gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ટ્રમ્પની દાદાગીરી સામે ડ્રેગને બાંયો ચડાવી : ટેરિફ મુદ્દે અમેરિકાને અબજોનું નુકસાન, ખેડૂતો મુશ્કેલીમ…

G METRO NEWS by G METRO NEWS
September 29, 2025
in Business
0 0
0
ટ્રમ્પની દાદાગીરી સામે ડ્રેગને બાંયો ચડાવી : ટેરિફ મુદ્દે અમેરિકાને અબજોનું નુકસાન, ખેડૂતો મુશ્કેલીમ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

US-China Soybean Import-Export : અમેરિકાના પ્રમુખ ડોનાન્ડ ટ્રમ્પની ‘ટેરિફ દાદાગીરી’નો ચીને જડબાતોડ જવાબ આપ્યો છે. ટ્રમ્પે ચીન પર ટેરિફ ઝિંક્યો હતો, જેના જવાબમાં ચીને અનેક અમેરિકન ઉત્પાદનની આયાત અટકાવી દીધી હતી, જેના કારણે હવે તે ઉત્પાદનને લાગતી-વળગતી કંપનીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહી છે.

અમેરિકન સોયાબીન સેક્ટરને મોટો ફટકો

ચીન સૌથી વધુ અમેરિકા પાસેથી સોયાબીન આયાત કરી છે, તેથી ચીનના વળતા જવાબની સૌથી વધુ અસર સોયાબીન સેક્ટર પર પડી છે. જ્યારે ટ્રમ્પે ચીન પર ટેરિપ ઝિંક્યો હતો, ત્યારે ચીને તાત્કાલીક સોયાબીન પર 34 ટકા ટેરિફ લગાવી દીધો હતો. એટલું જ નહીં ચીને તેની ખરીદી પણ બંધ કરી નાખી હતી.

અમેરિકન ખેડૂતો મુશ્કેલીમાં

મીડિયા રિપોર્ટ મુજબ, ચીને આયાત અટકાવી દીધી હોવાના કારણે અમેરિકામાં સોયાબીનનું ઉત્પાદન કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. સોયાબીનનો જથ્થો આગળ ન જતા ખેડૂતો હાલ આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. રિપોર્ટ મુજબ, અમેરિકાએ 2024માં કુલ 24.5 અબજ ડૉલરની સોયાબીનની નિકાસ કરી હતી, જેમાંથી અડધો અડદ એટલે કે 12.5 અબજ ડૉલરનું ઉત્પાદન એકલા ચીને ખરીદ્યું હતું. જોકે આ વર્ષે ચીને અમેરિકા પાસેથી સોયાબીનની ખરીદી સંપૂર્ણ ટાળી દીધી છે, જેના કારણે અમેરિકન ખેડૂતો કરોડો રૂપિયાના નુકસાનનો સામનો કરી રહ્યા છે.

આ પણ વાંચો : મિડલ ક્લાસને સરપ્રાઈઝ આપશે RBI? વ્યાજદર મુદ્દે ત્રણ દિવસીય બેઠક શરૂ

સોયાબીનના વેપાર માટેની અનેક બેઠકો નિષ્ફળ ગઈ

અમેરિકન સોયાબીન એક્સપોર્ટ કાઉન્સિલના સીઈઓએ કહ્યું કે, ‘આયાત બંધ થવાના કારણે ખેડૂતો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. ખેડૂતો સોયાબીનના પાકને લઈન ચિંતિત છે, કારણ કે પાક કાપવાનો સમય નજીક આવી ગયો છે. સોયાબીનના વેપાર માટે બંને દેશો વચ્ચે અનેક વખત બેઠક યોજાઈ છે, જોકે તેનું કોઈ નિવેડો આવ્યો નથી.’

ચીન નહીં માને તો ટ્રમ્પ ખેડૂતોને રાહત પેકેજ આપશે

ટ્રમ્પે થોડા દિવસ પહેલા કહ્યું હતું કે, ચીન સાથે સોયાબીન મુદ્દે સમજૂતી નહીં થાય તો તેઓ ખેડૂતોને રાહત પેકેજ આપી શકે છે. તો ખેડૂતોએ કહ્યું છે કે, રાહત પેકેજના કારણે માત્ર થોડો સમય જ ઉકેલ આવી શકે છે, તેનાથી કાયમી ઉકેલ નહીં આવે. મીડિયા રિપોર્ટ મુજબ, ચીન શરત મૂકી છે કે, અમેરિકા અયોગ્ય ટેરિફ હટાવશે, પછી જ સોયાબીનની ખરીદી પર વિચારણા કરશે. ટ્રમ્પના ટેરિફ એટેક માત્ર ચીને સોયાબીન સહિત જુવાર, મકાઈ, કપાસ અને દરિયાઈ ખોરાક પર પણ વળતો ટેરિફ ઝિંક્યો છે.

