું નિવેદન | gov…
INDIA

BREAKING: ‘ભરોસો રાખો, બધુ બરાબર છે’, પેટ્રોલ-ડીઝલ અને LPGને લઈને કેન્દ્રનું મહત્ત્વનું નિવેદન | gov…

April 4, 2026
સરકારી ઈમારતોમાં હજુ પણ ચીની CCTV કેમ? રાહુલ ગાંધીના કેન્દ્ર સરકાર પર પ્રહાર, પત્ર શેર કર્યો | Rahul…
INDIA

સરકારી ઈમારતોમાં હજુ પણ ચીની CCTV કેમ? રાહુલ ગાંધીના કેન્દ્ર સરકાર પર પ્રહાર, પત્ર શેર કર્યો | Rahul…

April 4, 2026
Next Post
કયા કપડાં પહેરું?’ યુવાનો સામાન્ય નિર્ણયો માટે પણ AI પર નિર્ભર, મનોચિકિત્સકોએ વ્યક્ત કરી ચિંતા | Psy…

કયા કપડાં પહેરું?' યુવાનો સામાન્ય નિર્ણયો માટે પણ AI પર નિર્ભર, મનોચિકિત્સકોએ વ્યક્ત કરી ચિંતા | Psy...

મેં 2500 કૂતરાને મારી વૃક્ષો નીચે દફનાવી દીધા, કર્ણાટકના MLCના દાવાથી હડકંપ | Karnataka MLC Claims t…

મેં 2500 કૂતરાને મારી વૃક્ષો નીચે દફનાવી દીધા, કર્ણાટકના MLCના દાવાથી હડકંપ | Karnataka MLC Claims t...

કનેરાવ તથા વાલીયાના સોલાર પ્લાન્ટમાં તસ્કરો ત્રાટક્યા : રૂ.10.89 લાખ ઉપરાંતની કિંમતના વાયરો તથા અર્થ…

કનેરાવ તથા વાલીયાના સોલાર પ્લાન્ટમાં તસ્કરો ત્રાટક્યા : રૂ.10.89 લાખ ઉપરાંતની કિંમતના વાયરો તથા અર્થ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના સોહમનગર વિસ્તારમાં જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલી ચાર મહિલાઓ પકડાઈ | Four women caug…

જામનગરના સોહમનગર વિસ્તારમાં જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલી ચાર મહિલાઓ પકડાઈ | Four women caug…

5 months ago
CATમાં ગુજરાતના બે વિદ્યાર્થી 100 પર્સન્ટાઈલ સાથે દેશના ટોપ-12માં, અમદાવાદના 50થી વધુ વિદ્યાર્થીને 9…

CATમાં ગુજરાતના બે વિદ્યાર્થી 100 પર્સન્ટાઈલ સાથે દેશના ટોપ-12માં, અમદાવાદના 50થી વધુ વિદ્યાર્થીને 9…

3 months ago
ગુજરાત હાઈકોર્ટના બે ન્યાયાધીશોની ટ્રાન્સફર, જસ્ટીસ સંદીપ ભટ્ટની મધ્યપ્રદેશ હાઈકોર્ટ બદલી કરાઈ | Guj…

ગુજરાત હાઈકોર્ટના બે ન્યાયાધીશોની ટ્રાન્સફર, જસ્ટીસ સંદીપ ભટ્ટની મધ્યપ્રદેશ હાઈકોર્ટ બદલી કરાઈ | Guj…

6 months ago
વડોદરા: મોડી રાત્રે દારૂનો નશો કરીને કાર ચલાવતા ત્રણ નશેબાજ ઝડપાયા | Vadodara: 3 drunkards caught dr…

વડોદરા: મોડી રાત્રે દારૂનો નશો કરીને કાર ચલાવતા ત્રણ નશેબાજ ઝડપાયા | Vadodara: 3 drunkards caught dr…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News