આ પણ વાંચો : RBI ના નવા ડેપ્યુટરી ગવર્નર બનશે શિરીષ ચંદ્ર મૂર્મું, કેબિનેટે આપી મંજૂરી

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બે દિવસમાં રોકાણકારોની સંપતિમાં રૂ.16 લાખ કરોડનો વધારો : | Investors’ wealth increased by Rs 16 lakh…
Business

બે દિવસમાં રોકાણકારોની સંપતિમાં રૂ.16 લાખ કરોડનો વધારો : | Investors’ wealth increased by Rs 16 lakh…

March 26, 2026
બે દિવસમાં સોનામાં રૂ.10 હજાર તથા ચાંદીમાં રૂ.30 હજારનો ઉછાળો | Gold prices rise by Rs 10 thousand a…
Business

બે દિવસમાં સોનામાં રૂ.10 હજાર તથા ચાંદીમાં રૂ.30 હજારનો ઉછાળો | Gold prices rise by Rs 10 thousand a…

March 26, 2026
Gold-Silver Rate Today: આજે સોના-ચાંદીના ભાવમાં ઉછાળો, ચાંદી 11,500 રૂ. અને સોનું 4,900 રૂ. મોંઘું |…
Business

Gold-Silver Rate Today: આજે સોના-ચાંદીના ભાવમાં ઉછાળો, ચાંદી 11,500 રૂ. અને સોનું 4,900 રૂ. મોંઘું |…

March 25, 2026
Next Post
PoKમાં સરકાર વિરુદ્ધ બળવો: હજારો લોકો રસ્તા પર ઉતરતા સેનાનું ફાયરિંગ, ઈન્ટરનેટ બંધ | POK pak army gu…

PoKમાં સરકાર વિરુદ્ધ બળવો: હજારો લોકો રસ્તા પર ઉતરતા સેનાનું ફાયરિંગ, ઈન્ટરનેટ બંધ | POK pak army gu...

સર્વપલ્લી મેડમે કહ્યું..તમારી લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી અનકમ્પલિટ છે, એન્જિનિયર સાથે 43 લાખની ઠગાઈ | y…

સર્વપલ્લી મેડમે કહ્યું..તમારી લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી અનકમ્પલિટ છે, એન્જિનિયર સાથે 43 લાખની ઠગાઈ | y...

મિડલ ક્લાસને સરપ્રાઈઝ આપશે RBI? વ્યાજદર મુદ્દે ત્રણ દિવસીય બેઠક શરૂ | rbi mpc meet starts today will…

મિડલ ક્લાસને સરપ્રાઈઝ આપશે RBI? વ્યાજદર મુદ્દે ત્રણ દિવસીય બેઠક શરૂ | rbi mpc meet starts today will...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં ફ્લાવર શો 7 દિવસ લંબાવાયો, હવે 29 જાન્યુઆરી સુધી લોકો માણી શકશે | Flower show will now ru…

અમદાવાદમાં ફ્લાવર શો 7 દિવસ લંબાવાયો, હવે 29 જાન્યુઆરી સુધી લોકો માણી શકશે | Flower show will now ru…

2 months ago

શિક્ષાપત્રીના 200 વર્ષ પૂર્ણ થતાં કાલપુર ગાદી દ્વારા ઉજવાશે સમૈયૌ, 200 વિઘામાં હેરિટેજ થીમવાળી બનાવી…

2 months ago
ચકલાસી પાલિકામાં પ્રમુખપદ માટે 10 મી સપ્ટેમ્બરે ચૂંટણી યોજાશે | Elections for the post of president …

ચકલાસી પાલિકામાં પ્રમુખપદ માટે 10 મી સપ્ટેમ્બરે ચૂંટણી યોજાશે | Elections for the post of president …

7 months ago
તમિલનાડુના CMને ‘હિન્દી ભાષા’થી ફરી વાંધો પડ્યો, વિવાદાસ્પદ નિવેદન કરતા રાજકીય ગરમાવો | MK Stalin Op…

તમિલનાડુના CMને ‘હિન્દી ભાષા’થી ફરી વાંધો પડ્યો, વિવાદાસ્પદ નિવેદન કરતા રાજકીય ગરમાવો | MK Stalin Op…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News